16 & 17 OCT Daily Current Affairs (1) pdf.pdf
5.4 MB
16 & 17 JAN - 𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒 ⚜️
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ

❤2
19-1-2026 Daily Current Affairs PDF.pdf
6.8 MB
19 JAN - 𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒 ⚜️
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
૨૦ જાન્યુઆરી ૨૦૨૬ ના દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના કાર્યકાળનો એક વર્ષ પૂરો થયો.એક વર્ષમાં અમેરિકા દ્વારા લેવાયેલ અને વિશ્વ સાથે સંકળાયેલા મહત્વના મુદ્દાઓ જેવા કે,,,,
➡️ અમેરિકા માં થયેલ ગવર્મેન્ટ શટ ડાઉન શું છે?
➡️ વેનેઝુએલા ના રાષ્ટ્રપતિની કેમ ધરપકડ કરવામાં આવી
➡️ શા માટે ટ્રમ્પ ગ્રીનલેન્ડ નો કબજો કરવા માંગે છે
➡️ ટેરિફ શું છે?
વગેરે મુદ્દાઓ ને ઉત્સવભટ્ટસર દ્વારા સરળ ભાષા માં સમજાવવામાં આવશે.આંતર રાષ્ટ્રીય સંબંધો હાલ ના ટ્રેન્ડ મુજબ પરીક્ષા માં ખુબજ ભારાંક ધરાવે છે .જોવાનું ભૂલશો નહીં.
મળીયે ૧૨.૩૯ વાગ્યે બપોરે

❤7⚡1👌1
TRUMP ના કાર્યકાળનો 1 વર્ષ-4.pdf
4.4 MB
👆 Video ની PDF:
📍 *ફરીથી યાદ કરાવીએ છીએ દોસ્તો* ,
આ વીડિયો ખુબ જ મહત્વનો છે પરીક્ષામાં પૂછાતા આંતર રાષ્ટ્રીય સંબંધો માટે તમારે જોવાનો જ છે.
*શા માટે જરૂરી છે?*
➡️તમે જે આખો દિવસ ભણો છો, વાંચો છો તે દરેક વિધાર્થી કરેજ છે પણ અમુક જ કટ ઓફ ને પાર કરે છે , એ પાર કોણ કરે છે? જે આ રીતે વેલ્યુ એડીસન કરે છે પોતાના કન્ટેન્ટ માં.
"જેમ પિઝ્ઝા ખાવા જાવ તમે અને કોઈ પણ પિઝ્ઝો તમે ઓર્ડર કરો પણ લાસ્ટમાં તમે જો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો તોજ મજા આવે.
એવી જ રીતે પરીક્ષા પાસ કરવા માટે આ રીતનું extra value edition ખૂબ જ જરૂરી છે
👍Team Praajasv
🔗Video Link:
https://www.youtube.com/live/P3j-XDgTN70?si=6NeJ046skpHaPqQc

