💪 આજે જ STI ની પરીક્ષા છે, તેવા માઈન્ડસેટ સાથે ફૂલ મોક ટેસ્ટ - 2 આપશો
📚 સમય : સવારે 9 વાગ્યે (14/12/2025)
📚 સ્થળ : Praajasv Foundation (Gandhinagar)
Best of luck
📚 સમય : સવારે 9 વાગ્યે (14/12/2025)
📚 સ્થળ : Praajasv Foundation (Gandhinagar)
Best of luck
❤12⚡2👍1
https://online-test.classplusapp.com/?testId=693d6eca480cef43b147ec22&defaultLanguage=en-GB
💥 જે વિધાર્થીઓ ઓનલાઈન મોક ટેસ્ટ આપવાના છે તેવો નીચેની લિંક દ્વારા જોડાય જાય.
ઓનલાઇન ટેસ્ટ ફ્રી છે.
🖇️ Sti mock test + 2 CBRT link
💥 જે વિધાર્થીઓ ઓનલાઈન મોક ટેસ્ટ આપવાના છે તેવો નીચેની લિંક દ્વારા જોડાય જાય.
ઓનલાઇન ટેસ્ટ ફ્રી છે.
🖇️ Sti mock test + 2 CBRT link
Classplusapp
Online Test
Challenge yourself and improve your skills by giving tests.
❤7👍4⚡3👌1
આજે અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી વિવેક દબસરા LRD- Police Constable માં પાસ થઈને સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા. આપને આવનારા ભવિષ્ય માટે અને PSI પરીક્ષા પાસ કરો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
- Utsav bhatt
- Utsav bhatt
❤15
આજે અમારી PSI બેચના વિધાર્થી વાજા ધર્મેશભાઈ LRD- Police Constable માં પાસ થઈને સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા. આપને આવનારા ભવિષ્ય માટે અને PSI પરીક્ષા પાસ કરો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
- Utsav bhatt
- Utsav bhatt
❤16👌2
Live now
🚓🚨PSI કોન્સ્ટેબલ🚓🚨
સમય ઓછો ની તૈયારી જાજી તો સફળતા કઈ રીતે મેળવાય.
"ફક્ત સમજણ પ્લાનિંગ અને દિશા"
💥💥💥NO PROMOTION💥💥💥
🚓🚨PSI કોન્સ્ટેબલ🚓🚨
સમય ઓછો ની તૈયારી જાજી તો સફળતા કઈ રીતે મેળવાય.
"ફક્ત સમજણ પ્લાનિંગ અને દિશા"
💥💥💥NO PROMOTION💥💥💥
❤3
ઘણી વખત ખૂબ તૈયારી અને મહેનત કરી હોવા છતાં પરીક્ષાની અંદર સફળતા નથી મળતી તો નિરાશ થવાની જગ્યાએ અમુક વસ્તુઓ ઉપર જાતે જ વિચાર કરીને બદલાવ લાવવો જોઈએ.
શું મારી તૈયારી વધુ પડતી બીજાના ઉપર નિર્ભર છે?
મારો વધારે પડતો સમય ટેલિગ્રામ instagram youtube મા તો પસાર નથી થઈ રહ્યો?
બની શકે કે જે પદ્ધતિ મેં અપનાવી હોય તૈયારીની એ કદાચ બીજાના કહેવાથી બનાવી હોય પણ સ્વયં નું આત્મમંથન કરીને મને શું અનુકૂળ અમે વિચાર્યું ન હોય?
બિલકુલ હાર નથી માનવાની નાના નાના બદલાવ કરીને જુઓ સફળતા ચોક્કસ મળશે જ.
શુભ સવાર

❤44👍14👌3
Polity Ch 05-1 (1).pdf
2.6 MB
નવી પોલીસ ભરતી 🚨🚨
═══════════════════
🇮🇳ભારતનું બંધારણ રસપ્રદ સ્વરૂપે⬆️
═══════════════════
PSI | કોન્સ્ટેબલ માટે સૌથી વધુ માર્ક્સનો વિષય એટલે ભારતનું બંધારણ
═══════════════════
☞ દરરોજ 1 ટોપિક બંધારણનો
╔═════════════════╗
Chapter 5 :-
────────────────
બંધારણસભાની કાર્યવાહી
╚═════════════════╝
🏷 @PraajasvFoundation ⬇️
વિદ્યાના માધ્યમથી ઓફિસરોનું નિર્માણ કરી રાષ્ટ્ર નિર્માણ કરતી સંસ્થા
✅ PSI અને કોન્સ્ટેબલના નવા સિલેબસ પ્રમાણે દરેક વિષયનુ મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો👇
https://t.me/PraajasvFoundation

❤8👍4👌2
Polity Ch. 06.pdf
1.4 MB
નવી પોલીસ ભરતી 🚨🚨
═══════════════════
🇮🇳ભારતનું બંધારણ રસપ્રદ સ્વરૂપે⬆️
═══════════════════
PSI | કોન્સ્ટેબલ માટે સૌથી વધુ માર્ક્સનો વિષય એટલે ભારતનું બંધારણ
═══════════════════
☞ દરરોજ 1 ટોપિક બંધારણનો
╔═════════════════╗
Chapter 6 :-
────────────────
બંધારણસભાની પ્રમુખ સમિતિઓ
╚═════════════════╝
🏷 @PraajasvFoundation ⬇️
વિદ્યાના માધ્યમથી ઓફિસરોનું નિર્માણ કરી રાષ્ટ્ર નિર્માણ કરતી સંસ્થા
✅ PSI અને કોન્સ્ટેબલના નવા સિલેબસ પ્રમાણે દરેક વિષયનુ મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો👇
https://t.me/PraajasvFoundation
═══════════════════
ઉમંગ - નવી પોલીસ સ્પેશિયલ બેચ શરૂ છે. Mo- 9664948280

