Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
Good morning 🌅


આજ નો આપનો દિવસ શુભ રહે અને જે પણ ટાર્ગેટ સવારે ઉઠી ને પૂરા કરવા મનોમંથન કર્યું છે તે રાત સુધી પૂરા થાય અને આપની રાત્રિ એક નવા સપના સાથે ઉજાગર થાય.
👍17❤13
Update 💥

👮 નવી ભરતીની જાહેરાત (પોલીસ ભરતી)

⚡ PSI (વાયરલેસ) 172 જગ્યા, ટેક્નિકલ ઓપરેટર 698 જગ્યા, PSI(મોટર ટ્રાન્સપોર્ટ) 35 જગ્યા, હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર 45 જગ્યા
❤5👍4
7-1-2026.pdf
9.4 MB
7 JAN - 𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒 ⚜️
                
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
❤4👌3
પ્રાજસ્વ_પત્રિકા_2_0,_December_2025.pdf
6.9 MB
📕પ્રાજસ્વ પત્રિકા 2.0:
વર્તમાન પ્રવાહ:December 2025

📌તાજેતર ના ટ્રેન્ડ મુજબ અગાઉ ની પરિક્ષા માં પુછાયેલ પ્રશ્નો ને આધારે આવનારી પરીક્ષા માં પૂછાઈ શકે તેવા આંતર રાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને ગુજરાત ના વર્તમાન પ્રવાહ ના મહત્વના મુદ્દાઓ.
👌14❤6👍3🏆3🎉1
❤14⚡2🎉1
ચર્ચામાં_રહેલ_ભારત_અમેરિકા_ટેરિફ_વૉર.pdf
6.8 MB
📝ચર્ચા માં રહેલ ભારત-અમેરિકા ટેરિફ વૉર
❤7⚡3🏆3
STI OTP OUT ( અત્યારે હાલમાં તમે કોઈ જોબમાં છો અને આ જોબમાં નથી જોડાવું તો ચોક્કસથી આપેલા નિયત સમયની અંદર ફોર્મ ભરી દેજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને લાભ મળે).
👍8
📌GPRB/202324/1 અન્વયે બિનહથિયારી/હથિયારી લોકરક્ષક તરીકે પસંદ થયેલા ઉમેદવારોની જિલ્લા ફાળવણી અંગે,,,,,,,,
👍3
AO GUJARATI PAPER (1).pdf
3.6 MB
AO ગુજરાતી પેપર
👍7
8-1-2026 Daily Current Affairs.pdf
5 MB
8 JAN - 𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒 ⚜️
                
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
❤3
અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી કરણભાઈ ગણત્રા STI રેન્ક-૨૨ આજે સંસ્થાની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા.


કરણભાઇએ અત્યાર સુધી ની લગભગ બધીજ gpsc ની મુખ્ય પરીક્ષા લખી છે પરંતુ થોડા માર્ક્સ માટે સિલેકશન અટકી જતું હતું,પરંતુ તેઓએ સતત પરિશ્રમ અને ધૈર્યથી મહેનત શરૂ જ રાખી અને આખરે તેનું પરિણામ તેમને મળ્યું,મારા માટે ખુશીનું એક બીજું પણ કારણ છે કે તેઓ જે બેચમાં હતા તે બેચના મોટા ભાગ ના વિધાર્થીઓ આ વર્ષે કોઈક ને કોઈક પરીક્ષામાં પસંદગી પામ્યા છે. આપને આવનારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
-Utsav bhatt
❤30🏆4
9 JAN - Daily Current Affairs.pptx
15.4 MB
9 JAN - 𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒 ⚜️
                
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
❤6
☀️ પ્રાજસ્વ સાથે સુવર્ણ સુવિચારની સુપ્રભાત ☀️
❤18⚡3
📝દિન વિશેષ: પ્રવાસી ભારતીય દિવસ
❤7
💥 Update
Police 🚨
Call Latter official update
👍12👌5❤3
Umashankar Joshi.pdf
4 MB
📝વ્યક્તિ વિશેષ: ઉમાશંકર જોશી
❤2👍2
પ્રાજસ્વ_પત્રિકા_2_0,_December_2025.pdf
6.9 MB
📕પ્રાજસ્વ પત્રિકા 2.0:
વર્તમાન પ્રવાહ:December 2025

📌તાજેતર ના ટ્રેન્ડ મુજબ અગાઉ ની પરિક્ષા માં પુછાયેલ પ્રશ્નો ને આધારે આવનારી પરીક્ષા માં પૂછાઈ શકે તેવા આંતર રાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને ગુજરાત ના વર્તમાન પ્રવાહ ના મહત્વના મુદ્દાઓ.
❤8👍3
👆PSI/ CONSTABLE મહત્વની તારીખો,,
❤18👍8
" *હજાર બર્ફ ગિરે, લાખ આંધિયા ઉઠે, વો ફૂલ ખિલ કે રહેંગે જો ખીલને વાલે હૈ"*

દોસ્તો,આજે ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ નવા વર્ષ ની શરૂઆતમાં હું રાજાધિરાજ દ્વારકાધીશ ના પ્રાંગણમાં છું,૨૦૨૫ નું વર્ષ ખુબ જ પડકારજનક રહ્યું હતું,આજે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા અને દરેક વિધાર્થી તેમના લક્ષ્યો ને હાંસિલ કરે તેમજ ૨૦૨૬ નું આ વર્ષ સુખ સમૃદ્ધિ મય પસાર થાય તે માટે પ્રાર્થના કરી. તેમજ ભારતના સુપ્રસિદ્ધ સંગીતકાર *શ્રી હંસરાજ રઘુવંશીજી* નું દ્વારકાધીશ ના પ્રાંગણમાં સન્માન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.તેથી જ કહેવાય છે ને"માંગે ૨૦, આપે ૩૦, જય દ્વારકાધીશ"🙏
-Utsavbhatt
❤69⚡6😍2