https://gexpressnews.in/crime/patna-vallbhipur/
વલ્લભીપુર તાલુકા ના પાટણા ગામે થી ભારતીય બનાવટ ના ઈગ્લિસ દારૂ ની બોટલ નંગ-180 કુલ કી.રૂ.54,000/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વલ્લભીપુર પોલીસ