LABOUR CODE -1.pdf
606.5 KB
(ENGLISH MEDIUM)
"SATYAMEV JAYATE
TO
SHRAMEV JAYATE"
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤10👍2
જોકે, ખરીદી પ્રક્રિયા દરમિયાન, તમને બોલી પ્રક્રિયામાં અનિયમિતતાઓ જોવા મળે છે. મહત્વપૂર્ણ દવાઓ સપ્લાય કરવાની ઓફર કરતી કંપનીઓમાંથી એકના એક વરિષ્ઠ સરકારી અધિકારી સાથે ગાઢ સંબંધો છે, અને આ કંપની દ્વારા રજૂ કરાયેલી બોલી અન્ય કંપનીઓ કરતા અસામાન્ય રીતે વધારે હોવાનું જણાય છે, ભલે તે હલકી ગુણવત્તાનો પુરવઠો ઓફર કરી રહી હોય.
હવે તમારા પર આ કંપનીની બોલી મંજૂર કરવાનું દબાણ છે, કારણ કે વરિષ્ઠ સરકારી અધિકારીઓ આગ્રહ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટ ફક્ત કંપનીને જ આપવામાં આવે. તમે દર્દીઓના સ્વાસ્થ્યને સંભવિત નુકસાન અને સંભવિત રીતે વધુ પડતી કિંમતવાળી, હલકી ગુણવત્તાવાળી બોલીને મંજૂરી આપવાના નૈતિક પરિણામો વિશે ચિંતિત છો.
શું તમે એવી કંપનીની બોલી મંજૂર કરશો જેની પાસે વરિષ્ઠ અધિકારી સાથે જોડાણ હોય, જે દર્દીની સંભાળની ગુણવત્તા સાથે ચેડા કરી શકે છે અને લોકોના વિશ્વાસને ઓછો કરી શકે છે, અથવા તમે રાજકીય પરિણામોના જોખમે પણ, ન્યાયી અને પારદર્શક બોલી પ્રક્રિયા સુનિશ્ચિત કરીને અડગ રહેશો?
પ્રશ્નો:
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤15⚡2
ઇઝરાયલ ની ગુપ્તચર સંસ્થા નું નામ?
Anonymous Quiz
6%
A)CIA
78%
B)MOSAD
14%
C)SAVAK
2%
D)આપેલ એક પણ નહીં
❤19⚡2👌2🎉1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
⚡5❤5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔥 હોળીકા દહનની હાર્દિક શુભેચ્છાઓ! 🔥
આ પવિત્ર પર્વ દુષ્ટતા પર સદગુણની જીત અને અહંકાર પર ભક્તિની વિજયનો પ્રતિક છે.
પ્રહલાદ ની અડગ ભક્તિ અને હોલિકાના અહંકારના અંતની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે.
આ હોળી દહન તમારા જીવનમાંથી તમામ નકારાત્મકતા દહન કરી
નવું સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ! ✨

❤19🔥3
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11⚡8👌1
🎯રિઝનીંગ:-
➡️ લોહીનો સંબંધ:-
કોંસ્ટેબલ /PSI/CCE પરીક્ષા માટે ઉપયોગી કન્ટેન્ટ:-
👉 રિઝનીંગના ૧૦ પ્રશ્નો તેના જવાબ સાથે મૂક્યા છે જેને તમે જાતે સોલ્વ કરો અને પછી જવાબ સાથે સરખાવો કે કેટલા પ્રશ્નો તમારા સાચા પડ્યા છે.
➡️ લોહીનો સંબંધ:-
કોંસ્ટેબલ /PSI/CCE પરીક્ષા માટે ઉપયોગી કન્ટેન્ટ:-
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11👍4
🎯કોંસ્ટેબલ /PSI પરીક્ષા માટે ઉપયોગી કન્ટેન્ટ:-Gk
ગુજરાતના અભયારણ્યો:-
ગુજરાતના અભયારણ્યો:-
⚡11
DYSO - STI MAINS લેખન સૂત્ર 03-03-26.pdf
330.9 KB
લેખનસૂત્ર:૦૩/૩/૨૦૨૬
ટોપિક:
(૧) સોઇલ હેલ્થ 2:0 :- ટકાઉ ખેતી અને જમીન સંરક્ષણનો નવો યુગ
(૨) સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી :ડિજિટલ રુપીયા નું ભવિષ્ય
ટોપિક:
(૧) સોઇલ હેલ્થ 2:0 :- ટકાઉ ખેતી અને જમીન સંરક્ષણનો નવો યુગ
(૨) સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી :ડિજિટલ રુપીયા નું ભવિષ્ય
❤5
અને જવાળા ઉઠી મનમાં,
આ તારલાઓ તો છે કોસો દૂર નભમાં,
તો બે'ને લાઇ દીધા ઓણ (આ વર્ષે) સ્કંધ(ખભો) પર"
👮ખાખીના રંગમાં રંગાઈ ચૂકેલા પ્રાજસ્વ ફાઉન્ડેશનના તારલાઓ"
ધૂળેટી પહેલા જ ખાખીના રંગ માં રંગાયેલા PSI ની પરીક્ષા માં ઉતીર્ણ થયેલા તમામ પ્રાજસ્વ ફાઉન્ડેશનના વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.
ગયા વર્ષે લગભગ આજ સમયે આ વિધાર્થીઓ ખાખી ના રંગે રંગાવા માટે મહેનત કરી રહ્યા હતા અને આ વર્ષે તેઓ ખાખીના રંગે રંગાઈ ગયા છે.
આ ધૂળેટીનો પર્વ તમામ વિધાર્થીઓના જીવન માં સફળતા,આત્મવિશ્વાસ,તંદુરસ્ત શરીર,અને ખુશીઓ રૂપી રંગો પ્રસરાવે એવી શુભકામનાઓ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤12🔥2🏆2👌1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤9
DYSO - STI MAINS લેખન સૂત્ર 04-03-26.pdf
330.4 KB
લેખનસૂત્ર:૦૫/૩/૨૦૨૬
ટોપિક:
(૧) નારી શક્તિ વંદન અધિનિયમ :પ્રતિનિધિત્વથી સશક્તિકરણ સુધી નો પ્રવાસ
(૨) બહુઆયામી ગરીબીમાં ઘટાડો :આર્થિક વૃદ્ધિથી સર્વગ્રાહી વિકાસ તરફનો પ્રવાસ
ટોપિક:
(૧) નારી શક્તિ વંદન અધિનિયમ :પ્રતિનિધિત્વથી સશક્તિકરણ સુધી નો પ્રવાસ
(૨) બહુઆયામી ગરીબીમાં ઘટાડો :આર્થિક વૃદ્ધિથી સર્વગ્રાહી વિકાસ તરફનો પ્રવાસ
5_6150196419715144545.pdf
602.3 KB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤3
DYSO - STI MAINS લેખન સૂત્ર 06-03-26.pdf
339.8 KB
લેખનસૂત્ર:૦૬/૩/૨૦૨૬
ટોપિક:
(૧) ધરતી આભા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: આદિવાસી સશક્તિકરણ નું નવું સોપાન
(૨) ભારત ઇઝરાયેલ સંબંધો: સ્પેશિયલ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ નો નવો યુગ
ટોપિક:
(૧) ધરતી આભા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: આદિવાસી સશક્તિકરણ નું નવું સોપાન
(૨) ભારત ઇઝરાયેલ સંબંધો: સ્પેશિયલ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ નો નવો યુગ
⚡2❤2