https://gexpressnews.in/breaking-news/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%b6%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%87%e0%aa%b5%e0%ab%87%e0%aa%9f-%e0%aa%9f%e0%ab%8d/
સુરત શહેરમાં પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા માસુમ લોકોના જીવ જોખમમાં મૂકી પોતાના ફાયદા માટે બસો ની ઉપર મોટા મોટા પાર્સલો લાદવામાં આવતાં હોય છે બસ અનબેલેન્સ થવાની શક્યતા વધતી હોય છે અને આગ લાગવાની બનાવવો પણ બનથા હોય છે જેના કારણે અકસ્માત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે.જેથી માસુમ પેસેન્જરોના જીવ જોખમમાં મુકાતા હોય છે. સાતે સાતે વગર ભીલના માલ પ્રાઇવેટ ટ્રાવેલ્સ દ્વારા મોકલવામાં આવતા હોય છે.અને જીએસટીની પણ ચોરી કરવામાં આવતી હોય છે.