Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
STI FULL LENGTH Mock Test - ans key.pdf
1.1 MB
🔥 STI પરીક્ષાની તૈયારી માટે સ્પેશિયલ 🔥

✍️ Highest Quality MCQs
✍️ ઉત્સવ ભટ્ટ સરના માર્ગદર્શન મુજબ તૈયાર કરેલ
✍️ અનુભવી ફેકલ્ટીઓ દ્વારા 360° વિશ્લેષણ સાથે
✍️ નવી અને બદલાતી UPSC પેટર્નને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ

"4 FULL MOCK TEST"

🟥 FULL MOCK TEST
▪️STI FULL MOCK TEST - 4
▪️STI FULL MOCK TEST - 3
▪️STI FULL MOCK TEST - 2
▪️STI FULL MOCK TEST - 1

▪️STI FULL MOCK TEST ANS KEY- 4
▪️STI FULL MOCK TEST ANS KEY- 3
▪️STI FULL MOCK TEST ANS KEY- 2
▪️STI FULL MOCK TEST ANS KEY- 1
❤27⚡2👍1
FR-28-202425c (1).pdf
845.1 KB
STI ફાઇનલ રિઝલ્ટ- ભરતી ક્રમાંક 28 2024 2025👍

જે વિદ્યાર્થીઓ ને સફળતા મળી છે એ વિદ્યાર્થીઓને ખુબ ખુબ શુભેચ્છાઓ.
🎉17🏆5❤4⚡2
STI cuttoff💥
⚡14🎉7❤2
STI ( રાજ્ય વેરા નિરીક્ષક ૨૦૨૪) મા સફળતા મેળવનાર પ્રાજસ્વ ફાઉન્ડેશન batch ના વિદ્યાર્થી મિત્રો.

Rank and Name
22 કરણ જીતેન્દ્રભાઈ ગણાત્રા
31 વિધિ જયેશભાઈ આચાર્ય
34 જાડેજા અજયસિંહ મહેન્દ્રસિંહ
38 હીના વી. માયાવંશી
55 પટેલ સૃષ્ટિબેન અરવિંદભાઈ
132 ડૉ. નિપ્તી તરબદા
134 જૈમીન ભરતકુમાર ગુર્જર
169 હરેશ દેસાઈ મોહનભાઈ
191 ઝાલા હર્ષદ રાજરીભાઈ
200 મોદી કૃણાલ આર.
204 દેસાઈ રોનક નાગજીભાઈ
207 પરમાર ભૂમિ મુકેશભાઈ
232 દર્શન નાયક
236 નિનામા નીલઝરણા મહેન્દ્રસિંહ
239 પગી શોભના ભરતભાઈ
256 બિલવાલ લક્ષેશકુમાર ગંગાભાઈ
257 બિલવાલ લક્ષિતકુમાર ગંગાભાઈ

267 તડવી વૈભવી વેચાભાઈ
273 તુવેર ક્રિષ્ના રમણભાઈ
275 ચૌધરી ધ્રુવિલ હસમુખભાઈ
277 કૃણાલસિંહ વિનોદભાઈ ચૌધરી
283 જાડેજા જયદીપસિંહ બી.
295 ખાચર ભાવેશકુમાર ભગુભાઈ

આમાંથી હાઈલાઈટ કરેલા બે ટ્વીન ભાઈઓ છે સગા ભાઈઓ છે અને બંને એક જ સરખા માર્ક સાથે પાસ થયા છે.

Congratulations 💥💥💥

(Still counting waiting for more 😌❤️💥)
❤134👍18🎉16🏆12
Rank- 132 ડૉ. નિપ્તી તરબદા STI અને હર્ષ ઝાલા જે હાલમાં ATDO
(CCE passout)
તરીકે ફરજ બજાવી રહ્યા છે અને બંને વિદ્યાર્થી મિત્રો ને GPSC ૧- ૨નો ઇન્ટરવ્યૂ પણ છે.

આપની સફળતા બદલ આપને ખુબ ખુબ શુભકામનાઓ.

