https://gexpressnews.in/latest/rathyatra-homeminsatar/
રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ અમદાવાદના જગન્‍નાથજી મંદિરમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી, આરોગ્ય મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કરી મહાઆરતી. આજે સૌપ્રથમવાર હેલિકોપ્ટરમાંથી ભગવાનના રથ પર પુષ્પવર્ષા બાદ રથયાત્રા નીકળશે