https://vartmanpravah.com/news/8596
વાપી ગ્રીન એન્‍વાયરોમેન્‍ટ લીમીટેડ (સી.ઈ.ટી.પી ) વાપીને રપ - વર્ષ પૂરા થયા જે અંતર્ગત કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં કર્મચારીઓને પ્રોત્‍સાહન અને મોમેન્‍ટો વિતરણ સમારોહમાં વી.જી.ઈ.એલ ડાયરેકટર અને વી.આઈ.એના માજી પ્રમુખ શ્રી યોગેશભાઈ કાબરીયા વીઆઈ એ સેક્રેટરી અને વાપી ભાજપા પ્રમુખ શ્રી સતિષ પટેલ, વીઆઈએ માજી પ્રમુખ શ્રી પ્રકાશ ભદ્વા, શ્રી રાજુલભાઈ શાહ, વી.જી.ઈ.એલ સીઈઓ જતીન મહેતા હાજર રહી સ્‍ટાફ અને કર્મચારીને પ્રોત્‍સાહીત કર્યા હતા.