બંધારણ & તલાટી MCQ
5.97K subscribers
56 photos
1 video
4 files
19 links
💠GPSSB, GPSC, GSSSB, POLICE 💠

🔶જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં
દરરોજ 📣 MCQ💡 ક્વિઝ મુકવામાં આવશે.

🤹 Admins 🤹

🎒@Raj_Kagadiya
Download Telegram
અનુચ્છેદ ૬૧: 🏛️ રાષ્ટ્રપતિ પર 'મહાભિયોગ' (Impeachment) ચલાવવાની પ્રક્રિયા.

અનુચ્છેદ ૧૪૮: 📜 ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) ની નિમણૂક. (હાલના CAG: ગિરીશચંદ્ર મુર્મુ) 👤.

અનુચ્છેદ ૨૮૦: 💰 નાણાં પંચ (Finance Commission) ની રચના. (૧૬મા નાણાં પંચના અધ્યક્ષ: અરવિંદ પાંચગડિયા) 🏦.
❤3
ભારતીય બંધારણ: નવી પેટર્ન અને લેટેસ્ટ ફેક્ટ્સ ⚖️
૧. ૧૦૬મો બંધારણીય સુધારો (નારી શક્તિ વંદન અધિનિયમ) 👩‍⚖️
આ સુધારો હવે અમલીકરણની પ્રક્રિયામાં હોવાથી મોસ્ટ IMP છે.
વિગત: લોકસભા, રાજ્યની વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩% અનામતની જોગવાઈ. 👩🗳️
નવો અનુચ્છેદ: આ સુધારા દ્વારા બંધારણમાં અનુચ્છેદ ૩૩૦A અને ૩૩૨A ઉમેરવામાં આવ્યા છે. 📜
નોંધ: આ અનામત ૧૫ વર્ષ સુધી રહેશે, જે બાદમાં સંસદ વધારી શકે છે. ⏳

૨. ચૂંટણી પંચ (Election Commission) - નવી નિમણૂક પ્રક્રિયા 🗳️
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અને નવા કાયદા મુજબ ફેરફાર થયો છે. ⚖️
નિયમ: મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક એક સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરશે. 🤝
સમિતિનું માળખું: (૧) વડાપ્રધાન (અધ્યક્ષ), (૨) લોકસભામાં વિરોધ પક્ષના નેતા, (૩) વડાપ્રધાન દ્વારા નામકિત એક કેબિનેટ મંત્રી. 🏛️
તાર્કિક પ્રશ્ન: શું આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) હોય છે? - ના, નવા કાયદા મુજબ CJI ને આ પ્રક્રિયામાંથી દૂર કરાયા છે. ❌

૩. અનુચ્છેદ ૪૪: સમાન નાગરિક સંહિતા (UCC) ⚖️
કરંટ લિંક: ઉત્તરાખંડ UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય (આઝાદી પછી) બન્યું છે. 🏔️
બંધારણીય સ્થાન: ભાગ-૪, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (DPSP) હેઠળ અનુચ્છેદ ૪૪ માં તેની જોગવાઈ છે. 📖
યાદ રાખો: ગોવા એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં પોર્ટુગીઝ કાળથી UCC અમલમાં છે. 🇮🇳

૪. લોકસભા અને રાજ્યસભાની બેઠકો (સીમાંકન) 🗺️
ફેક્ટ: ૨૦૨૬ માં બેઠકોનું નવું સીમાંકન (Delimitation) થવાની શક્યતા છે.
વર્તમાન સ્થિતિ: અત્યારે બેઠકોની સંખ્યા ૧૯૭૧ ની વસ્તી ગણતરી પર આધારિત છે. 📊
સુધારો: ૮૪મા બંધારણીય સુધારા (૨૦૦૧) મુજબ ૨૦૨૬ સુધી બેઠકોની સંખ્યામાં ફેરફાર ન કરવાનો નિર્ણય લેવાયો હતો. 🚫

૫. સુપ્રીમ કોર્ટ અને કાયદાકીય સમીક્ષા (Judicial Review) ⚖️
અનુચ્છેદ ૧૩: કોઈપણ કાયદો જો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય, તો સુપ્રીમ કોર્ટ તેને રદબાતલ ઠેરવી શકે છે. 🚫
અનુચ્છેદ ૧૪૨: સુપ્રીમ કોર્ટ સંપૂર્ણ ન્યાય (Complete Justice) કરવા માટે કોઈપણ આદેશ આપી શકે છે. તાજેતરમાં અંદીગઢ મેયર ચૂંટણીના કેસમાં આ કલમનો ઉપયોગ થયો હતો. ✅
❤12
​૧. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ: ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.

