FOREST GUARD NOTES 229.pdf
2 MB
ટૂંક સમયમાં જાહેર થનાર ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે અતિ ઉપયોગી નોટ્સ 📌
👍10❤2
Praajasv Foundation ઓફલાઇન બેચના વિદ્યાર્થી હિનાબેન માયાવંશીએ રાજ્ય વેરા નિરીક્ષક(STI)ની પરીક્ષા પાસ કરી હાલમાં રાજ્ય વેરા નિરીક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે 👏
ગઈકાલે મેળવેલી સિદ્ધિ એ આજે માત્ર શરૂઆત છે! હિનાબેને અગાઉ પણ Revenue Talati અને Fisheries Officer(General), Class-III ની પરીક્ષા પણ પાસ કરી ચૂક્યા છે. તેમની આ અવિરત વિજયયાત્રા બદલ આજે તેઓએ સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 💐✨
🌟અમે ઈચ્છીએ છીએ કે તેઓ આગામી સમયમાં GPSC Class 1/2 જેવી ઉચ્ચ પરીક્ષાઓ પણ પાસ કરીને સંસ્થા અને પરિવારનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ!
- UTSAV BHATT SIR

👍22❤11⚡2