❤11👌9👏1
21-1-2026 Daily Current Affairs PDF.pdf
6.4 MB
21 JAN - 𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒 ⚜️
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
👉🏻 લેકચર જોવા માટે અહી ક્લિક કરો Click Here 🌐
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલની ફ્રી PDF મેળવવા માટે આજે જ જોઈન કરો
Praajasv Foundation ટેલિગ્રામ ચેનલ
❤3
Forwarded from PRAAJASV FOR INTERVIEW
👉 UPSC / GPSC Passout Officers ,Dr. Dinta Kathiriya Ma'am(Ex.PI,હાલ ડેપ્યુટી કલેકટર ), Sandeep Rupella Sir(ACP DELHI), Dr. Mehul Dave Sir(CLASS-2),Ankur Desai Sir(EX.SO,UPSC-IRTS), Dr. Pratik Patel Sir(TDO)દ્વારા તેમના બહોળા અનુભવ અને જ્ઞાનના આધારે ઇન્ટરવ્યુ વિશેની મહત્વપૂર્ણ આંતરદૃષ્ટિ, અને ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબતો સપષ્ટ રીતે સમજી શકાય તે માટેના દરેકના એક એક કલાકના વિડિયો યૂ ટ્યૂબ પર ઉપલબ્ધ છે.
👉ગયા વર્ષે જે હસમુખ પટેલ સાહેબ અને આશા મેડમ વખતે જે 19 માર્ચ 2025 ના દિવસે પરિણામ આવ્યું તે વખતે પાસ થયેલા વિદ્યાર્થી ઓ જે સંસ્થા માં MOCK INTERVIEW માટે આવ્યા હતા તેમનું PLAYLIST પણ ઉપલબ્ધ છે. CLICK HERE
👉GPSC ભવનની બહાર સંસ્થા દ્વારા જે વિદ્યાર્થી સાથે તાત્કાલિક ચર્ચા કરી હોય તેનું પણ PLAYLIST ઉપલબ્ધ છે CLICK HERE
👉 તેમજ INTERVIEW ની આખી BOOK ( Praajasv Interview BOOK )પણ મુકવામાં આવી છે .તેનો અભ્યાસ કરીને 24 જાન્યુઆરી એ ઉત્સવ સર ના લેક્ચર માં આવો અને 25,26 જાન્યુઆરી તારીખ ના MOCK રજિસ્ટ્રેશન કરાવો કારણ કે હવે માત્ર 15/16 જ SLOT ખાલી છે

❤2👍1
પાક્ષિક_ડિસેમ્બર_૨૦૨૫.pdf
3 MB
ડિસેમ્બર- પાક્ષિક-૨૦૨૫
આવનારી Dyso,STI મુખ્ય પરિક્ષા માટે ખુબજ ઉપયોગી ગુજરાતી પક્ષિકમાંથી ગુજરાતી ભાષાની અગત્યની શબ્દાવલી તેમજ પ્રાથમિક પરિક્ષા માટે અગત્યના પૂછાઈ શકે તેવા વૈકલ્પિક પ્રશ્નો.

📝નેતાજી સુભાષચંદ્ર બોઝનું જીવન આપણને બહાદુરી અને બહાદુરીનો અર્થ શીખવે છે. પરાક્રમ દિવસ આપણને એજ યાદ અપાવે છે.
एतदेव परं शौर्यं यत् परप्राणरक्षणम्।
नहि प्राणहरः शूरः शूरः प्राणप्रदोऽर्थिनाम्॥
અન્યના પ્રાણોની રક્ષા કરવી એજ સાચી અને સર્વોચ્ચ વિરતા છે,જે વ્યક્તિ પ્રાણ લે છે તે વીર નથી કહેવાતા વીર તે જ છે જે સંકટગ્રસ્થ લોકોને જીવનદાન આપે છે

❤9⚡4
Sunita Williams..pdf
597.1 KB
📝ભારતીય મૂળના તેમજ આપણી ગુજરાતી ધરાના ગૌરવવંતા સુનિતા વિલિયમ્સજી કે જેઓ હુલામણા નામ "SUNI"તરીકે પણ જાણીતા છે તેઓએ ૨૭ વર્ષની જ્વલંત કારકિર્દી બાદ નિવૃતિ જાહેર કરી.
❤5⚡1
CCE ના RR જાહેર 2026 Official.pdf
1002.1 KB
નવી આવનારી CCE માટે નવા RR જાહેર.
(અનઓફિસિયલ સોર્ષ દ્વારા, ગૌણ સેવા મંડળ ની વેબસાઇટ પર મુકાયેલા નથી)
પ્રાથમિક પરિક્ષા:૧૫૦ માર્ક્સ(MCQ)
ગ્રુપ A: અગાઉ મુજબ ૩ પેપર
૧)ગુજરાતી
૨)English
૩)GS
ગ્રુપ-B: અગાઉ મુજબ ૨૦૦ માર્ક્સ નું ૧ પેપર.

❤13⚡4
Chapter 2 અનુસૂચિઓ Polity (1).pdf
3 MB
ભારત નું બંધારણ:
Chapter 2: અનુસૂચિઓ
➡️કુલ ૧૨ અનુસૂચિઓ
Chapter 2: અનુસૂચિઓ
➡️કુલ ૧૨ અનુસૂચિઓ
❤7🎉2⚡1