Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
💥💥Big Big Congratulations

2025 કોન્સ્ટેબલ માં પાસ થયેલા સર્વ વિદ્યાર્થી મિત્રોને પ્રાજસ્વ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ👍

સૌથી પહેલા દેશ સેવા
પછી સમાજ સેવા
પછી પરિવારની સેવા
છેલ્લે પોતાની સેવા
.

આ મૂલ્યોને તમે સાર્થક કરો એવી શુભકામનાઓ❤️
🏆16❤15⚡3
અભિનંદન 🎉
અમારા સંસ્થાના ગૌરવરૂપ વિદ્યાર્થી (ફાઉન્ડેશન બેચ) મૌલિક પ્રવિણકુમાર સહાની ગુજરાત રાજ્ય પોલીસ દળમાં કોન્સ્ટેબલ (વર્ગ–3) (જા. GPRB/202324/1) તરીકે પસંદ થઈને સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા. આપને આવનારા ભવિષ્ય માટે અને PSI પરીક્ષા પાસ કરો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આ પસંદગી માત્ર એક નોકરી નથી, પરંતુ સમાજ અને રાજ્ય માટે સેવા કરવાની એક જવાબદારી છે. શ્રી મૌલિક સહાનીની આ સફળતા એ સાબિત કરે છે કે સતત પ્રયત્ન, યોગ્ય માર્ગદર્શન અને આત્મવિશ્વાસથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

"સપના જોવાની હિંમત રાખો, મહેનત કરવાની તૈયારી રાખો અને સફળતા આપમેળે તમારું સરનામું શોધી લેશે.”

- Utsav bhatt
❤24👌4⚡3
" જે યુદ્ધમાં સર્વસ્વ ગુમાવી દેવાની ઈચ્છા શક્તિ હોય એ યુદ્ધ જીતાય છે"
❤23👍6🏆3
😯 ISRO એ એક નવો ઈતિહાસ રચી દીધો છે.
- LVM3-M6 મિશનની આ સફળતા ભારતની અવકાશ ક્ષમતાને એક નવા સ્તરે લઈ ગઈ છે.
- આ પ્રક્ષેપણ વિશેની કેટલીક અત્યંત મહત્વની બાબતો:
🚀 LVM3-M6 / BlueBird-6 મિશનની વિશેષતાઓ
સૌથી ભારે પેલોડ: BlueBird-6 (BlueBird Block-2) નું વજન આશરે 6,100 કિગ્રા (6.1 ટન) છે, જે ભારતીય ધરતી પરથી લોન્ચ કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે કોમર્શિયલ ઉપગ્રહ છે.

ડાયરેક્ટ-ટુ-મોબાઈલ ક્રાંતિ: આ ઉપગ્રહની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈપણ સ્પેશિયલ એન્ટેના વગર સીધા જ તમારા સામાન્ય સ્માર્ટફોન પર 4G અને 5G કનેક્ટિવિટી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.

વિશાળ એન્ટેના: આ ઉપગ્રહમાં અત્યાર સુધીનું સૌથી મોટું કોમર્શિયલ 'ફેઝ્ડ એરે એન્ટેના' (આશરે 2,400 ચોરસ ફૂટ) છે, જે અવકાશમાં ખુલ્યા પછી એક વિશાળ છત્રી જેવું દેખાશે.

https://t.me/PraajasvFoundation/50076?single
❤14⚡14👍8
અમારી સંસ્થાની ફાઉન્ડેશન બેચની તેજસ્વી વિદ્યાર્થીની કડછા સોનલબેન મેરુભાઈને ગુજરાત પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામવા બદલ ખૂબ ખૂબ અભિનંદન!

સોનલબેન આજે સંસ્થાની મુલાકાતે આવ્યા અને આ સફળતાનો આનંદ વહેંચ્યો. તમારી આ મહેનત અને લગન અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. હવે અમારું આગામી લક્ષ્ય તમને PSI તરીકે જોવાનું છે!

"મહેનત જો સાચી દિશામાં હોય, તો સફળતા ચોક્કસ મળે છે."

અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ! 💐

-💐 Utsav bhatt
❤18🔥7
Update 💥
PSI PAPER 2 MARK
❤7👍6
Provisional_Marks_Q_Website_Dt_26122025 (1).pdf
861.7 KB
⚡PSI પેપર 2 માં 40 થી વધુ માર્ક મેળવનાર ઉમેદવારો
❤10👌6
Provisional_Marks_NQ_Website_Dt_26122025 (1).pdf
4 MB
⚡PSI પેપર 2 માં 40 થી ઓછા માર્ક મેળવનાર ઉમેદવારો
❤10👌6
અમારી સંસ્થાની PSI - કોન્સ્ટેબલ બેચના હોનહાર વિદ્યાર્થી પ્રધુમ વિસ્વકર્માની ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-૩) તરીકે પસંદગી થવા બદલ સંસ્થા ગૌરવની લાગણી અનુભવે છે.

