મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.05K photos
4 videos
145 files
4.06K links
Download Telegram
મેડિકલ ઓફિસરની 1358 જગ્યાઓ ભરાશે,1.77 લાખ રૂપિયા સુધી પગાર

MBBS પાસ ઉમેદવારો 31મી માર્ચ સુધીમાં અરજી કરી શકશે
કમિશને પ્રથમવાર ૭ કોલેજને ૧-૧ કરોડનો દંડ કર્યો

વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ ન આપનારી મેડિકલ કોલેજોને હવે ૧ કરોડનો દંડ
વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

દેશની 7 IISER સંસ્થામાં પ્રવેશ માટે 7 જૂને એપ્ટિટયૂડ ટેસ્ટ, 13 એપ્રિલ સુધી અરજી કરાશે
❤1
18 માર્ચે નાનપુરા બહુમાળી ભવન ખાતે જોબ ફેર યોજાશે

શિક્ષકો અને આઈટી ડેવલપર સહિતની જગ્યા ભરાશે, પગાર રૂ. 25 હજાર સુધી

ફેરમાં ફ્રેશર્સ અને 1થી 2 વર્ષના અનુભવી પણ ભાગ લઈ શકશે
💥સરકારના વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ જગ્યા માટે ભરતી થશે
https://marugujarati.in/govt-job-2026
પ્રાથમિક શાળાની શૈક્ષણિક ગુણવત્તા વધારવા વધુ એક આયોજન

- જિલ્લાની ૩૦ પ્રા. શાળામાં વાંચન, ગણન, લેખન અભિયાન હેઠળ બાહ્ય મૂલ્યાંકન હાથ ધરાયું
❤1
UPSCમાં રેન્ક છતાં ગુજરાતના છ ઉમેદવારે ફરીવાર પરીક્ષા આપી
❤4
૫૨૨ ટેકનિકલ કોલેજોનું ૩ વર્ષનું ફી માળખું જાહેર, ૫ ટકાની મર્યાદામાં ફી વધારો

૧૧૧ કોલેજમાં UG-PGની ફી એક લાખ
જેટલી, અદાણીની સૌથી વધુ ૧.૯૦ લાખ
❤2
ઓરડા વિના ભણવું કઈ રીતે? રાજ્યમાં ૯૪૪૨ સરકારી સ્કૂલોમાં ઓરડાની ઘટ

શિક્ષણ મંત્રીનું રટણ ઃ પ્રાથમિક-માધ્યમિક શાળામાં જલદી ઓરડાઓ બનશે
❤3
શિક્ષણ સમિતિના ચેરમેનની સફળ રજુઆત

નગર પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં હવે અંગ્રેજીમાં પણ લિવિંગ સર્ટી મળી શકશે
❤2
સમગ્ર શિક્ષા હેઠળ કરોડોનો ખર્ચ અને કરોડોનું બજેટ છતાં

સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ૮૫૮૬ અને માધ્યમિકમાં ૮૫૬ ઓરડાની ઘટ
❤2
અનેક જિલ્લામાં ડીઈઓ-ડીપીઈઓ કાયમી નથી

શિક્ષણ સેવા વર્ગ ૧ અને ૨ની ૯૦૦થી વધુ જગ્યાઓ ખાલી
❤2
વરસાદમાં ધોવાતા રસ્તાને પગલે OPRC પધ્ધતિ લાગુ કરવા એલાન

R&Bમાં ૩૧૦૦ નવી જગ્યા ભરાશે, રસ્તાની ગુણવત્તાને આધારે કોન્ટ્રાક્ટરોને રકમ ચુકવાશે
ગુજરાત સરકારના 27માંથી 26 વિભાગમાં 20%થી લઇ 68% પદ ખાલી

સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી; 2196 ડોક્ટર, 44 હજાર પોલીસ, 18 હજાર શિક્ષક-આચાર્ય-પ્રોફેસરની ઘટ
❤1
💥રેલવેમાં 2801 એપ્રેન્ટિસ ભરતી 2026 10મું પાસ અને ITI- યુવાનો માટે તક
◻️ પોસ્ટ : એપ્રેન્ટિસ
◻️ કુલ જગ્યા : 2801
◻️ અંતિમ તારીખ : 11-04-2026
↘️ માહિતી મેળવી અરજી કરો
https://marugujarati.in/rrc-scr-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤2
💥1 એપ્રિલથી પાન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર
◻️કેવા ફેરફાર થશે ?
◻️પાન કાર્ડ માટે ડોક્યુમેન્ટ
◻️નવા નિયમો જાણો
https://marugujarati.in/pan-new-rules-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤3
વિશ્વ ચકલી દિવસ: આપણી નાનકડી ચકલીનું સંરક્ષણ https://marugujarati.in/world-sparrow-day
❤6👍1