મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.03K photos
4 videos
141 files
4.02K links
Download Telegram
19 એપ્રિલે લેવાશે બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી માટે પરીક્ષા-B
મહેસૂલ વિભાગમાં બમ્પર ભરતીની જાહેરાતઃ કુલ 5600 પદ પર નિમણૂકની તૈયારીઓ શરૂ
❤5
💥 લગ્ન માટે, સરકારી, અર્ધસરકારી કે ખાનગી નોકરી માટે અરજી કરવા બાયોડેટા / Resume ની જરૂર પડે છે.

💥🧾હવે મોબાઈલ માંથી ઓનલાઈન Resume બનાવો સાવ સરળ રીતે તમારા CV ની File PDFમાં બની જશે

■ વિવિધ ડિઝાઇનમાં Resume બનાવો

⬇️ ફક્ત આપેલ એપ્લિકેશનમાં તમારી માહિતી ભરો અને Submit કરી Resume / Bio-Data બનાવો.
👉🏿 https://marugujarati.in/bio-data/

💥એપ્લિકેશન તમામ વિદ્યાર્થીને મોકલો.
❤1
🚑💥 પરીક્ષા વગર સીધી નોકરી -
GVK ગુજરાત 108 માં ભરતી
◻️ ઈન્ટરવ્યુંં : 01 એપ્રિલ 2026
◻️ જાહેરાત & ઈન્ટરવ્યુ ટાઈમ અને
સ્થળ માટે વેબસાઈટ ઓપન કરો
➤ https://jobojas.com/gvk-emri-108-bharti-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤4👏1
દુનિયાના ૧૮ દેશો અને તેઓ જે વસ્તુઓ માટે વિશ્વભરમાં જાણીતા છે!
અહીં એક ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી છે. જો તમે કોઈ દેશ વિશે જાણવા માંગતા હો, તો તમે આ યાદી જોઈ શકો છો. તમે આમાંથી કયા દેશ વિશે જાણતા હતા? નીચે કોમેન્ટ્સમાં અમને ચોક્કસ જણાવો!

યાદી:
🇰🇷 દક્ષિણ કોરિયા: ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ
🇦🇪 UAE: ખનીજ તેલ અને વેપાર
🇹🇭 થાઈલેન્ડ: ચોખાના ઉત્પાદન
🇨🇦 કેનેડા: કુદરતી સંસાધનો
🇯🇵 જાપાન: ટેકનોલોજી

🇨🇳 ચીન: મેન્યુફેક્ચરિંગ
🇧🇩 બાંગ્લાદેશ: કાપડ ઉદ્યોગ / ગારમેન્ટ્સ
🇨🇭 સ્વિત્ઝર્લેન્ડ: બેન્કિંગ
🇳🇵 નેપાળ: પ્રવાસન
🇸🇦 સાઉદી અરેબિયા: ખનીજ તેલ

🇬🇧 UK: શિક્ષણ અને ઇતિહાસ
🇫🇷 ફ્રાન્સ: ફેશન અને પરફ્યુમ
🇩🇪 જર્મની: ઓટોમોબાઈલ્સ
🇺🇸 અમેરિકા: ટેકનોલોજી અને નવીનતા
🇮🇹 ઈટાલી: કળા અને સ્થાપત્ય

🇮🇳 ભારત: મસાલા અને સંસ્કૃતિ
🇦🇺 ઓસ્ટ્રેલિયા: માઇનિંગ
🇹🇷 તુર્કી: ગાલીચા (કાર્પેટ્સ)
❤12
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
❤3
સુરત મહાનગરપાલિકા ભરતી
❤2
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતીની જાહેરાત
❤6
SSB માં SI અને ASI ના પદ પર ભરતીની જાહેરાત.
❤5🐳1
💥 વિધ્યાસહાયક ભરતી ભરતી 2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
◻️ પોસ્ટ : વિધ્યાસહાયક શિક્ષક
◻️કુલ જગ્યાઓ : 11000
◻️લાયકાત : PTC / D.El.Ed
◻️છેલ્લી તારીખ : 24/04/2026
↘️ માહિતી મેળવી અરજી કરો.
https://marugujarati.in/vidhyasahayak-bharti-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📢 આવી જ માહીતી વૉટ્સએપમાં મેળવો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤1👍1
પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય સીમા સુરક્ષા બળ, દાંતીવાડા પ્રવેશ સૂચના
❤1
ધોરણ ૧થી ૫માં રેકોર્ડબ્રેક ભરતીઃ ૧૧ હજાર જગ્યા સામે ૧૧ હજાર જ ઉમેદવાર, તમામને નોકરી મળશે
❤5
.🌟💪
ભારતની પ્રથમ અને એકમાત્ર મહિલા મરીન પાયલોટ રેશમા નીલોફર
🏆🎉👏
❤10👏1
અમદાવાદ જિલ્લામાં અનેક ઉદ્યોગો છતાં 328 જગ્યા ખાલી

યુવાનોને સ્કીલ્ડ બનાવાના દાવા વચ્ચે ITIમાં મહત્ત્વની 3801 જગ્યા ખાલી
❤4
ભ્રષ્ટચાર-ગેરરીતિની ૧૧ હજારથી વધુ ફરિયાદો તકેદારી આયોગમાં નોંધાઈ
❤3
સરકારના વિભાગોમાં ૨૫ વર્ષમાં ૫૫૦ કરોડના પાંચ હજાર બાકી બિલો
❤2
ખાનગી સ્કૂલોમાં ધો.૧માં પ્રવેશ માટે

RTEમાં આ વર્ષે બેઠક ઘટી : ૮૪ હજારથી વધુ બેઠકોમાં પ્રવેશ અપાશે
❤3
શિક્ષિત યુવાઓને ફાંફાં, મળતિયાઓને ફરી તક

નિવૃત્તિ પછી 'નોકરીઓ' ! ઘરડાઘરમાં તબદીલ કરાતા સચિવાલય-બોર્ડ નિગમો
❤3
મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાનું ઢમ ઢોલ માહે પોલ

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂા.૫નો
👎2💯2❤1