CCE ગ્રુપ A પાસ કરીને સચિવાલયમાં હેડકલાર્ક તરીકે ફરજ બજાવતા અને STI મા Rank- 201 મેળવનાર Chaxukumar H Valand ને ખૂબ ખૂબ શુભકામનાઓ. 👍
💥💥ઘણા વિદ્યાર્થી મિત્રોના સફળતાપૂર્વક STI પાસ થયાના મેસેજ અને કોલ આવી રહ્યા છે તો ફાઇનલ રીઝલ્ટ થોડા દિવસોમાં અપડેટ કરીને મુકીશું.
તમારી સફળતા એજ પ્રાજસ્વ ની સફળતા
ઉત્સવ સર🙏

⚡11❤6🏆3
international RELATION (IR)-Praajasv.pdf
3.7 MB
💥💥આંતરરાષ્ટ્રીય સંબંધો અને મહત્વના આંતરરાષ્ટ્રીય સંગઠનો 2025
🔥🔥છેલ્લા છ મહિનાના મહત્વપૂર્ણ IR- international relation.
GPSC - STI - DYSO

❤9👍5⚡1
Last 6 Months Current Affairs By Praajasv Foundation..pdf
93.9 MB
Last 6 Months Current Affairs
GPSC | STI | JUN થી NOV 2025 Current Affairs | IR | સાપ્તાહિક | વર્તમાન પ્રવાહ
જૂન થી નવેમ્બર 2025 દરમ્યાનના તમામ મહત્વના Current Affairs (વર્તમાન પ્રવાહ)
👉🏻 લેકચર 1 જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐
👉🏻 લેકચર 2 જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ

❤8⚡3👍1
DEC 1&2 WEEK CURRENT AFFAIRS..pdf
3 MB
GPSC | STI | DECEMBER 1 WEEK & 2 WEEK | IR | સાપ્તાહિક | વર્તમાન પ્રવાહ
ડિસેમ્બર 1 & 2 WEEK 2025 દરમ્યાનના તમામ મહત્વના Current Affairs (વર્તમાન પ્રવાહ)
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
ડિસેમ્બર 1 & 2 WEEK 2025 દરમ્યાનના તમામ મહત્વના Current Affairs (વર્તમાન પ્રવાહ)
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
⚡9❤7
સંસ્થાના શરૂઆતની બેચના વિદ્યાર્થી એવા કિરણ પટેલ જેઓએ વર્ષ 2023 બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પાસ કરેલ હતી અને વડોદરા પ્રેસમાં હતા. અને હાલની CCE GROUP -A માં સ્ટેમ્પ નિરીક્ષક તરીકે તેઓએ સફળતા પ્રાપ્ત કરી હતી તેઓ આજે સંસ્થા ખાતે શુભેરછા મુલાકાત માટે આવેલ હતા
આપની આ ઉત્તમ સફળતા બદલ આપને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ 💐

❤15⚡2
અમારી ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થી દર્શન નાયક એ STI પરીક્ષામાં Rank – 232 સાથે ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. હાલમાં તેઓ CCE Group-A હેઠળ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી ખાતે સ્ટેમ્પ નિરીક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની આ નોંધપાત્ર સફળતા બદલ આજે તેઓ સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા.
આપની આ ઉત્તમ સિદ્ધિ બદલ આપને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ 💐

❤23⚡2
D.T. -૧ GCERT ચેપ્ટર ૧,૨,૩ DAY ૧.pdf
383.1 KB
💥💥GK નો જાદુગર Demo -૨💥💥
PSI કોન્સ્ટેબલ ઉમંગ BATCH
ઉપરના વીડિયોમાં live આવ્યા પહેલા અહીંયા આપેલી D.T. ૧ Test આપવી જરૂરી છે.

👍9
D.T. -૨ GCERT STD ૬ CH. ૪૫૬ DAY ૨ (1).pdf
376.9 KB
💥💥GK નો જાદુગર Demo -૩💥💥
PSI કોન્સ્ટેબલ ઉમંગ BATCH
ઉપરના વીડિયોમાં live આવ્યા પહેલા અહીંયા આપેલી D.T. ૨ Test આપવી જરૂરી છે.

