Praajasv For UPSC and GPSC
46.5K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
પ્રાજસ્વ ફાઉન્ડેશનની ફાઉન્ડેશન બેચની વિદ્યાર્થીની હાર્મી પટેલે Revenue Talati પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી સંસ્થાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે।

પ્રાજસ્વ ફાઉન્ડેશન પરિવાર તરફથી હાર્મી પટેલને દિલથી અભિનંદન અને તેમના ઉજ્જવળ, સફળ તથા પ્રેરણાસભર ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ।
❤4🔥4
🎯 રેવન્યુ તલાટીનું પરિણામ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે… 🎯

રેવન્યુ તલાટીના તાજેતરના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે હવે માત્ર પરીક્ષાનું Notification આવે પછી તૈયારી શરૂ કરીને સફળતા મેળવવી લગભગ અશક્ય બની ગઈ છે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે લાંબા ગાળાની તૈયારી, સતત પ્રેક્ટિસ અને વિષયની ઊંડાણપૂર્વક સમજણ અનિવાર્ય બની ગઈ છે. ખાસ કરીને Mains જેવી પરીક્ષાઓમાં લેખન કૌશલ્ય, Answer Writing Practice અને Conceptual Clarity અત્યંત જરૂરી બની ગઈ છે. ✍️📚

🌱 “ઉતાવળે આંબા ન પાકે” 🌱
કોઈપણ મોટી સફળતા રાતોરાત મળતી નથી. તેના માટે વર્ષો સુધી સતત પરિશ્રમ, ધીરજ અને સમર્પણ જરૂરી હોય છે.

જો તમારી તૈયારી GPSC Class 1-2 લેવલની હશે, તો CCE, Revenue Talati અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાની સંભાવના ઘણી વધી જાય છે. 🚀

🔥 “પરિશ્રમનો કોઈ પર્યાય નથી.” 🔥
આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે હવે માત્ર વાંચન પૂરતું નથી —
પરંતુ સતત Revision, Knowledge માં Depth, વધુમાં વધુ Test Practice અને Accuracy વિકસાવવી Compulsory બની ગઈ છે.

સ્વામી વિવેકાનંદના શબ્દોમાં —
✨ “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો!” ✨

અને હું હંમેશા દરેક Aspirant ને એક જ વાત કહું છું —

💡 “CONSISTENCY + CONTINUITY + COMMITMENT” 💡

આ ત્રણ બાબતો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટેની સૌથી મોટી જરૂરિયાત છે.

અત્યાર સુધીમાં 80 થી વધુ પાસ થયેલ Revenue Talati દ્વારા સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો છે અને આ સંખ્યા સતત વધી રહી છે. અમારી Foundation Batch ના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભવ્ય સફળતા મેળવીને મને ગર્વ અનુભવવાનો અવસર આપ્યો છે. 💫

દરેક Revenue Talati પાસ કરનાર વિદ્યાર્થીને દિલથી ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. 🌟

— ઉત્સવ ભટ્ટ
❤37💯4🎉1🏆1
5 Months Current Affairs by Praajasv Foundation.pdf
40.6 MB
🚨 GPSC પ્રિલીમ્સ 2026 માટે Most IMP Current Affairs 🚨

છેલ્લા 5 મહિનાના (Dec 2025 – April 2026) સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ હવે એક જ જગ્યાએ 🔥

✅ GPSC Exam Oriented Topics
✅ To The Point Explanation
✅ Most Expected MCQs
✅ ગુજરાત કેન્દ્રિત + National + International Coverage
✅ Economy + Science & Tech + Environment + Awards + Reports
✅ પ્રાક્ષિક દ્રષ્ટિએ સૌથી વધુ મહત્વપૂર્ણ મુદ્દાઓ

📌 ખાસ કરીને GPSC Class 1-2, CCE, PSI, STI, DySO, Constable અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી.

