https://saveragujarat.com/news/456358
સુરત વોર્ડ-4 ના કોર્પોરેટર કુંદન કોઠિયા મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા,આપ પાર્ટીમાં મહિલાનું સન્માન જળવાતું નથી-કોઠિયા