❤1
STI SPECIAL science and technology.pdf
498.6 KB
💥💥Science & Technology - STI SPECIAL
🔥🔥છેલ્લા 4 મહિનાના મહત્વપૂર્ણ વિજ્ઞાન અને ટેક્નોલોજીના મુદ્દાઓ.
GPSC - STI - DYSO
🔥🔥છેલ્લા 4 મહિનાના મહત્વપૂર્ણ વિજ્ઞાન અને ટેક્નોલોજીના મુદ્દાઓ.
GPSC - STI - DYSO
❤14
🌟 સફળતા – મોડેથી મળે કે વહેલી,
પણ એની મીઠાશ હંમેશા એકસરખી જ હોય છે. 🌟
જે વિદ્યાર્થીઓ સતત સખત મહેનત,અટૂટ સમર્પણ અને દરરોજ પોતાના લક્ષ તરફ નિષ્ઠાપૂર્વક આગળ વધતા રહે છે,તેમને સફળતા મળવી નિશ્ચિત છે.
આ વખતનું STI પરિણામ એ વાતને સંપૂર્ણ રીતે સાબિત કરે છે.
🎉 આ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને
હાર્દિક શુભકામનાઓ!
અને જે વિદ્યાર્થીઓ આજે પણ
સમર્પણ, શિસ્ત અને સતત પ્રયત્ન સાથે તૈયારી કરી રહ્યા છે —
તમારું સ્વપ્ન પણ ચોક્કસ સાકાર થશે. ✨
કારણ કે કહેવાય છે ને —
“लहरों से डरकर नौका पार नहीं होती,
कोशिश करने वालों की हार नहीं होती।”
Utsav Bhatt Sir

❤33👏6⚡3👍2
STI PRELIMS 2026 (B).pdf
38.7 MB
👌8🔥5⚡4❤2
નમસ્કાર દોસ્તો.
Key ponts of STI PRELIMS ૨૦૨૬ PAPER.
૧. વિધાન વાળા પ્રશ્નો વધુ હતા અને વાંચવામાં વધુ સમય લાગે એવા લેન્ધી હતા.
૨. કરંટ અફેર ઓછું પૂછાયું અને થોડું સહેલું પણ કહી શકાય.
૩. પ્રશ્નો વિષયવાર પુછવામાં નહોતા આવ્યા એટલા માટે વધુ સમય લાગ્યો સોલ્વ કરવામાં.
૪. અર્થતંત્રમાંથી ઘણા વધુ પ્રશ્નો પૂછાયા.
૫. બંધારણમાં પ્રશ્નો ઘણા લાંબા હતા જેથી સમજવા અને સાચો આન્સર લખવામાં સમય વધુ જાય.
મિત્રો દિવસે ને દિવસે ના પેપર નું સ્તર અઘરું થઈ રહ્યું છે અને જેમ જેમ વિદ્યાર્થીઓ AI TOOLS નો ઉપયોગ કરતા જશે એમ એમ કોન્સેપચ્યુલ પેપર આવતું જશે. આમ ૨૦૨૬ માં આ બાબતને ધ્યાન માં રાખીને તૈયારી ને નવું સ્વરૂપ આપો .
પ્રાજસ્વ ફાઉંડેશન ના તમામ વિદ્યાર્થીઓ સંતુષ્ટ હશે કે ક્લાસ લેક્ચર અને ક્લાસ નોટ્સ માંથી જ મહત્તમ પ્રશ્નો આવ્યા એવી આશા વ્યક્ત કરું છું.
✍️ઉત્સવ સર

❤63👍17💯5⚡2
STI_PRELIMS_PAPER_SOLUTION_SERIES_B_2026_by_Praajasv_foundation_.pdf
58.3 MB
GPSC STI પેપર સોલ્યુશન by Praajasv Foundation
📆 Date : 4 Jan, 2026
💙💙પેપર સોલ્યુશનનો વીડિયો જોવા માટેની Link 🔽
https://www.youtube.com/live/r9q6Rz_hkCk?si=-BDPpt83yMiSNMHT

👍19❤9👌7
તાજેતરમાં ચર્ચા માં રહેલ વેનેઝુએલાની રાજધાની કઈ છે ?
Anonymous Quiz
45%
કરાકસ
36%
હવાના
14%
દકર
5%
આપેલ પૈકી એક પણ નહીં
❤18👌2