🎯 જો પ્રિલીમ્સમાં Current Affairs માં Score વધારવો હોય તો આ Topics અવશ્ય તૈયાર કરો.
❤15👌2
MAY CURRENT AFFAIRS by Praajasv Foundation.pdf
3 MB
🚨 GPSC પ્રિલીમ્સ 2026 માટે Most IMP Current Affairs 🚨

1st to 15th MAY 2026 સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ
🔥

✅ GPSC Exam Oriented Topics
✅ To The Point Explanation
✅ Most Expected MCQs with explanation
✅ ગુજરાત કેન્દ્રિત + National + International Coverage
✅ Economy + Science & Tech + Environment + Awards + Reports
✅ પ્રાક્ષિક દ્રષ્ટિએ સૌથી વધુ મહત્વપૂર્ણ મુદ્દાઓ

📌 ખાસ કરીને GPSC Class 1-2, CCE, PSI, STI, DySO, Constable અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી.
❤15
🔴 અમારી ઓફલાઇન બેચના વિધાર્થી હાર્મી પટેલ Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની આ નોંધપાત્ર સફળતા બદલ આજે તેઓ સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા. 💐💐

🔴 તેમણે 21 વર્ષની જ ઉંમરે ગ્રેજ્યુએશન સાથે સતત મહેનત અને સમર્પણ દ્વારા પ્રથમ પ્રયાસે જ પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ ખરેખર પ્રેરણાદાયી છે. અને હજુ પણ આગળ GPSC CLASS 1/2 | UPSC સુધીની પરીક્ષાઓ પાસ કરે તેવી શુભકામનાઓ. 🌟

“સફળતા ત્યાં મળે છે જ્યાં સપનાઓ સાથે સતત મહેનત અને સાચું માર્ગદર્શન જોડાય છે.”💫💫
❤16👏1
અમારી ઓફલાઇન બેચના વિદ્યાર્થી યશ્વી ભગોરાએ Revenue Talati પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે! 👏ગઈકાલે મેળવેલી સિદ્ધિ એ આજે માત્ર શરૂઆત છે!

" સફળતા કોઈ અકસ્માત નથી, તે સપના, અથાગ પરિશ્રમ અને સાચા માર્ગદર્શનનું પરિણામ છે! " 🔥

🌟અમે ઈચ્છીએ છીએ કે યશ્વીબેનની આ સફળતાની કલમ અહીં જ ન અટકે! તેઓ આગામી સમયમાં GPSC Class 1/2 પણ પાસ કરીને પરિવારનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ! 💪
❤14
અમારી ઓફલાઇન બેચના હોનહાર વિદ્યાર્થી ક્રિષ્ના તુવેર એ Revenue Talati પરીક્ષામાં ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે! 👏

ગઈકાલે મેળવેલી સિદ્ધિ એ આજે માત્ર શરૂઆત છે! ક્રિષ્નાબેન અગાઉ પણ STI (State Tax Inspector) ની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે. તેમની આ અવિરત વિજયયાત્રા બદલ આજે તેઓએ સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 💐✨
"આજનો આકરો પરિશ્રમ અને અભ્યાસ, આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે."
" 🔥


🌟અમે ઈચ્છીએ છીએ કે ક્રિષ્નાબેનની આ સફળતાની કલમ અહીં જ ન અટકે! તેઓ આગામી સમયમાં GPSC Class 1/2 અને UPSC જેવી દેશની સર્વોચ્ચ પરીક્ષાઓ પણ પાસ કરીને સંસ્થા અને પરિવારનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ!

💪 શું તમે પણ સરકારી અધિકારી બનવાનું સપનું જુઓ છો? યાદ રાખો, યોગ્ય સમયે લેવાયેલો એક સાચો નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે.
- UTSAV BHATT
❤13👍6
અમારા ઓફલાઈન બેચના વિદ્યાર્થી પ્રિયાંશુ પટેલએ Revenue Talati પરીક્ષામાં સફળતા મેળવી છે! 👏

"મહેનત એ જ સફળતાની સૌથી મોટી ચાવી છે!"🔥

આ માત્ર શરૂઆત છે. GPSC Class 1/2માં પણ તમે સફળ થાઓ એવી હાર્દિક શુભકામનાઓ પ્રિયાંશુ!! 💪
❤13🔥2
અમારી Mock Test Series અને માર્ગદર્શનથી પ્રેરાઈને વિદ્યાર્થીએ Revenue Talati પરીક્ષામાં 183.75 માર્ક્સ સાથે સફળતા મેળવી છે.

