Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
18-12-2025 Akash sir Current Affairs.pdf
19.4 MB
GPSC | STI | JUN થી NOV 2025 Current Affairs | IR | સાપ્તાહિક | વર્તમાન પ્રવાહ

જૂન થી નવેમ્બર 2025 દરમ્યાનના તમામ મહત્વના Current Affairs (વર્તમાન પ્રવાહ)


👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
❤8⚡1
આજે અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી નિશ્ચિત ચૌધરી LRD- Police Constable માં પાસ થઈને સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા. આપને આવનારા ભવિષ્ય માટે અને PSI પરીક્ષા પાસ કરો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

- Utsav bhatt
❤14⚡2👍2
આવી રહ્યું છે કંઈક ખાસ!
PSI કોન્સ્ટેબલ ભરતીની સંપૂર્ણ તૈયારી માટે નવો પોડકાસ્ટ 🔥
PSI Constable અને GPSC Exam ની તૈયારી વિશે એક્સપર્ટ ગાઇડન્સ! 💪


https://www.instagram.com/reel/DSZBgoYApWG/?igsh=ZWczbTl2cG9nNDJw
Live 🔴
STI prelims current affairs

Last 6 month (Part 2)

https://www.youtube.com/live/722F7cX0EjE?si=-kPTThUg5MX0Y10l
❤8👍3
અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે.

શિક્ષકો માતા પિતા દ્વારા હંમેશા આ પંક્તિ આપણને કહેવામાં આવે છે તો અનુભવની શક્તિઓને સમજીએ અને અસફળતા માં કયા કયા પાસાઓ હતા એનું પુનરાવર્તન ન કરવું એ જ તમારી સફળતા નક્કી કરશે.

ડાલ ડાલ પે મે ટકરાયા
ફિર ભી ઉડાના ના આયા
ગલતીઓ સે જબ શીખા
આસમાન મેં પંખ લહેરાયા.

સુપ્રભાત❤️
❤23⚡10👍5
6 months Current Affairs akash sir.pdf
21.1 MB
GPSC | STI | JUN થી NOV 2025 Current Affairs | IR | સાપ્તાહિક | વર્તમાન પ્રવાહ

Part - 2

જૂન થી નવેમ્બર 2025 દરમ્યાનના તમામ મહત્વના Current Affairs (વર્તમાન પ્રવાહ)


👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
❤9👌6👍3
💪 ભૂલશો નહીં મિત્રો 🔥

💪 આવતીકાલે જ STI ની પરીક્ષા છે, તેવા માઈન્ડસેટ સાથે ફૂલ મોક ટેસ્ટ - 3 આપશો.

📚 સમય : સવારે 9 વાગ્યે (21/12/2025)

Offline: 📚 સ્થળ : Praajasv Foundation (Gandhinagar)

Online: ટેસ્ટ ફ્રી છે જેની લિંક સવારે અહીં મૂકવામાં આવશે 😊

Best of luck
🔥12❤3👍3
सूर्य चमकता नही, प्रतिपल जलता है।
कुछ ऐसे ' जैसे तुम्हें, संघर्ष खटकता है।।

🙌🔥🔥🔥
#praajasvforupscgpsc
🔥20❤10👍7
💥 જે વિધાર્થીઓ ઓનલાઈન મોક ટેસ્ટ આપવાના છે તેવો નીચેની લિંક દ્વારા જોડાય જાય.

ઓનલાઇન ટેસ્ટ ફ્રી છે.

🖇️ Sti full mock test 3 CBRT link👇👇👇

Date : 21/12/2025

https://online-test.classplusapp.com/?testId=6946daa6c0b1f604d1c703e6&defaultLanguage=en-GB
👍6❤5
Police Training Update.PDF
554.4 KB
પોલીસ ટ્રેનિંગ 🔥🔥
⚡9
👮‍♂️ MOST IMP CURRENT AFFAIRS (STI)

- દરેક મહિનાના અતિ મહત્વના 60 થી 65 ટોપિક કવર કરવામાં આવ્યા છે.

- છેલ્લા 6 મહિનાના માત્ર 375 Most important મુદ્દાઓ સમાવિષ્ટ.

🔵 Part 1 video link 👇

https://www.youtube.com/live/U3IcuBm-slY?si=kaacIpDSQGx6EOye

🔵 Part 2 video link 👇

https://www.youtube.com/live/722F7cX0EjE?si=-kPTThUg5MX0Y10l
❤14🏆1
Update 💥

🔵 LRD પસંદ પામેલ ઉમેદવાર જરૂરિયાત તકેદારી રાખવા બાબત
👍12❤7
Polity Ch 08 (1).pdf
1.7 MB
ધારદાર કન્ટેન્ટ, ધારદાર તૈયારી 🔥

🚨 PSI | કોન્સ્ટેબલ માટે સૌથી વધુ માર્ક્સનો વિષય એટલે ભારતનું બંધારણ
═══════════════════
☞ દરરોજ 1 ટોપિક બંધારણનો
╔═════════════════╗
   Chap 8  :-  આમુખ (પ્રસ્તાવના)
     ────────────────          
╚═════════════════╝
  🏷
@PraajasvFoundation ⬇️ 

🔵 ઉમંગ - PSI | કોન્સ્ટેબલ બેચ

🔥 600+ સફળ વિધાર્થીઓ માત્ર વર્ષ 2025ના જ (પ્રાજસ્વનું પરિણામ બોલે છે.)

🔖 GPSC ની શ્રેષ્ઠ ફેકલ્ટીથી ઓફલાઈનની સાથે હવે ઓનલાઇન પણ તમારી સાથે
═══════════════════
ઉમંગ - નવી પોલીસ સ્પેશિયલ બેચ શરૂ છે.  Mo-
9664948280
═══════════════════
❤17🔥2🤩2
આપણા જીવનનો સૌથી મોટો શત્રુ ભય છે જેણે ભય ઉપર વિજય મેળવી લીધો એણે દુનિયા જીતી લીધી એવું કહેવાય છે.

ઘણા બધા પરીક્ષામાં પાસ નહીં થવાય એ ડરના કારણે ભણવાનું છોડી દે છે એનો મતલબ કે તમે યુદ્ધમાં જતા પહેલા જ હાર સ્વીકારી લીધી છે. જે યુદ્ધ તમે લડ્યા જ નથી એમાં હાર અને જીતનો સવાલ જ નથી આવતો.

નેગેટિવિટી ને દૂર કરો જીત આપોઆપ મળી જશે.

સુપ્રભાત❤️
👌35❤22⚡5
હિંમતનગર થી આજે અમારી PSI બેચના વિધાર્થી દિવ્યરાજસિંહ ભાટી LRD- Police Constable માં પાસ થઈને સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા. આપને આવનારા ભવિષ્ય માટે અને PSI પરીક્ષા પાસ કરો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

- Utsav bhatt
❤26👌1
વિધાર્થીઓના હિતમાં OPT OUT
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ -3 માં ઉમેદવારી ખેચવા માંગતા ઉમેદવારો રૂબરૂ અરજી કરી શકે છે .
❤24⚡2🤩2