૨. પ્રારૂપ (ડ્રાફ્ટિંગ) સમિતિના અધ્યક્ષ: ડૉ. બી.આર. આંબેડકર.

૩. બંધારણનો સ્વીકાર: ૨૬ નવેમ્બર, ૧૯૪૯ (બંધારણ દિવસ).

૪. સંયુક્ત બેઠક (Joint Sitting): અનુચ્છેદ ૧૦૮ મુજબ રાષ્ટ્રપતિ બોલાવે છે, પણ અધ્યક્ષપદ લોકસભાના સ્પીકર સંભાળે છે.
❤4
​📜 બંધારણીય ઇતિહાસ અને રાજ્યવ્યવસ્થા (મે ૨૦૨૬ સ્પેશિયલ)
​૧. બંધારણ સભા (Constituent Assembly):
બંધારણ સભાની પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી, તેના કામચલાઉ અધ્યક્ષ કોણ હતા?
​જવાબ: ડૉ. સચ્ચિદાનંદ સિંહા.
​૨. બંધારણનો ઇતિહાસ (GPSC - ૧૦ મે, ૨૦૨૬):
કયા એક્ટ (Act) દ્વારા ભારતમાં સૌપ્રથમ વખત 'કેન્દ્રીય લોકસેવા આયોગ' (Public Service Commission) ની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી હતી?
​જવાબ: ભારત સરકાર અધિનિયમ, ૧૯૧૯ (Montagu-Chelmsford Reforms).
.
❤1
​૩. આમુખ (Preamble):
તાજેતરમાં સર્વોચ્ચ અદાલતના એક ચુકાદાને કારણે ચર્ચામાં રહેલ 'આમુખ' માં 'સમાજવાદી' અને 'બિનસાંપ્રદાયિક' શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા?
​જવાબ: ૪૨મો બંધારણીય સુધારો, ૧૯૭૬.
❤3
​૪. મૂળભૂત ફરજો:
ભારતીય બંધારણમાં 'મૂળભૂત ફરજો' નો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
​જવાબ: રશિયા (તત્કાલીન સોવિયેત યુનિયન - USSR).
​૫. રાજ્યપાલની સત્તા (તાજેતરનો મુદ્દો):
બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ વિધાનમંડળ દ્વારા પસાર કરેલા ખરડાને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે?
​જવાબ: અનુચ્છેદ ૨૦૧.
❤7
​૬. ચૂંટણી પંચ:
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે, જે તાજેતરમાં મે ૨૦૨૬ ની ચૂંટણીઓને કારણે ચર્ચામાં હતા?
​જવાબ: રાષ્ટ્રપતિ.
❤2
​૭. બંધારણીય સુધારો:
બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે?
​જવાબ: અનુચ્છેદ ૩૬૮.
​૮. નાણાપંચ (Finance Commission):
૧૬મા નાણાપંચના અધ્યક્ષ કોણ છે, જેમના કાર્યકાળ વિશે તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે?
​જવાબ: ડૉ. અરવિંદ પનગઢિયા.
​૯. પંચાયતી રાજ (CCE - ૦૩ મે, ૨૦૨૬):
ભારતીય બંધારણની કઈ અનુસૂચિ (Schedule) પંચાયતોની સત્તા અને જવાબદારીઓ સાથે સંબંધિત છે?
​જવાબ: ૧૧મી અનુસૂચિ (૭૩મો સુધારો).
​
❤6
૧૦. કટોકટીની જોગવાઈ:
ભારતમાં અત્યાર સુધીમાં કેટલી વખત 'નાણાકીય કટોકટી' (Financial Emergency - Art 360) લાદવામાં આવી છે?
​જવાબ: એક પણ વાર નહીં
❤9
1️⃣ પરીક્ષા: GPSC Class 1-2 Mains
📅 તારીખ: 26-02-2026
પ્રશ્ન:
ભારતમાં નાણાકીય આપત્તિ કયા અનુચ્છેદ હેઠળ જાહેર થઈ શકે?
A) અનુચ્છેદ 352
B) અનુચ્છેદ 356
C) અનુચ્છેદ 360
D) અનુચ્છેદ 368
✅ જવાબ: C — અનુચ્છેદ 360
સમજૂતી:
નાણાકીય આપત્તિ માટે ખાસ અનુચ્છેદ 360 છે.
બીજા વિકલ્પો:
• 352 → રાષ્ટ્રીય આપત્તિ
• 356 → રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન
• 368 → બંધારણ સુધારો
2️⃣ પરીક્ષા: GPSSB Talati
📅 તારીખ: 18-02-2026
પ્રશ્ન:
“બંધારણનું હૃદય અને આત્મા” કયા અનુચ્છેદને કહેવાય?
A) 14
B) 19
C) 32
D) 21
✅ જવાબ: C — અનુચ્છેદ 32
સમજૂતી:
B. R. Ambedkar એ અનુચ્છેદ 32ને “Heart and Soul” કહ્યું.
બીજા વિકલ્પો:
• 14 → સમાનતા
• 19 → સ્વતંત્રતા
• 21 → જીવનનો અધિકાર
3️⃣ પરીક્ષા: GSSSB Departmental
📅 તારીખ: 21-01-2026
પ્રશ્ન:
ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
A) 15 ઓગસ્ટ 1947
B) 26 નવેમ્બર 1949
C) 26 જાન્યુઆરી 1950
D) 2 ઓક્ટોબર 1950
✅ જવાબ: C
સમજૂતી:
26 નવેમ્બરે સ્વીકારાયું, 26 જાન્યુઆરીએ અમલમાં આવ્યું.
4️⃣ પરીક્ષા: GPSC Mains
📅 તારીખ: 27-02-2026
પ્રશ્ન:
બંધારણસભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા?
A) જવાહરલાલ નહેરુ
B) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
C) ડૉ. આંબેડકર
D) સરદાર પટેલ
✅ જવાબ: B
બીજા વિકલ્પો:
• નહેરુ → Objectives Resolution
• આંબેડકર → Drafting Committee Chairman
• પટેલ → Advisory Committee
5️⃣ પરીક્ષા: GPSSB Extension Officer
📅 તારીખ: 11-01-2026
પ્રશ્ન:
મૂળ બંધારણમાં કેટલા અનુસૂચિઓ હતી?
A) 8
B) 10
C) 12
D) 14
✅ જવાબ: A
સમજૂતી:
મૂળ બંધારણમાં 8 schedules; હાલમાં 12 છે.
📌 Advanced Constitution Trick:
360 → Financial Emergency
352 → National Emergency
356 → President’s Rule
32 → Heart & Soul
8 → Original Schedules
❤24
📚 બંધારણ વિશેષ | 29 સપ્ટેમ્બર, 2026
🇮🇳 આજની બંધારણીય અપડેટ

