https://gexpressnews.in/breaking-news/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%af-%e0%aa%9c%e0%aa%a8%e0%aa%a4%e0%aa%be-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%87%e0%aa%a4%e0%aa%bf/
ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ અને વિકાસ વિષય પર હિંમતનગર શહેર અને તાલુકા મંડલ નો પ્રશિક્ષણ વર્ગ ઇડર ના જૈન પાવાપુરી મંદિર ખાતે ગુજરાત રાજ્ય ના રાજયકક્ષાના પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો