Kazi Sir Online Coaching
4.75K subscribers
1.08K photos
12 videos
300 files
1.69K links
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તમામ મટીરીયલ પીડીએફ મેળવવા માટે મારે ટેલીગ્રામ ચેનલ Kazi Sir Online Coaching આજે આજે જે જોઈન કરો

Youtube : www.youtube.com/c/kazisironlinecoaching

Website : https://kazisironlinecoaching.com/
Download Telegram
30 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 7 : 3 છે. દૂધ અને પાણીનો ગુણોત્તર 1 : 2 કરવા માટે કેટલું પાણી ઉમેરવું જોઈએ ?
Anonymous Quiz
30%
30 લીટર
30%
32 લીટર
24%
33 લીટર
16%
35 લીટર
એક મિશ્રણમાં દૂધ અને પાણી 5 : 9 ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં 5 લિટર પાણી ઉમેરવામાં આવે તો દૂધ અને પાણીનો નવો ગુણોત્તર 5 : 11 થાય છે. તો શરૂઆતમાં આ મિશ્રણમાં કેટલું પાણી હશે ?
Anonymous Quiz
23%
12.5 લિટર
30%
22.5 લિટર
27%
17.5 લિટર
20%
દર્શાવેલ પૈકી કોઈ નહીં.
60 લિટરના દ્રાવણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 2 : 1 છે. જો આ પ્રમાણ 1 : 2 કરવું હોય તો દ્રાવણમાં કેટલા લીટર પાણી ઉમેરવું પડે ?
Anonymous Quiz
32%
20
26%
40
20%
60
22%
30
35 લિટરના મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 છે. જો આપણે મિશ્રણમાં 7 લિટર પાણી ઉમેરીએ તો દૂધ અને પાણીનો ગુણોત્તર કેટલો થશે ?
Anonymous Quiz
27%
2 : 7
39%
2 : 1
18%
2 : 3
16%
1 : 3
સોનું અને ચાંદી 8 : 12 ના ગુણોત્તરમાં મિશ્રિત છે. જો મિશ્રણમાં 30 કિલો સોનાનો ઉપયોગ થાય, તો મિશ્રણનું વજન શોધો.
Anonymous Quiz
20%
58 kg
32%
60 kg
19%
70 kg
29%
75 kg
એક કાર સ્થાન A થી સ્થાન B સુધી, 220 km નું અંતર, 55 km/h ની ઝડપે કાપે છે અને 44 km/h ની ઝડપે પાછી ફરે છે. સમગ્ર પ્રવાસ દરમિયાન કારની સરેરાશ ઝડપ (એક દશાંશ સ્થાન સુધી પૂર્ણ કરો) કેટલી હશે ?
Anonymous Quiz
26%
49.9 km/h
26%
49.5 km/h
31%
48.9 km/h
17%
46.4 km/h
😁1
એક વ્યક્તિ 4 km/h ની ઝડપે 12 km ચાલે છે અને ત્યારબાદ 6 km/h ની ઝડપે 12 km દોડે છે. તો તેની સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
18%
5 km/h
28%
4.8 km/h
25%
5.5 km/h
30%
4.5 km/h
બે ટ્રેન જે દરેક 100 મીટર લાંબી છે તે પરસ્પર વિરુદ્ધ દિશામાં અનુક્રમે 40 km/h અને 60 km/h ની ઝડપે ગતિ કરી રહી છે. તો તેઓ એકબીજાને સંપૂર્ણપણે પસાર કરવા માટે કેટલો સમય લેશે ?
Anonymous Quiz
16%
12 સેકન્ડ
35%
10 સેકન્ડ
16%
8.2 સેકન્ડ
32%
7.2 સેકન્ડ
એક કાર 40 km/h ની ઝડપે 60 km અંતર કાપે છે અને ત્યારપછી 60 km/h ની ઝડપે અન્ય 60 km અંતર કાપે છે. સમગ્ર મુસાફરી દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
30%
48 km/h
12%
45 km/h
35%
60 km/h
23%
50 km/h
❤1
એક ટ્રેન 60 km/h ની અચળ ઝડપે 300 km નું અંતર કાપે છે. આ મુસાફરી પૂર્ણ કરવા માટે ટ્રેનને કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
14%
6 કલાક
51%
5 કલાક
16%
3 કલાક
20%
4 કલાક
Y એ X નો ભાઈ છે, Y ની માતા V છે, V ના પતિની બહેન M છે, V નો ભાઈ N છે, V નો પતિ U છે તો U ની માતા Y સાથે કેવી રીતે સંબંધિત છે ?
Anonymous Quiz
42%
દાદી
22%
કાકી/ફઈ
14%
માતા
22%
ભાભી
A એ B ના દાદા છે, D એ A નો ભાઈ છે અને E એ D નો પુત્ર છે. E નો B સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
19%
ભાઈ
26%
કાકા
24%
દાદા
31%
પિતરાઈ ભાઈ
નેહા વિપુલની માતા છે. રજત નેહાનો ભાઈ છે. પ્રભાકર રજતનો પિતા છે. પ્રભાકર વિપુલ સાથે કેવી રીતે સંબંધિત છે ?
Anonymous Quiz
17%
માતાનો ભાઈ
38%
માતાનો પિતા
21%
પિતાનો ભાઈ
23%
પિતાનો પિતા
અકબરે એક ચિત્ર તરફ ઈશારો કરીને કહ્યું, "તે મારા સાળાના પિતાના ભાઈની એકમાત્ર ભત્રીજી/ભાણેજ છે." તેનો અકબર સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
13%
પુત્રી
15%
બહેન
25%
ભાભી
47%
પત્ની
રામે કહ્યું, "આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે." રામનો આ છોકરી સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
21%
પતિ
17%
પિતા
42%
સસરા
20%
દાદા
બે સંખ્યાનો લ.સા.અ. અને ગુ.સા.અ અનુક્રમે 168 અને 7 છે. જો એમાંથી એક સંખ્યા 21 હોય તો, અન્ય સંખ્યા શોધો.
Anonymous Quiz
41%
56
26%
54
20%
64
13%
68
❤1
ત્રણ સંખ્યાઓનો લ.સા.અ. 120 છે. તો નીચેનામાંથી કઈ સંખ્યા તેમનો ગુ.સા.અ. ન હોઈ શકે ?
Anonymous Quiz
10%
8
18%
12
53%
35
20%
24
5/6, 6/5, અને 3/2 નો LCM શોધો.
Anonymous Quiz
17%
20
26%
15
40%
30
17%
25
બે સંખ્યાઓ 52 અને 252 નો ગુ.સા.અ. કેટલો થશે ?
Anonymous Quiz
28%
2
26%
4
23%
13
23%
દર્શાવેલ પૈકી કોઈ નહીં.
8, 12, 28 અને 36 વડે ભાગી શકાય તેવી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા __ છે.
Anonymous Quiz
19%
252
34%
168
26%
504
22%
336