વિદ્યાર્થી મિત્રોની સફળતા એ જ પ્રાજસ્વ ની સફળતા🙏
🏆36❤23
ગુજરાત_પ્રગતિના_આધારસ્તંભ.pdf
1.2 MB
ગુજરાત પ્રગતિના આધારસ્તંભ

"5. ગુજરાત સ્પેશિયલ"

    છેલ્લા એક વર્ષના મહત્વપૂર્ણ મુદ્દાઓ
👌4👍1👏1
5_ગુજરાત_પ્રગતિના_આધારસ્તંભ.pdf
1.2 MB
"1. ભારત 2025: વિજ્ઞાન અને ટેકનોલોજીની નવી દિશા"
"2.ભારતનુ આર્થિક પરિવર્તન, મુખ્ય સુધારા અને પહેલ"
"3. ભારતનુ પર્યાવરણીય પ્રગતિ દર્શન"
"4. રાષ્ટ્રીય_પ્રગતિ_વ્યૂહરચના_અને_સુરક્ષા"
"5. ગુજરાત સ્પેશિયલ"


    છેલ્લા એક વર્ષના મહત્વપૂર્ણ મુદ્દાઓ
👌11❤9🏆2
CCE ગ્રુપ A પાસ કરીને સચિવાલયમાં હેડકલાર્ક તરીકે ફરજ બજાવતા અને STI મા Rank- 201 મેળવનાર Chaxukumar H Valand ને ખૂબ ખૂબ શુભકામનાઓ. 👍

💥💥ઘણા વિદ્યાર્થી મિત્રોના સફળતાપૂર્વક STI પાસ થયાના મેસેજ અને કોલ આવી રહ્યા છે તો ફાઇનલ રીઝલ્ટ થોડા દિવસોમાં અપડેટ કરીને મુકીશું.

તમારી સફળતા એજ પ્રાજસ્વ ની સફળતા

ઉત્સવ સર🙏
⚡11❤6🏆3
કૃણાલ રાજેન્દ્રકુમાર મોદી એ STI પરીક્ષામાં Rank – 200 સાથે સફળતા પ્રાપ્ત કરી, અને આ પ્રસંગે સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા.

આપની આ ઉત્તમ સફળતા બદલ આપને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ 💐

વિદ્યાર્થી મિત્રોની સફળતા એ જ પ્રાજસ્વ સંસ્થાની સાચી સફળતા છે 🙏
🏆10⚡6❤4
international RELATION (IR)-Praajasv.pdf
3.7 MB
💥💥આંતરરાષ્ટ્રીય સંબંધો અને મહત્વના આંતરરાષ્ટ્રીય સંગઠનો 2025

🔥🔥છેલ્લા છ મહિનાના મહત્વપૂર્ણ IR- international relation.

GPSC - STI - DYSO
❤9👍5⚡1
Last 6 Months Current Affairs By Praajasv Foundation..pdf
93.9 MB
Last 6 Months Current Affairs

GPSC | STI | JUN થી NOV 2025 Current Affairs | IR | સાપ્તાહિક | વર્તમાન પ્રવાહ

જૂન થી નવેમ્બર 2025 દરમ્યાનના તમામ મહત્વના Current Affairs (વર્તમાન પ્રવાહ)


👉🏻 લેકચર 1 જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐
👉🏻 લેકચર 2 જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
❤8⚡3👍1
DEC 1&2 WEEK CURRENT AFFAIRS..pdf
3 MB
GPSC | STI | DECEMBER 1 WEEK & 2 WEEK | IR | સાપ્તાહિક | વર્તમાન પ્રવાહ

ડિસેમ્બર 1 & 2 WEEK 2025 દરમ્યાનના તમામ મહત્વના Current Affairs (વર્તમાન પ્રવાહ)


તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
⚡9❤7
❤12🎉4
સંસ્થાના શરૂઆતની બેચના વિદ્યાર્થી એવા કિરણ પટેલ જેઓએ વર્ષ 2023 બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પાસ કરેલ હતી અને વડોદરા પ્રેસમાં હતા. અને હાલની CCE GROUP -A માં સ્ટેમ્પ નિરીક્ષક તરીકે તેઓએ સફળતા પ્રાપ્ત કરી હતી તેઓ આજે સંસ્થા ખાતે શુભેરછા મુલાકાત માટે આવેલ હતા

આપની આ ઉત્તમ સફળતા બદલ આપને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ 💐
❤15⚡2
Live now..