https://www.proudofgujarat.com/bharuch-633/
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે પશ્ચિમ વિસ્તારના લોકોએ હોબાળો માચાવ્યો હતો...વીજ બિલ માં ઉજાલા બલ્બ ખરીદી લીધા હોવા છતાં તેમજ કેટલાક લોકોએ બલ્બ જોયા નથી તેમ છતાં કેટલાક રૂપિયા ચાર્જ સ્વરૂપે ઉમેરાય ને આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.....