ONLY SMART GK (GPSC / GSSSB)
34.9K subscribers
14.9K photos
96 videos
1.02K files
10.2K links
Owner :- @Mer_788gb
📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚

🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં

#GPSC #GSSSB #CURRENT #GK #POLICE

#gpscexam #gsssbexams #gpssb #gpssbexams #Notification
Download Telegram
#Current
♦️તાજેતરમાં આસામમાં જોવા મળેલી દુર્લભ માર્બલ્ડ બિલાડી કયા પ્રદેશની છે?


👉દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયા✔️

◾️Join : @ONLYSMARTGK
❤6
#Current
♦️ભારતમાં સૌપ્રથમ ai સંચાલિત આંગણવાડી ક્યાં શરૂ કરવામાં આવી?


👉નાગપુર (મહારાષ્ટ્ર)✔️

◾️Join : @ONLYSMARTGK
❤7
#Current
♦️દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ પ્રથમ મેક ઇન ઇન્ડિયા 1 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની શરૂઆત ક્યાં કરી છે?


👉કંડલા✔️

◾️Join : @ONLYSMARTGK
❤4
#Current
♦️ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?

👉લેફટેનન્ટ જનરલ પુષ્પન્દ્ર સિંહની✔️

◾️Join : @ONLYSMARTGK
👍3❤1
#Current
♦️તાજેતરમાં ISRO ચીફ ડૉ. વી. નારાયણનને કયા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા?


👉જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ✔️

◾️Join : @ONLYSMARTGK
❤2
#Current
♦️તાજેતરમાં ભારતે માનવતાવાદી સહાયના ભાગ રૂપે કયા દેશને 5 મેટ્રિક ટન આવશ્યક દવાઓ મોકલી?


👉સીરિયા✔️

◾️Join : @ONLYSMARTGK
❤2
#Current
♦️રાણી રૂડીબાઈની વાવ, એક એવી પ્રેમકથા જે પ્રેમ, બલિદાન અને અદ્ભુત સ્થાપત્યકળાનું પ્રતિક છે.

👉પતિ રાણા વીરસંગ વાઘેલાના અવસાન બાદ પણ રાણીએ વાવ બનાવવાનું કાર્ય અધૂરું ન રહેવા દીધું અને વાવ પૂર્ણ થયા બાદ રાણીએ જળસમાધિ લીધી હતી.

◾️Join :
@ONLYSMARTGK
❤3
#Current
♦️નાગપુર શહેરે ડબલ ડેકર પુલ બનાવીને "ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ"માં નામ નોંધાવ્યું.

◾️Join :
@ONLYSMARTGK
❤4
#Current
♦️પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના થકી માત્ર ₹20 વાર્ષિક પ્રીમિયમમાં 18-70 વર્ષના નાગરિકોને મળી રહ્યું છે સુરક્ષા કવચ...

◾️Join :
@ONLYSMARTGK
❤3
🔥📚 2025 ના સૌથી IMP કરંટ અફેર્સ 🚀
ભાગ – 1 👉 https://youtu.be/YIlXAoIKdJE

ભાગ – 2 👉 https://youtu.be/1D69KE3w4o8

ભાગ – 3 👉 https://youtube.com/live/Q-wu0UcseFY?feature=share

ભાગ – 4 👉 https://youtube.com/live/DxaLHZIR8m0?feature=share

ભાગ – 5 👉 https://youtu.be/n0Q0i_KPqmc

🎯 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી ❗️
👨‍🎓👩‍🎓 દરેક સ્ટૂડન્ટ માટે MUST WATCH 💯
🔥📚 2025 ના સૌથી IMP કરંટ અફેર્સ 🚀
ભાગ – 1 👉 https://youtu.be/YIlXAoIKdJE

ભાગ – 2 👉 https://youtu.be/1D69KE3w4o8

ભાગ – 3 👉 https://youtube.com/live/Q-wu0UcseFY?feature=share

ભાગ – 4 👉 https://youtube.com/live/DxaLHZIR8m0?feature=share

ભાગ – 5 👉 https://youtu.be/n0Q0i_KPqmc

🎯 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી ❗
👨‍🎓👩‍🎓 દરેક સ્ટૂડન્ટ માટે MUST WATCH 💯
❤1
#Current
♦️કોલંબો સુરક્ષા સંમેલનની 8મી DNSA કક્ષાની બેઠકમાં બાંગ્લાદેશ આધિકારિક રીતે 5મો સદસ્ય દેશ તરીકે સામેલ થયો.

◾️Join :
@ONLYSMARTGK
💯4
#Current
♦️કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલે આસામની 5 ઊભરતી પ્રતિભાઓને સન્સ ઓફ ધ સોઈલ એવોર્ડ્સ-2025 એનાયત કર્યા.એવોર્ડ વિજેતાઓમાં સકૃતા બરૂઆ, સંઘમિત્રા કલિકા,ઈશારાની બરૂઆ, હિમજ્યોતિ તાલુકદાર અને ડો.દેબજાની બોરાનો સમાવેશ.

◾️Join :
@ONLYSMARTGK
#Current
♦️કચ્છની દેશી મીઠી ખારેક GI ટૅગ મેળવનારી ગુજરાતની ત્રીજી કૃષિ પેદાશ છે!

◾️Join :
@ONLYSMARTGK
#Current
♦️રાજસ્થાનમાં સંયુક્ત લશ્કરી કવાયત શરૂ!

👉ભારત અને યુકે વચ્ચે "AJEYA WARRIOR"ની આઠમી આવૃત્તિ રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે 17થી 30 નવેમ્બર દરમિયાન શરૂ થઈ.

👉14 દિવસની આ કવાયતમાં ભારતીય સેના અને બ્રિટિશ સેનાના 240 જવાનો ભાગ લેશે, જેમાં શીખ રેજિમેન્ટ દ્વારા ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે.

◾️Join :
@ONLYSMARTGK
#Current
♦️કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ફરીદાબાદમાં ઉત્તર ક્ષેત્રીય પરિષદની 32મી બેઠક યોજાઈ.

◾️Join :
@ONLYSMARTGK
#Current
♦️સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ટંકારા અને કડી વિધાનસભા મતવિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરાયું

◾️Join :
@ONLYSMARTGK
#Current
♦️ધ યુનિટી ટ્રેઈલ’

👉નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘ધ યુનિટી ટ્રેઈલ’ બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ ભવ્ય રીતે યોજાઈ હતી. દેશના 21 રાજ્યોમાંથી 160 કરતા વધુ સાયક્લિસ્ટો જોડાયા હતા.

◾️Join :
@ONLYSMARTGK
#Current
♦️માહે-સ્વદેશી રૂપથી ડિઝાઇન કરાયેલું માહે-શ્રેણીનું સબમરીન રોધી યુદ્ધક જહાજ, જેનું નિર્માણ
@cslcochin દ્વારા કરવામાં આવ્યું છે, તેને 24 નવેમ્બર 2025 ના રોજ મુંબઈ સ્થિત નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવશે

◾️Join :
@ONLYSMARTGK