આવી સફળતા માત્ર એક પરીક્ષા પાસ કરવાની નથી, પરંતુ સપનાઓને સાકાર કરવાની શરૂઆત છે. 🌟
અમે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે તેઓ ભવિષ્યમાં GPSC Class 1/2 ઉચ્ચ પરીક્ષાઓમાં પણ ભવ્ય સફળતા મેળવે.
❤8
Prelims + Mains + Interview
———————————————
New
UPSC & GPSC
Evening Foundation Batch
(English Medium)
———————————————

Features :
➖ Highly Experienced Faculty Team
➖ Free Access to Recorded & Live Lectures for 2 Years
➖ Mock Tests
➖ Books & Notes
➖ Personal Mentorship Program

Demo Starts: 03 June 2026
Time: 5:30 PM to 7:30 PM
Sargasan Cross Road, Gandhinagar

📞 Register Now: 89805 04644
❤4
♦️UPSC અને GPSC ફાઉન્ડેશન બેચ ♦️
✨ પ્રિલિમ્સ + મેઈન્સ + ઈન્ટરવ્યૂ ✨

Demo starts from :
10th June 2026 (Wednesday),
8:30 AM – 10:30 AM

વિશેષતાઓ:
➖અનુભવી ફેકલ્ટી ટીમ
➖૨ વર્ષ માટે રેકોર્ડેડ અને લાઈવ લેક્ચર ફ્રી એક્સેસ
➖મોક ટેસ્ટ
➖બુકલેટ્સ + એક્સપર્ટ નોટ્સ
➖પર્સનલ મેન્ટોરશીપ પ્રોગ્રામ

Atria, B-Block, Second Floor, Sargasan Cross Road, Gandhinagar
Contact: 89805 04644
❤4
♦️UPSC અને GPSC ફાઉન્ડેશન બેચ ♦️
✨  પ્રિલિમ્સ + મેઈન્સ + ઈન્ટરવ્યૂ  ✨

Demo starts from :
10th June 2026 (Wednesday),
8:30 AM – 10:30 AM

વિશેષતાઓ:
➖અનુભવી ફેકલ્ટી ટીમ
➖૨ વર્ષ માટે રેકોર્ડેડ અને લાઈવ લેક્ચર ફ્રી એક્સેસ
➖મોક ટેસ્ટ
➖બુકલેટ્સ + એક્સપર્ટ નોટ્સ
➖પર્સનલ મેન્ટોરશીપ પ્રોગ્રામ


📞 Register Now: 6352335640
❤6
"મહેનત જો સાચી દિશામાં હોય, તો સફળતા ચોક્કસ મળે છે!"

અમારી સંસ્થાના ઓફલાઈન બેચના અભયરાજ સિંહએ રેવન્યુ તલાટી પરીક્ષા પાસ કરીને આ વાત સાબિત કરી બતાવી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ અભયરાજ સિંહને ખૂબ ખૂબ અભિનંદન!

અભયરાજ સિંહ, આ તો બસ એક શરુઆત છે...
તમારી ક્ષમતા અને સમર્પણ જોતાં, અમને પૂરો વિશ્વાસ છે કે તમે આગામી સમયમાં GPSC Class 1/2 ની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરશો.
👍4❤2
GPSC CLASS 1/2ની પ્રિલિમ પરીક્ષામાં કેવા પ્રકારનું પેપર આવી શકે, વિષયવાર વેઇટેજ કેટલું રહેશે અને છેલ્લા ત્રણ પરીક્ષાના આધારે આ વખતે MOST IMP TOPICS કયા રહી શકે છે અને કેવો ટ્રેન્ડ રહેશે એની સંપૂર્ણ માહિતી લેક્ચર વાઈસ

1. GPSC 2026 એક મહિનામાં પાસ કરવા માટે આટલું કરો —>
CLICK HERE

2. GPSCમાં આ 3 ભૂલો ના કરતા | GPSC Prelims ->
CLICK HERE

3
. GPSC પેપર સેટરનું માઇન્ડસેટ | GPSC STRATEGY 2026 CLICK HERE

4. છેલ્લી 3 પરીક્ષાઓનું Analysis - GPSC | DYSO | STI —>
CLICK HERE

5
. Economy | શું વાંચવું અને શું છોડવું? - > CLICK HERE

6. પોલિટી & ઇકોનોમી સિક્કાની બે બાજુ | GPSC PRELIMS 2026 | Strategy ->
CLICK HERE

7
. Geography Most Repeated Topics | Must Watch Strategy -> CLICK HERE

8
. ઇતિહાસ અને વારસો – છેલ્લી 3 પરીક્ષાઓનું Complete Trend Analysis - CLICK HERE

9
. Science & Technology | છેલ્લી 3 પરીક્ષાનું Analysis -> CLICK HERE

10. GPSC 2026 Polity Current Affairs | Exam Oriented Analysis CLICK HERE
❤13👍1🥰1