https://namonews24.com/news/5587/
રોજ સૂરજનો દિવો સળગે સાંજ પડે બુઝાય, પણ પ્રંપંચ કેરો ખેલ ના ખૂટે રમત પૂરી ના થાય હો.. તન સમજે પણ મન ના સમજે મન એવું મર્કટ છે. આ સંસાર રમત છે. – સુરેશ વાઢેર.