Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
DEMO COPY GUJARATI BOOK..pdf
6 MB
👆પ્રાજસ્વ પબ્લિકેશનનું એક નવું નજરાણું: ગુજરાતી વ્યાકરણ

ફેબ્રુઆરી,માર્ચમાં આવી રહેલ Dyso,STI મુખ્ય પરીક્ષા તેમજ CCE ની પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણના ભારણ ને ધ્યાન માં રાખીને પ્રસ્તુત કરેલ છે જે તમને મદદ રૂપ નિવડશે.

ડેમો કોપી ઉપર મૂકેલ છે

બુક ખરીદવા નીચેની લિંક ક્લિક કરો.

https://praaj.on-app.in/app/oc/798232/praaj?utm_source=copy-link&utm_medium=student-course-referral&utm_campaign=course-overview
🏆7❤4⚡2👌2
STI PRELIMS RESULT
❤4
LECM-27-202526.pdf
1.4 MB
જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ અન્વયે મુખ્ય પરીક્ષા માટે પાત્ર કુલ= ૫૭૮૩ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી.
❤5👍3
FAK-27-202526.pdf
181.4 KB
જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી.
❤9
વિદ્યાર્થીઓના પ્રિય અને સ્વભાવે મૃદુ એવા ડૉ.પ્રતિક પટેલસરને. Office
Superintendent,Class-2 રેન્ક-૧ સાથે પસંદગી મેળવવા બદલ ખૂબખૂબ શુભેચ્છાઓ. સંસ્થા અને વિધાર્થીઓ સદા આપની ઋણી છે.
🎉35❤12⚡2👏2
DYSO - STI MAINS લેખન સૂત્ર 10-02-26 (1).pdf
831.9 KB
લેખનસૂત્ર:૧૦/૨/૨૦૨૬

ટોપિક:

(૧) મહિલા-આધારિત વિકાસ

(૨) આબોહવા-સ્માર્ટ કૃષિ
❤6
STI MAINS FORM UPDATE.pdf
211 KB
જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ માટે મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવા અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. ઉમેદવારો આવતીકાલ તારીખ ૧૧/૦૨/૨૦૨૬ (બપોરે ૧ વાગ્યાથી) ફોર્મ ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે.
❤6
➡️Dyso/STI માટે મોક ટેસ્ટ પ્રશ્ન પત્ર સેટ -૧ અગાઉ મૂકેલ છે જેની answer key ઉપર મુજબ છે. તમે લખેલ જવાબને key પ્રમાણે ચેક કરી લો એક વાર 👍
👌9⚡2❤1
STI prelims ના રિઝલ્ટ બાદ ઘણા બધા વિધાર્થીઓના કોલ,મેસેજ આવ્યા.મુખ્ય પરીક્ષા માટે ઉતીર્ણ થયેલા તમામ વિધાર્થીઓ ને ખૂબ ખૂબ અભિનંદન. હવે મુખ્ય પરીક્ષા ૨૨ માર્ચ થી શરૂ થવાની છે જેના આજથી લગભગ ૩૮/૩૯ દિવસ બાકી છે આ દિવસોમાં હવે એકદમ શાંત ચિત્તે M3 ફોર્મ્યુલા અનુસરવાનું છે.
૧)Mains ની બેચ જોઈ લો
૨) Mentorship માટે ક્લાસિસ પર આવો
૩)Mock ટેસ્ટ લખો.

➡️GS માં answer writting ના બદલે બધાજ probable questions ના answers જ ready કરો અને ગોખીને પછી exam માં છાપીને આવો.

➡️ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પણ એટલીજ મહેનત કરો તેનું ૫૦% waightage છે એમાં maximum writting પ્રેક્ટિસ કરો.

જે વિધાર્થીઓની pre ક્લીઅર નથી થઈ તેઓએ જરા પણ ચિંતા નથી કરવાની CCE -A/B ગ્રુપ પર ધ્યાન દેવાનું છે તેમજ ટૂંક સમયમાં ક્લાસ 1/2 ની નોટિફીકેશન આવશે તો તેના પર ધ્યાન દેવાનું છે.૨૦૨૬/૨૭ નું વર્ષ તમારુ વર્ષ છે આ બે વર્ષ ખુબ જ focus સાથે મહેનત કરવાની છે.

"હથેલી પર રખકર નસીબ,
તું કયું અપના મુક્કદર ઢૂંઢતા હૈ,
જરા શીખ ઉસ સમંદર સે,
જો ટકરાને કે લિયે પથ્થર ઢૂંઢતા હૈ...

- ઉત્સવભટ્ટ 👍
👏18❤7👌2
DYSO - STI MAINS લેખન સૂત્ર 11-02-26.pdf
353.1 KB
લેખનસૂત્ર:૧૧/૨/૨૦૨૬

ટોપિક:

(૧) CBAM અને ભારતની નિકાસ સામેના પડકારો

૨)ગ્લોબલ ફૂડ સિક્યુરિટી અને ભારતની "શ્રી અન્ન"પહેલ
❤3
📝સત્યેન્દ્રનાથ બોઝ:
❤1
DYSO - STI MAINS લેખન સૂત્ર 12-02-26.pdf
350.5 KB
લેખનસૂત્ર:૧૨/૨/૨૦૨૬

ટોપિક:

(૧) સોશિયલ મીડિયા રેગ્યુલેશન અને અલગોરિધમિક જવાબદારી

(૨) ભારત -મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર
⚡3