⚖️ ચૂંટણી પંચની કામગીરી અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી

🔹 મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની કામગીરીને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આવતા અઠવાડિયે સુનાવણી કરવા સંમતિ આપી છે.
🔹 અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચના કેટલાક નિર્ણયો અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વિના લેવામાં આવ્યા હતા.
🔹 અરજીમાં દલીલ કરવામાં આવી છે કે બંધારણની કલમ 324 હેઠળ ચૂંટણી સંબંધિત સત્તા ચૂંટણી પંચમાં સામૂહિક રીતે નિહિત છે.
🔹 નોંધ: આ અરજીમાં કરવામાં આવેલા આક્ષેપો છે; સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો નથી.

📖 બંધારણીય જોગવાઈ

🔹 કલમ 324 – ચૂંટણી પંચને ચૂંટણીના સંચાલન, નિર્દેશન અને નિયંત્રણની સત્તા.
🔹 ભાગ XV – ચૂંટણી સંબંધિત જોગવાઈઓ.
🔹 કલમ 326 – પુખ્ત મતાધિકારના આધારે ચૂંટણી.

📝 MCQ – 1
ભારતીય બંધારણની કઈ કલમ ચૂંટણી પંચને ચૂંટણીના સંચાલન, નિર્દેશન અને નિયંત્રણની સત્તા આપે છે?

🔘 A. કલમ 280
🔘 B. કલમ 324
🔘 C. કલમ 356
🔘 D. કલમ 368

✅ સાચો જવાબ: B. કલમ 324

📝 MCQ – 2
ભારતીય બંધારણનો કયો ભાગ ચૂંટણી સંબંધિત જોગવાઈઓ ધરાવે છે?

