Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
પાક્ષિક_ડિસેમ્બર_૨૦૨૫.pdf
3 MB
ડિસેમ્બર- પાક્ષિક-૨૦૨૫

આવનારી Dyso,STI મુખ્ય પરિક્ષા માટે ખુબજ ઉપયોગી ગુજરાતી પક્ષિકમાંથી ગુજરાતી ભાષાની અગત્યની શબ્દાવલી તેમજ પ્રાથમિક પરિક્ષા માટે અગત્યના પૂછાઈ શકે તેવા વૈકલ્પિક પ્રશ્નો.
❤3
📝નેતાજી સુભાષચંદ્ર બોઝનું જીવન આપણને બહાદુરી અને બહાદુરીનો અર્થ શીખવે છે. પરાક્રમ દિવસ આપણને એજ યાદ અપાવે છે.

एतदेव परं शौर्यं यत् परप्राणरक्षणम्।
नहि प्राणहरः शूरः शूरः प्राणप्रदोऽर्थिनाम्॥


અન્યના પ્રાણોની રક્ષા કરવી એજ સાચી અને સર્વોચ્ચ વિરતા છે,જે વ્યક્તિ પ્રાણ લે છે તે વીર નથી કહેવાતા વીર તે જ છે જે સંકટગ્રસ્થ લોકોને જીવનદાન આપે છે
❤9⚡4
વ્યક્તિ_વિશેષ_નેતાજી_સુભાષચંદ્ર_બોઝ.pdf
617.4 KB
સુભાષ ચંદ્ર બોઝ વિશે સંપૂર્ણ માહિતી.
👍4⚡2
Sunita Williams..pdf
597.1 KB
📝ભારતીય મૂળના તેમજ આપણી ગુજરાતી ધરાના ગૌરવવંતા સુનિતા વિલિયમ્સજી કે જેઓ હુલામણા નામ "SUNI"તરીકે પણ જાણીતા છે તેઓએ ૨૭ વર્ષની જ્વલંત કારકિર્દી બાદ નિવૃતિ જાહેર કરી.
❤5⚡1
CCE ના RR જાહેર 2026 Official.pdf
1002.1 KB
નવી આવનારી CCE માટે નવા RR જાહેર.
(અનઓફિસિયલ સોર્ષ દ્વારા, ગૌણ સેવા મંડળ ની વેબસાઇટ પર મુકાયેલા નથી)

પ્રાથમિક પરિક્ષા:૧૫૦ માર્ક્સ(MCQ)
ગ્રુપ A: અગાઉ મુજબ ૩ પેપર
૧)ગુજરાતી
૨)English
૩)GS

ગ્રુપ-B: અગાઉ મુજબ ૨૦૦ માર્ક્સ નું ૧ પેપર.
❤13⚡4
Chapter 2 અનુસૂચિઓ Polity (1).pdf
3 MB
ભારત નું બંધારણ:

Chapter 2: અનુસૂચિઓ

➡️કુલ ૧૨ અનુસૂચિઓ
❤7🎉2⚡1
Nov-25 pakshik_merged_watermark.pdf
3.1 MB
નવેમ્બર- પાક્ષિક-૨૦૨૫

આવનારી Dyso,STI મુખ્ય પરિક્ષા માટે ખુબજ ઉપયોગી ગુજરાતી પક્ષિકમાંથી ગુજરાતી ભાષાની અગત્યની શબ્દાવલી તેમજ પ્રાથમિક પરિક્ષા માટે અગત્યના પૂછાઈ શકે તેવા વૈકલ્પિક પ્રશ્નો.
❤7⚡4
🛑શું તમે ગૃહિણી છો?

🛑શું તમે જોબ કરો છો?

🛑શું તમે ગાંધીનગર કે અમદાવાદ સિવાય ના અન્ય શહેર માં રહો છો?

"છતાં પણ તમે એક અધિકારી બનવા માંગો છો"?

➡️તો તમારા માટે જ અમે LIVE UPSC/GPSC ફાઉન્ડેશન બેચ લાવ્યા છીએ.
⚡4❤2
⚡2❤1