8-1-2026 Daily Current Affairs.pdf
5 MB
8 JAN - 𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒 ⚜️
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ

❤3
અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી કરણભાઈ ગણત્રા STI રેન્ક-૨૨ આજે સંસ્થાની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા.
કરણભાઇએ અત્યાર સુધી ની લગભગ બધીજ gpsc ની મુખ્ય પરીક્ષા લખી છે પરંતુ થોડા માર્ક્સ માટે સિલેકશન અટકી જતું હતું,પરંતુ તેઓએ સતત પરિશ્રમ અને ધૈર્યથી મહેનત શરૂ જ રાખી અને આખરે તેનું પરિણામ તેમને મળ્યું,મારા માટે ખુશીનું એક બીજું પણ કારણ છે કે તેઓ જે બેચમાં હતા તે બેચના મોટા ભાગ ના વિધાર્થીઓ આ વર્ષે કોઈક ને કોઈક પરીક્ષામાં પસંદગી પામ્યા છે. આપને આવનારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
-Utsav bhatt

❤30🏆4
9 JAN - Daily Current Affairs.pptx
15.4 MB
9 JAN - 𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒 ⚜️
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
❤6
Forwarded from Praajasv For UPSC and GPSC
પ્રાજસ્વ_પત્રિકા_2_0,_December_2025.pdf
6.9 MB
📕પ્રાજસ્વ પત્રિકા 2.0:
વર્તમાન પ્રવાહ:December 2025
📌તાજેતર ના ટ્રેન્ડ મુજબ અગાઉ ની પરિક્ષા માં પુછાયેલ પ્રશ્નો ને આધારે આવનારી પરીક્ષા માં પૂછાઈ શકે તેવા આંતર રાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને ગુજરાત ના વર્તમાન પ્રવાહ ના મહત્વના મુદ્દાઓ.

❤8👍3
" *હજાર બર્ફ ગિરે, લાખ આંધિયા ઉઠે, વો ફૂલ ખિલ કે રહેંગે જો ખીલને વાલે હૈ"*
દોસ્તો,આજે ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ નવા વર્ષ ની શરૂઆતમાં હું રાજાધિરાજ દ્વારકાધીશ ના પ્રાંગણમાં છું,૨૦૨૫ નું વર્ષ ખુબ જ પડકારજનક રહ્યું હતું,આજે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા અને દરેક વિધાર્થી તેમના લક્ષ્યો ને હાંસિલ કરે તેમજ ૨૦૨૬ નું આ વર્ષ સુખ સમૃદ્ધિ મય પસાર થાય તે માટે પ્રાર્થના કરી. તેમજ ભારતના સુપ્રસિદ્ધ સંગીતકાર *શ્રી હંસરાજ રઘુવંશીજી* નું દ્વારકાધીશ ના પ્રાંગણમાં સન્માન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.તેથી જ કહેવાય છે ને"માંગે ૨૦, આપે ૩૦, જય દ્વારકાધીશ"🙏
-Utsavbhatt

❤69⚡6😍2
💥 UPDATE (પોલીસ ભરતી)
- આજથી તા. 12/01/2026 થી રનિંગ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.
- કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ (DOB)
🔗 એડમિટ કાર્ડ ડાઉનલોડ લિંક: 👇
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

❤4👍4⚡1
રનિંગ ની કંકોત્રી આવી ગઇ છે,,
- MARCH સુધી રનિંગ છે.
📍PSI અને LRD (બંને)
📍PSI
📍LRD
Download 👇👇
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
- MARCH સુધી રનિંગ છે.
📍PSI અને LRD (બંને)
📍PSI
📍LRD
Download 👇👇
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
❤17👍1👏1
પો_સ_ઈ_કેડર_અને_લોકરક્ષક_કેડર_શારીરિક_કસોટી_તારીખ_બદલવા_બાબત.pdf
188.8 KB
PSI/Constable ના ગ્રાઉન્ડની તારીખ જો તમારે કોઈ કારણોસર બદલવી હોય તો ઉપર મુજબ પ્રોસેસ કરવા ની રહેશે.
❤9👍2
મંદિર_સ્થાપત્ય_કલા_પ્રાજ્સ્વ_1.pdf
2.5 MB
📝પરીક્ષામાં વારંવાર પૂછાતી અને ખૂબ જ ઉપયોગી એવી મંદિર સ્થાપત્યકળા:
❤5👌1