5_6230912255504950138.pdf
444.5 KB
ગુજરાત જાહેર સેવા આયોગની વર્ષ : ૨૦૨૬-૨૭માં પ્રસિદ્ધ થયેલ જાહેરાતો અન્વયે જાહેરાત ક્રમાંક અનુસાર અને માસ પ્રમાણે અદ્યતન સંકલિત પરીક્ષાઓનો કાર્યક્રમ.
👌12❤1
પ્રાજસ્વ ફાઉન્ડેશન ટીમમાં જોડાઓ!!
1. Academic Counselor - 1 Post
- Guide students regarding courses and competitive exam preparation.
- Counsel students and parents to help them choose the right learning path.
2. Accountant - 1 Post
- Manage daily accounting, fee records, and financial transactions.
- Maintain accurate financial records and prepare reports.
3. Batch Coordinator - 1 Post
- બેચનું સંકલન કરવું, ક્લાસનું સમયપત્રક તૈયાર કરવું અને ફેકલ્ટી સાથે સંચાર જાળવવો.
- વિદ્યાર્થીઓની હાજરી અને બેચની કામગીરી સરળતાથી ચાલે તે સુનિશ્ચિત કરવું.
🔹 એક CV (Resume) ની કોપી સાથે લઈને આવવું
🔹 Date : 19-10-2026 (Monday)
🔹 Time : 03:00 PM To 07:00 PM
Salary as per skills, and experience.
Gandhinagar : Atria, B-Block, Second Floor, Sargasan Cross Road.

❤12
INOO-47-202324c.pdf
205.5 KB
જા.ક્ર.:૪૭/૨૦૨૩-૨૪ ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 અન્વયે OPT OUT ની પ્રક્રિયા માટેની અગત્યની સુચના
❤4👍4
🙏 વર્ગ-૧ અને વર્ગ-૨ના તમામ માનનીય અધિકારીઓને એક નમ્ર વિનંતી
સાદર નમસ્કાર,
રાજ્ય જાહેર સેવા આયોગ (GPSC) ની અગાઉની ભરતી પ્રક્રિયા દ્વારા વર્ગ-૧ અથવા વર્ગ-૨ના અધિકારી તરીકે પસંદગી પામેલા અને હાલમાં સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તેમજ તાજેતરના જાહેરાત 47મા પરિણામમાં પણ જેમની પસંદગી થઈ હોય તેવા તમામ માનનીય અધિકારીઓને એક નમ્ર વિનંતી છે.
જો આપને તાજેતરની જાહેરાત 47મા આપની ઇચ્છા મુજબની સેવા કે કેડર પ્રાપ્ત ન થતી હોય અને આપ નવી ફાળવવામાં આવેલી સેવા સ્વીકારવા ઇચ્છતા ન હોય, તો લાગુ પડતા નિયમો મુજબ આપની ઉમેદવારીમાંથી સ્વૈચ્છિક રીતે ખસી જવા અંગે વિચારશો, તેવી નમ્ર અપીલ છે.
આપનો આ એક નિર્ણય એવા અનેક મહેનતુ અને લાયક ઉમેદવારો માટે નવી આશા બની શકે છે, જેમણે કદાચ આપના કરતાં ઓછા ગુણ મેળવ્યા હોય, પરંતુ જેઓ આ પસંદગી દ્વારા રાજ્યની સેવામાં જોડાવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે.
અમે આપની મહેનત, સફળતા અને કારકિર્દી અંગેના વ્યક્તિગત નિર્ણયનો સંપૂર્ણ આદર કરીએ છીએ. આ વિનંતી પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે જો આપ નવી સેવા સ્વીકારવા ઇચ્છતા ન હોવ, તો આપની જગ્યાએ અન્ય કોઈ લાયક ઉમેદવારને તક મળી શકે.
ક્યારેક આપણે જે તક સ્વીકારવા ઇચ્છતા નથી, તે તક અન્ય કોઈના જીવનનું સૌથી મોટું સ્વપ્ન સાકાર કરી શકે છે.
આપ સૌએ અત્યાર સુધી મેળવેલી સફળતા બદલ હાર્દિક અભિનંદન અને આપની ઉદારતા તથા સહકારની અપેક્ષા સાથે આ નમ્ર વિનંતી.
આભાર સહ
આશાસ્પદ ઉમેદવારો અને સ્પર્ધાત્મક ક્ષેત્રના ફેકલ્ટીઓ🙏

👍25❤11👏1
Live Now....
Gujarat’s Five Pillars of Progress | Pakshik to Paper | Governance with Vision | Mains Ready Answer
https://youtu.be/fo6P9lw1YQw?si=IBu9QdOvQunCYhLs

❤3