Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
🎯STI MOCK TEST

દોસ્તો,
STI મુખ્ય પરીક્ષા માટે  તમારું વાંચવાનું લગભગ પતી ગયું હશે,હવે સમય છે આત્મવિશ્વાસ કેળવવાનો STI ની મોક ટેસ્ટ નો સેટ-1તમારા માટે મૂક્યો છે જેને તમે આજે લખો આવતી કાલે તેના મોડેલ  Answers મૂકવા માં આવશે જેના પર થી તમે તમારા લખેલા જવાબને ચેક કરી શકશો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤14
😇ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે લગભગ 499 CE માં πનું મૂલ્ય 3.14,22/7 આપેલું. πની શોધ મનુષ્ય જાતિ માટે ચમત્કારથી ઓછી ન હતી, એવું કહી શકીએ કે πની શોધ થવાથી જ ગણિત નો વિકાસ થયો અને આજે એડવાન્સ મેથ્સ સુધી આપણે પહોંચ્યા છીએ, πની શોધ ઘણા બધા વર્ષો અગાઉ થયેલી અને આજે પણ ગણિતનું એટલું જ મહત્વ યથાવત છે.તમે અંદાજો લગાવી શકો છો કે રોજબરોજના જીવનમાં સરવાળા, બાદબાકી ,ગુણાકાર, ભાગાકાર જે એક સામાન્ય વસ્તુ છે જો એની શોધ જ ના થઈ હોત તો વિચારો આપણું જીવન કેટલું કઠિન હોત. રોજબરોજના જીવનમાં તો ગણિતનું ખૂબ જ મહત્વ હતું પણ હવે તો દરેક પરીક્ષા પાસ કરવા માટે પણ ગણિત મૂળભૂત બની ચૂક્યું છે.

💡બોધ:ગણિત એ હજારો વરસો થી વિકાસ પામેલો વિષય છે અને જો અત્યારે પરીક્ષામાં તેનો ભારાંક વધી રહ્યો છે તો આપણે તેને સ્વીકારીને મહેનત કરીને શીખવાનું છે નહીં કે હતાશ થવાનું.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤22⚡3
🎯STI MOCK TEST ANSWERS KEY:

ગઈ કાલે STIની મોક ટેસ્ટ નો સેટ-1મૂક્યો હતો,આજે મોડેલ  Answers key મૂકવામાં આવેલ છે જેના પર થી તમે તમારા લખેલા જવાબને ચેક કરી શકશો.
❤8👍4
🎙જોવાનું બાકી ના રહી જાય,,,,

અત્યારે જ જુઓ,,,,

https://youtu.be/OwmwW_7YZWI?si=O_wFFGGiNwZ25wwp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤9
🎯 યોજના:- નમો લક્ષ્મી યોજના

👉CCE/PSI/CONSTABLE માટે ઉપયોગી
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤18
"નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી."


🎉આજે સંસ્થા ખાતે અમારી ફાઉન્ડેશન બેચના ખૂબ જ મહેનતુ અને ધૈર્યવાન જૈમિન દેસાઈ PSI રેન્ક -૬૨ શુભેચ્છા મુલાકાત માટે આવ્યા .આપને આવનારા સમય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20⚡12🏆2
STI MAINS લેખન સૂત્ર.pdf
8.3 MB
✍️લેખન સૂત્ર:-

STI MAINS માટે વર્તમાન પ્રવાહ(લેખન સૂત્ર)જે આપણે દરરોજ ચેનલમાં મૂકતા હતા,રવિવાર થી પરીક્ષા શરૂ થઈ રહી છે અને બધા જ મહત્વના ટોપિક એક જ જગ્યાએ તમને રિવિજન કરવા માટે મળી રહે અને સમય પણ વ્યર્થ ન થાય તે માટે 68 ટોપિકની આ PDF મૂકી છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20🔥9⚡3
👉CCE/PSI/CONSTABLE માટે ઉપયોગી

🎯યોજનાઓ:-

૧)PM વિશ્વકર્મા યોજના

૨)PM સૂર્ય ઘર યોજના

૩)મેરા ગાવ મેરી ધરોહર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤33🏆3⚡2
👉ખુશી એટલે શું?

ભારતીય ઋષિના મતે ખુશી એટલે "સમયની જાળવણી અને વર્તમાનની સાચવણી એ જ સાચી ખુશી"

ASPIRANTS માટે ખુશી એ sustainable (ટકાઉ)(લાંબાગાળાની)હોવી જોઈએ.એક ઉદાહરણ તરીકે સમજીએ.પરીક્ષાને ૧ મહિનો બાકી હોય, ખુબ જ તણાવ ભર્યું વાતાવરણ હોય,મગજ એકદમ હેન્ગ થઈ ગયું હોય અને કંઇ પણ નવું યાદ રહેતું ના હોય,ત્યારે આપણ ને એવો વિચાર આવે કે એક web series જોઈ લઉ જે લગભગ ૧૦ કલાક ની છે. જે મને ખુશી આપશે.આ ટૂંકા ગાળા ની ખુશી થઈ ૧૦ કલાક તમે મસ્ત ખુશ રહેશો પરંતુ જ્યારે પરીક્ષામાં માત્ર ૩ માર્ક્સ થી નાપાસ થશો તો ત્યારે યાદ આવશે કે ૧૦ કલાક જો વાંચ્યું હોત તો પાસ થઈ જાત અને આખું જીવન ખુશી જ ખુશી હોત.

😊નાની નાની વસ્તુઓ ઘટનાઓ માંથી ખુશી શોધતા શીખવાનું છે પણ યાદ રહે સમય નો વ્યય નથી કરવાનો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤32⚡4👌3🎉2🏆2
👉GPSC 1/2 interview

👉જાહેરાત ક્રમાંક: ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ના ઇન્ટરવ્યુ ૨૫/૦૪/૨૦૨૬ની આસપાસ શરૂ થનાર છે, વિગતવાર કાર્યક્રમ હવે પછી આયોગની વેબસાઇટ પર મુકવામાં આવશે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤8
👍 All the best Aspirants
❤34👏4⚡2🏆2
STI GUJARATI LANGUAGE PAPER (1).pdf
2.6 MB
👉આજે લેવાયેલ STI MAINS

📝ગુજરાતી ભાષા પેપર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
STI MAINS ENGLISH LANGUAGE PAPER (1).pdf
4.5 MB
👉આજે લેવાયેલ STI MAINS

📝 English language પેપર