https://ekkhabar.online/archives/9546
રાજસ્થાનમાં સગીરાને ભઠ્ઠીમાં સળગાવી દીધી:ગેંગરેપની આશંકા, ચાંદીના કડાથી ઓળખ થઈ, શરીરના ટુકડા મળ્યા ખેતરમાં જવા માટે ઘરેથી નીકળી હતી