https://pateltimes.in/i-am-a-26-year-old-virgin-girl-my-problem-is-that-my-breast/
હું ૨૬ વર્ષની કુંવારી યુવતી છું. મારી સમસ્યા એ છે કે મારા બ્રેસ્ટનો વિકાસ થયો નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો?