https://chitralekha.com/election2019/breaking/%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%ab%87-%e0%aa%ad%e0%aa%b0%e0%ab%82%e0%aa%9a-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6/
કોંગ્રેસે ભરૂચ અને દાહોદની બેઠક માટે શેરખાન પઠાણ અને બાબુ કટારાની પસંદગી કરી, ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણી માટે કાંતિભાઇ પટેલ કોંગ્રેસના ઉમેદવાર