આજે સંસ્થાની શુભેચ્છા મુલાકાત દરમિયાન તેઓએ પોતાની તૈયારીના અનુભવો વહેંચ્યા હતા. તમારી આ સફર હવે અટકવી ન જોઈએ, આગામી PSI ની પરીક્ષામાં પણ તમે ઝળહળતી સફળતા મેળવો તેવી શુભેચ્છાઓ. સમાજ સેવાની આ નવી જવાબદારી તમે નિષ્ઠાપૂર્વક નિભાવો તેવી શુભેચ્છાઓ.

"યોગ્ય દિશામાં કરેલું રોકાણ (મહેનત) હંમેશા શ્રેષ્ઠ વળતર આપે છે."


💐ઉત્સવ ભટ્ટ
❤24🎉10
જ્યારે નામની આગળ અથવા પાછળ અથવા નામ પછી પીએસઆઇ, કોન્સ્ટેબલ, એસટીઆઈ, ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર, મામલતદાર DySp લાગે છે તારે નામ એક ઓળખ બની જાય છે.

ઓળખ ઉભી કરવા માટે પુરુષાર્થ કર્મ મહેનત તમે જે કહો એ બધાએ કરવું જ પડતું હોય છે.


શુભ સવાર ❤️
❤51👌11
🔖 પીએસઆઇ કોન્સ્ટેબલ બનવા આટલું જ કરવાનું.
૧. એપ્લિકેશનમાં લાઇવ વિડિયો જોવો
૨. ક્લાસરૂમ નોટ પીડીએફ ગોખો
૩. જી.સી.ઈ.આર.ટી + GK + ટોપીક ટેસ્ટ રોજ આપો


DOWNLOAD: PRAAJASV FOUNDATION APPLICATION.
https://play.google.com/store/apps/details?id=co.jarvis.praaj&pcampaignid=web_share

FOR IOS USER: https://apps.apple.com/us/app/classplus/id1324522260
Org Code : Praaj

🔵 ઉમંગ - PSI | કોન્સ્ટેબલ બેચ

🔥 600+ સફળ વિધાર્થીઓ માત્ર વર્ષ 2025ના
જ.
❤12👌6
💪 ભૂલશો નહીં મિત્રો 🔥

💪 આવતીકાલે જ STI ની પરીક્ષા છે, તેવા માઈન્ડસેટ સાથે ફૂલ મોક ટેસ્ટ - 4 આપશો.

📚 સમય : સવારે 9 વાગ્યે (28/12/2025)

Offline: 📚 સ્થળ : Praajasv Foundation (Gandhinagar Ahmedabad)

Online: ટેસ્ટ ફ્રી છે જેની લિંક સવારે અહીં મૂકવામાં આવશે 😊

Best of luck
👍33❤9
💥 જે વિધાર્થીઓ ઓનલાઈન મોક ટેસ્ટ આપવાના છે તેવો નીચેની લિંક દ્વારા જોડાય જાય.

ઓનલાઇન ટેસ્ટ ફ્રી છે.

🖇️ STI full mock test 4 CBRT link👇👇👇

Date : 28/12/2025


https://online-test.classplusapp.com/?testId=694fcd283b69a9e6c6181cf0&defaultLanguage=en-GB
❤15⚡2👍1
1. Science and Technology.pdf
5.8 MB
ભારત 2025: વિજ્ઞાન અને ટેકનોલોજીની નવી દિશા

"1. વિજ્ઞાન અને ટેકનોલોજી"

છેલ્લા એક વર્ષના મહત્વપૂર્ણ મુદ્દાઓ
❤18👌7⚡5🏆2
ભારતનુ_આર્થિક_પરિવર્તન_મુખ્ય_સુધારા_અને_પહેલ.pdf
1.2 MB
ભારતનુ આર્થિક પરિવર્તન, મુખ્ય સુધારા અને પહેલ

"2. અર્થતંત્ર"

    છેલ્લા એક વર્ષના મહત્વપૂર્ણ મુદ્દાઓ
❤17👌7🎉2
Environment.pdf
4.3 MB
ભારતનુ પર્યાવરણીય પ્રગતિ દર્શન

"3. Environment"

    છેલ્લા એક વર્ષના મહત્વપૂર્ણ મુદ્દાઓ
❤17👌4🎉2
⚡5👏1