https://gexpressnews.in/crime/bhavnagar-gariyadhar-2/
ભાવનગર,ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બનાવટી ચલણી નોટો તથા ઠગાઇનાં ગુન્હામાં છેલ્લાં ૨૩ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