#GSSSB #VACANCY #FOREST ☝️વન અને પર્યાવરણ વિભાગ હસ્તકના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી હસ્તકના સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની કુલ 78 જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત| ક્રમાંક: ૪૬૭/૨૦૨૬૨૭ અન્વયેની વિગતવાર જાહેરાત.
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