Don't have Telegram yet? Try it now!
https://livecrimenews.com/devbhoomi-dwarka-9/
આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઓખા નગરપાલિકા વિસ્તાર દ્વારા "પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ" અંતર્ગત ઓખા ની બહેનોએ પોતાની હાથે બનાવેલી રાખડી તેમજ શુભેચ્છા પત્ર લખી ટોટલ ૨૪ કવર માં અંદાજીત ૬૦ રાખડી પેક કરવામાં આવી