🔘 A. ભાગ XIV
🔘 B. ભાગ XV
🔘 C. ભાગ XVI
🔘 D. ભાગ XVII

✅ સાચો જવાબ: B. ભાગ XV

📚 @Currentaffairs_98
❤5
❓ ભારતના પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ હતા?
Anonymous Quiz
29%
🔘 A. અજિત ડોભાલ
14%
🔘 B. બ્રજેશ મિશ્રા
41%
🔘 C. એમ. કે. નારાયણન
16%
🔘 D. શિવશંકર મેનન
❤4
📚 બંધારણ/કાયદો વિશેષ | 30 સપ્ટેમ્બર 2026

⚖️ સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ બંધારણીય ટિપ્પણી

🔹 સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આરોપી વ્યક્તિને લાંબા સમય સુધી ટ્રાયલ વિના જેલમાં રાખવાથી તેના વ્યક્તિગત સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારનો પ્રશ્ન ઊભો થાય છે.

🔹 કોર્ટે કહ્યું કે જ્યારે ટ્રાયલમાં નોંધપાત્ર વિલંબ થવાની શક્યતા હોય ત્યારે આરોપીના વ્યક્તિગત સ્વાતંત્ર્યનું રક્ષણ મહત્વપૂર્ણ બને છે.

📖 બંધારણીય આધાર:
🔹 કલમ 21 – જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું રક્ષણ.
🔹 લાંબી કસ્ટડી અને ટ્રાયલમાં વિલંબનો મુદ્દો Article 21 સાથે જોડાયેલો છે.

📌 ટ્રિક:
Article 14 → સમાનતા
Article 19 → સ્વતંત્રતાના અધિકારો
Article 21 → જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય
Article 22 → ધરપકડ અને અટકાયત સામે રક્ષણ

📚@Currentaffairs_98
❤2
❓ ભારતીય બંધારણની કઈ કલમ જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના રક્ષણ સાથે સંબંધિત છે?
Anonymous Quiz
7%
🔘 A. કલમ 14
16%
🔘 B. કલમ 19
70%
🔘 C. કલમ 21
7%
🔘 D. કલમ 22
❤2🤔1
📚 કરંટ અફેર્સ | મહત્વપૂર્ણ વ્યક્તિ

👤 જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)

🔹 પદ: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)
🔹 ક્રમ: ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર
🔹 પદભાર સંભાળ્યો: 19 ફેબ્રુઆરી, 2025
🔹 IAS બેચ: 1988
🔹 કેડર: કેરળ

📌 હાલમાં ચર્ચામાં કેમ?
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR – Special Intensive Revision) અને ચૂંટણી પંચની કામગીરીને લઈને ચર્ચામાં છે.

📚 બંધારણ વિશેષ | ચૂંટણી પંચ અને SIR

🇮🇳 મુખ્ય બંધારણીય કલમો

🔹 કલમ 324 – ચૂંટણી પંચ
ચૂંટણીનું સંચાલન, માર્ગદર્શન અને નિયંત્રણ કરવાની સત્તા ચૂંટણી પંચને આપવામાં આવી છે.

🔹 કલમ 324(2) – નિમણૂક
મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.

🔹 કલમ 324(5) – હોદ્દાની સુરક્ષા
મુખ્ય ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવાની પદ્ધતિ મુજબ જ પદ પરથી દૂર કરી શકાય છે.

🔹 કલમ 325 – એક સામાન્ય મતદાર યાદી
ધર્મ, જાતિ, વંશ કે લિંગના આધારે કોઈ વ્યક્તિને મતદાર યાદીમાં સામેલ થવાથી વંચિત રાખી શકાય નહીં.

🔹 કલમ 326 – પુખ્ત મતાધિકાર
18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પાત્ર નાગરિકોને મતદાનનો અધિકાર.

🔹 કલમ 327 – સંસદની સત્તા
સંસદને ચૂંટણી સંબંધિત કાયદા બનાવવાની સત્તા.

🔹 કલમ 328 – રાજ્ય વિધાનમંડળની સત્તા
સંસદે કાયદો ન બનાવ્યો હોય તેવા કિસ્સામાં રાજ્ય વિધાનમંડળને ચૂંટણી સંબંધિત કાયદા બનાવવાની સત્તા.

🔹 કલમ 329 – ચૂંટણીમાં અદાલતી હસ્તક્ષેપ પર મર્યાદા
ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી વિવાદો અંગેની જોગવાઈ.

📌 SIR માટે ખાસ યાદ રાખો:
મતદાર યાદીની તૈયારી અને સુધારણા માટે કલમ 324 મહત્વપૂર્ણ છે. મતદાર યાદી સંબંધિત કાયદાકીય માળખામાં Representation of the People Act, 1950 પણ મહત્વનો છે.

📚@Currentaffairs_98
❤3