❤6
સફળ બિઝનેસમેનમાંથી સરકારી અધિકારીની સફર ⭐
SAI CAD CENTER ના બિઝનેસને નવી ઊંચાઈએ પહોંચાડ્યા બાદ પણ મનમાં એક સપનું જીવંત હતું, સરકારી અધિકારી બનવાનું.
કોરોના કાળમાં સરકારી તંત્રને કામ કરતું જોઈને તૈયારી શરૂ કરી. 2021થી શિક્ષણ, બિઝનેસ અને બીજી જવાબદારીઓ વચ્ચે પણ પોતાના સપનાને જીવંત રાખ્યું.
આખરે, મહેનત રંગ લાવી! GPSC માં Rank 120 મેળવી મનોજ દેસાઈ સર ગુજરાત સચિવાલયમાં Section Officer બન્યા.
આ સફરમાં પ્રાજસ્વ ફાઉન્ડેશનના પ્રિય ફેકલ્ટી બન્યા અને 23 વર્ષ જૂના મિત્ર તરીકે માર્ગદર્શન આપવું એ મારી ફરજ રહી હતી.
મનોજ દેસાઈ સરની આ સફળતા દરેક Aspirantને એક જ સંદેશ આપે છે: સપનું મોટું હોય તો તમારી મહેનત જ તમારી ઓળખ બને છે!
મનોજ દેસાઈ સરને હાર્દિક અભિનંદન, આપની સફર અનેક Aspirants માટે પ્રેરણા બને, એવી શુભેચ્છાઓ.
✍️ UTSAV BHATT SIR

❤57👏6🔥2💯2🏆1
મહેસૂલી વહીવટને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય!
મામલતદાર, વર્ગ-2 સંવર્ગની કુલ 673 જગ્યાઓની કેડર સ્ટ્રેન્થ નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં 540 મૂળ જગ્યાઓ, 118 કાયમી પ્રતિનિયુક્તિની જગ્યાઓ અને 15 પ્રતિનિયુક્તિની જગ્યાઓ નો સમાવેશ થાય છે.

👍18👌2❤1🔥1
Meet Section Officer At Sachivalaya 🔰
https://www.instagram.com/reel/DfE_YibTNc2/?cplk=MXJwNDJtcncyeHBmMA==

👍3👌2