Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
નિમણુંક પત્ર #LRD
લોકરક્ષક જાહેરાત ક્રમાંક: GPRB/202324/1 નું પ્રસિધ્ધ કરાયેલ આખરી પરિણામમાં પસંદગી થયેલ ઉમેદવારોને માન. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પસંદગી પત્ર એનાયત કરવા બાબત.

સદરહુ પસંદગી થયેલ ઉમેદવારોને માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તા.૨૩/૧૨/૨૦૨૫ના કલાક ૧૬.૦૦ વાગે પસંદગી પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ રામકથા મેદાન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે.
❤33👏3🎉3👍2
ભૂલોથી શીખવું એને જ વિકાસ કહેવાય છે.

પરીક્ષા ની તૈયારી આપણે કરી હોય પરંતુ વધુ પડતો સમય સોશિયલ મીડિયા ઉપર રહેવું, મિત્રો સાથે સમય પસાર કરવો, નોટ્સ ના બનાવી, મોક ટેસ્ટ ના આપવી જેના કારણે આપણું પર્ફોર્મન્સ પરીક્ષામાં સારું રહ્યું ના હોય.

પરંતુ જો આપણે આ ભૂલોનું પુનરાવર્તન કરતા રહીશું તો સક્સેસ આપણાથી દૂર જતી જશે.

ભૂલોમાંથી બોધપાઠ લો.

સુપ્રભાત.
👏30❤12🏆3
18-12-2025 Daily Current Affairs.pdf
3.5 MB
18 DEC 𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒 ⚜️
                
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
❤1
18-12-2025 Akash sir Current Affairs.pdf
19.4 MB
GPSC | STI | JUN થી NOV 2025 Current Affairs | IR | સાપ્તાહિક | વર્તમાન પ્રવાહ

જૂન થી નવેમ્બર 2025 દરમ્યાનના તમામ મહત્વના Current Affairs (વર્તમાન પ્રવાહ)


👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
❤8⚡1
આજે અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી નિશ્ચિત ચૌધરી LRD- Police Constable માં પાસ થઈને સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા. આપને આવનારા ભવિષ્ય માટે અને PSI પરીક્ષા પાસ કરો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

- Utsav bhatt
❤14⚡2👍2
આવી રહ્યું છે કંઈક ખાસ!
PSI કોન્સ્ટેબલ ભરતીની સંપૂર્ણ તૈયારી માટે નવો પોડકાસ્ટ 🔥
PSI Constable અને GPSC Exam ની તૈયારી વિશે એક્સપર્ટ ગાઇડન્સ! 💪


https://www.instagram.com/reel/DSZBgoYApWG/?igsh=ZWczbTl2cG9nNDJw
Live 🔴
STI prelims current affairs

Last 6 month (Part 2)

https://www.youtube.com/live/722F7cX0EjE?si=-kPTThUg5MX0Y10l
❤8👍3
અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે.

શિક્ષકો માતા પિતા દ્વારા હંમેશા આ પંક્તિ આપણને કહેવામાં આવે છે તો અનુભવની શક્તિઓને સમજીએ અને અસફળતા માં કયા કયા પાસાઓ હતા એનું પુનરાવર્તન ન કરવું એ જ તમારી સફળતા નક્કી કરશે.

ડાલ ડાલ પે મે ટકરાયા
ફિર ભી ઉડાના ના આયા
ગલતીઓ સે જબ શીખા
આસમાન મેં પંખ લહેરાયા.

સુપ્રભાત❤️
❤23⚡10👍5
6 months Current Affairs akash sir.pdf
21.1 MB
GPSC | STI | JUN થી NOV 2025 Current Affairs | IR | સાપ્તાહિક | વર્તમાન પ્રવાહ

Part - 2

જૂન થી નવેમ્બર 2025 દરમ્યાનના તમામ મહત્વના Current Affairs (વર્તમાન પ્રવાહ)


👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
❤9👌6👍3
💪 ભૂલશો નહીં મિત્રો 🔥

💪 આવતીકાલે જ STI ની પરીક્ષા છે, તેવા માઈન્ડસેટ સાથે ફૂલ મોક ટેસ્ટ - 3 આપશો.

📚 સમય : સવારે 9 વાગ્યે (21/12/2025)

Offline: 📚 સ્થળ : Praajasv Foundation (Gandhinagar)

Online: ટેસ્ટ ફ્રી છે જેની લિંક સવારે અહીં મૂકવામાં આવશે 😊

Best of luck
🔥12❤3👍3
सूर्य चमकता नही, प्रतिपल जलता है।
कुछ ऐसे ' जैसे तुम्हें, संघर्ष खटकता है।।

🙌🔥🔥🔥
#praajasvforupscgpsc
🔥20❤10👍7
💥 જે વિધાર્થીઓ ઓનલાઈન મોક ટેસ્ટ આપવાના છે તેવો નીચેની લિંક દ્વારા જોડાય જાય.

ઓનલાઇન ટેસ્ટ ફ્રી છે.

🖇️ Sti full mock test 3 CBRT link👇👇👇

Date : 21/12/2025

https://online-test.classplusapp.com/?testId=6946daa6c0b1f604d1c703e6&defaultLanguage=en-GB
👍6❤5
Police Training Update.PDF
554.4 KB
પોલીસ ટ્રેનિંગ 🔥🔥
⚡9
👮‍♂️ MOST IMP CURRENT AFFAIRS (STI)

- દરેક મહિનાના અતિ મહત્વના 60 થી 65 ટોપિક કવર કરવામાં આવ્યા છે.

- છેલ્લા 6 મહિનાના માત્ર 375 Most important મુદ્દાઓ સમાવિષ્ટ.

🔵 Part 1 video link 👇

https://www.youtube.com/live/U3IcuBm-slY?si=kaacIpDSQGx6EOye

🔵 Part 2 video link 👇

https://www.youtube.com/live/722F7cX0EjE?si=-kPTThUg5MX0Y10l
❤14🏆1
Update 💥

🔵 LRD પસંદ પામેલ ઉમેદવાર જરૂરિયાત તકેદારી રાખવા બાબત
👍12❤7