https://gexpressnews.in/latest/surat-khedut/
સુરતના રહેવાસી ખેડૂતના દિકરાએ ટીટોડી ડિજિટલ પ્લેટફોર્મની સરૂવાત કરી ખેડૂતો અને ઉભોક્તાઓને સીધી જોડતી ઓનલાઇન મંડી તૈયાર કરી ખેડૂતોને વિના મૂલ્ય પોતાનો એગ્રીસ્ટોર બનાવી ગ્રાહકો સુધી ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે છે..