❤7👌1
- છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર
(STI -04/01/2026) માટે ખાસ
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
વાતો નહીં 😆, કન્ટેન્ટ પર ધ્યાન🔥
═══════════════════
🔵 દરેક વિષયને અનુરૂપ કરંટના મુદ્દાઓ
🟣 અનુભવી ફેકલ્ટી દ્વારા વિશ્લેષણ
🟤 2025 ની GPSC ની પરીક્ષામાં પૂછાયેલા કરંટના મુદ્દાઓ મુજબ IMP અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ધ્યાન
🟡 ફેકટ અને દરેક ટોપિક સાથે UPSC લેવલનો MCQ
═══════════════════
આવતી કાલે 8 વાગ્યે PRAAJASV FOUNDATION YOUTUBE CHANAL પર 👇👇👇👇👇👇
═══════════════════
https://www.youtube.com/live/U3IcuBm-slY?si=wDxYekZpAKuq_f2a
═══════════════════
તમારી આજુબાજુ મજબૂત તૈયારી કરતા સર્કલમાં શેર કરજો ⚡
═══════════════════
પ્રાજસ્વનું પરિણામ બોલે છે.

Youtube
- YouTube
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
❤7👍5👏2👌2🤩1
"ધીરજ ના ફળ મીઠા" વર્ષોથી સાંભળ્યું છે પરંતુ એનો પણ અમલીકરણ કરવું ખૂબ કઠિન કામ છે.
આપણી તૈયારી દરમિયાન ઘણી વખત આપણને આવતું ફ્રસ્ટેશન, માતા-પિતા ચિંતાઓ, બીજાનું થઈ ગયું ને મારું નથી થતું એવા વિચારો વગેરેના કારણે આપણી ધીરજ ખૂટી જતી હોય છે.
પણ જે કોમ્પિટીટીવ એક્ઝામ ની તૈયારી માં દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે અડગ રહીને ચાલતો રહે છે તેને સફળતા અચૂક મળે છે.
ધીરજ હવે ખૂટી રહી છે
કિનારો છે જોજનો દૂર
મરજીવા તમે હલેસા મારો
આંધીઓ સામે પણ ન ડરો,
લહેરો થાકી જશે એક દિવસ,
જ્યારે મળશે સપનાનો સુર.
સુપ્રભાત

❤41💯5🏆4👍3
ચાલો સાંભળીએ,,
આજે બપોરે 2 વાગ્યે | PRAAJASV PODCAST
એક વિધાર્થી કે જે ધોરણ 12 માં 2 વખત નાપાસ થી લઈને કોન્સ્ટેબલની પરીક્ષામાં સારા ગુણ મેળવી સરકારી નોકરીનું સ્વપ્ન સાકાર કરશે.
https://youtu.be/cTm8MYSNVQA?si=PSAEn601j-pmtaPJ

YouTube
સરકારી નોકરીનું સપનું | ધોરણ 12માં બે વાર નાપાસ થી પોલીસ કોન્સ્ટેબલ સુધી | પ્રેરણાદાયક ચર્ચા
આ ચર્ચામાં આપણે મળીએ છીએ એવા વિદ્યાર્થીને, જેણે ધોરણ 12માં બે વાર નાપાસ થવાની કડવી હકીકત જોઈ, સમાજના પ્રશ્નો, આત્મવિશ્વાસની ખોટ અને પરિવારની ચિંતા વચ્ચે પણ હિંમત હારી નહીં. શૈક્ષણિક નિષ્ફળતાને અંત નહીં પરંતુ નવી શરૂઆત બનાવી, તેણે સરકારી નોકરીનું સપનું જોયું…
🔥12👏3👌2❤1
Polity Ch 07.pdf
1.6 MB
નવી પોલીસ ભરતી 🚨🚨
═══════════════════
🇮🇳ભારતનું બંધારણ રસપ્રદ સ્વરૂપે⬆️
═══════════════════
PSI | કોન્સ્ટેબલ માટે સૌથી વધુ માર્ક્સનો વિષય એટલે ભારતનું બંધારણ
═══════════════════
☞ દરરોજ 1 ટોપિક બંધારણનો
╔═════════════════╗
Chapter 7 :-
────────────────
ભારતીય બંધારણના સ્ત્રોત
╚═════════════════╝
🏷 @PraajasvFoundation ⬇️
વિદ્યાના માધ્યમથી ઓફિસરોનું નિર્માણ કરી રાષ્ટ્ર નિર્માણ કરતી સંસ્થા
https://t.me/PraajasvFoundation
🔵 ઉમંગ - PSI | કોન્સ્ટેબલ બેચ
🔥 600+ સફળ વિધાર્થીઓ માત્ર વર્ષ 2025ના જ
🔖 ઓફલાઈન સાથે ઓનલાઇન પર પણ GPSC ની શ્રેષ્ઠ ફેકલ્ટી સાથે તૈયારી

❤5👍1