મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18.1K subscribers
1.04K photos
4 videos
143 files
4.04K links
Download Telegram
રાજ્યમાં ટેટ-૧ નિ પ્રક્રિયા પૂર્ણ થઈ હવે ભરતી યોજાય તેનો ઈન્તજાર
❤1
💥👨🏼‍🎓 ઈન્ડિયન આર્મી (અગ્નિવીર) ભરતી 2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
◻️ પોસ્ટ : GD / ક્લાર્ક / ટેક્નિકલ / ટ્રેડસમેન
◻️કુલ જગ્યાઓ : 25000+
◻️લાયકાત : 8 / 10 / 12 પાસ
◻️છેલ્લી તારીખ : 01/04/2026
↘️ માહિતી મેળવી અરજી કરો.
https://www.jobojas.in/2026/02/army-agniveer-2026.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬

📢 આવી જ માહીતી વૉટ્સએપમાં મેળવો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤2👍1
RBI આસિસ્ટન્ટ ભરતી 2026: 650 જગ્યાઓ માટે સુવર્ણ તક
❤9
💥તમારા ગામ અને શહેરની 2026ની નવી મતદાર યાદી ડાઉનલોડ કરો
💥નવી મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં ? ચેક કરો
◻️Matdaryadi Gujarat 2026
https://marugujarati.in/matdar-yadi
❤5
💥CCE ભરતીમાં કુલ 1180 જગ્યાઓનો વધારો, આમ CCE માં કુલ 6550 જગ્યાઓ થઈ.

⇨ફોર્મ ભરવાની તારીખ : 02/03/2026
⇨કુલ જગ્યાઓ : 6550
⇨લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજ પાસ)

➡️ વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. 👇👇

↘️ ઓનલાઇન અરજી કરો
https://www.jobojas.in/2026/02/gsssb-cce-2026.html
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤10
💥 GPSC પરીક્ષા કેલેન્ડર 2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
✍️ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા યોજાનાર આગામી પરીક્ષાઓ માટેનું કેલેન્ડર 2026
📚GPSC Exam Calendar 2026
➤https://jobojas.com/gpsc-exam-calendar-2026/
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤5
💥💥 *બિગ બ્રેકીંગ ન્યૂઝ*

*PSI/પોલીસ રનિંગ પાસ કરેલ ઉમેદવારોનું લિસ્ટ જાહેર*

👉 https://www.jobojas.in/2025/12/gprb-psi-result-2025.html

👉કેટલી મિનિટ અને સેકન્ડમાં દોડ પુરી કરી એ પણ જોઈ શકશો

*જે ઉમેદવારો એ PSI અને પોલીસ બન્નેમાં ફોર્મ ભરેલ હતું એમનું લિસ્ટ જાહેર થયું છે.*

દરેક ઉમેદવાર સુધી પહોંચાડો
❤3👍2
કેન્દ્રીય વિદ્યાલયમાં ભરતી
👍2
નેશનલ આયુષ મિશન અંતર્ગત ભરતી
👍1
શિક્ષકો ની ભરતી
👍4
જાહેર રજાઓની તારીખોમાં ફેરફાર - 2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
❤3👍1
💥👆🏻📚મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપના ફોર્મ ભરવાની મુદત લંબાવી 28 કરાઈ
ઓનલાઇન અરજી કરવા માટે
https://marugujarati.in/gyan-sadhana-scholarship-yojana/
❤4👍2
#CCE #GSSSB

💥જા.ક્ર. ૩૭૮/૨૦૨૫૨૬, “ગુજરાત ગૌણ સેવા”, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સુધારા જાહેરાત-૨ પ્રસિદ્ધ કરવા બાબત.

💥વર્તમાન સુધારા જાહેરાત–૨ મુજબ ગ્રુપ–A સંવર્ગની ૨૫૨ તથા ગ્રુપ–B સંવર્ગની ૬૬૨ મળી કુલ ૯૧૪ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. સુધારા બાદ ગ્રુપ–A તથા ગ્રુપ–B ની કુલ ૭૩૩૮ જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે..



💥CCE ભરતીમાં જગ્યાઓનો વધારો, CCE માં કુલ 7338 જગ્યાઓ થઈ.

⇨કુલ જગ્યાઓ : 7338
⇨લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજ પાસ)

➡️ વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. 👇👇

↘️ ઓનલાઇન અરજી કરો
https://www.jobojas.in/2026/02/gsssb-cce-2026.html
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤3
હેરમા એકેડમી-સતાપર
બિન શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગુજરાત રાજ્ય, અમદાવાદની વડી કચેરી ખાતે નીચે જણાવેલ વિગતે ૧૧ માસના કરારના ધોરણે એડવાઈઝરની ખાલી જગ્યાઓ ભરવા સારૂ અરજીઓ આવકાર્ય છે.
❤2
ગાંધી વિદ્યાપીઠ, વેડછી સંચાલિત સમાજસેવા મહાવિધાલય, વેડછી, (બી.આર.એસ. કોલેજ) તા. વાલોડ જિ. તાપી - ૩૯૪૬૪૧
જાહેરાત
❤1
સરકારે કોર્ટમાં કહ્યું ફેઝ-૨માં દસ લાખથી વધુ ફોર્મ આવ્યાં, ફેઝ-૧માં પણ ૧૫ લાખ ફોર્મ આવ્યાં હતાં

૧૦હજાર કોન્સ્ટેબલની ભરતી માટે ૧૦ લાખ ફોર્મ ભરાયાં તો વિચારો કેટલી બેરોજગારી છેઃ હાઈકોર્ટ

રોજગારી ક્યાં ? : નોકરી મળતી નથી એટલે નામ નોંધાવવાના વલણમાં ઘટાડો

૨૮ જિલ્લામાં ૨.૦૫ લાખ શિક્ષિત સહિત ૨.૧૪ લાખથી વધુ બેરોજગારો નોંધાયા
❤3
💥 ૦૧-૦૩-૨૦૨૬ લેવાયેલ મદદનીશ કેળવણી નિરીક્ષકનું પેપર PDF
https://marugujarati.in/aeiat-2026/


💥મદદનીશ કેળવણી નિરીક્ષકનું પેપર સોલ્યુશન
https://marugujarati.in/aeiat-2026