➡️Dyso/STI માટે મોક ટેસ્ટ પ્રશ્ન પત્ર સેટ -૧ અગાઉ મૂકેલ છે જેની answer key ઉપર મુજબ છે. તમે લખેલ જવાબને key પ્રમાણે ચેક કરી લો એક વાર 👍
👌9⚡2❤1
STI prelims ના રિઝલ્ટ બાદ ઘણા બધા વિધાર્થીઓના કોલ,મેસેજ આવ્યા.મુખ્ય પરીક્ષા માટે ઉતીર્ણ થયેલા તમામ વિધાર્થીઓ ને ખૂબ ખૂબ અભિનંદન. હવે મુખ્ય પરીક્ષા ૨૨ માર્ચ થી શરૂ થવાની છે જેના આજથી લગભગ ૩૮/૩૯ દિવસ બાકી છે આ દિવસોમાં હવે એકદમ શાંત ચિત્તે M3 ફોર્મ્યુલા અનુસરવાનું છે.
૧)Mains ની બેચ જોઈ લો
૨) Mentorship માટે ક્લાસિસ પર આવો
૩)Mock ટેસ્ટ લખો.
➡️GS માં answer writting ના બદલે બધાજ probable questions ના answers જ ready કરો અને ગોખીને પછી exam માં છાપીને આવો.
➡️ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પણ એટલીજ મહેનત કરો તેનું ૫૦% waightage છે એમાં maximum writting પ્રેક્ટિસ કરો.
જે વિધાર્થીઓની pre ક્લીઅર નથી થઈ તેઓએ જરા પણ ચિંતા નથી કરવાની CCE -A/B ગ્રુપ પર ધ્યાન દેવાનું છે તેમજ ટૂંક સમયમાં ક્લાસ 1/2 ની નોટિફીકેશન આવશે તો તેના પર ધ્યાન દેવાનું છે.૨૦૨૬/૨૭ નું વર્ષ તમારુ વર્ષ છે આ બે વર્ષ ખુબ જ focus સાથે મહેનત કરવાની છે.
"હથેલી પર રખકર નસીબ,
તું કયું અપના મુક્કદર ઢૂંઢતા હૈ,
જરા શીખ ઉસ સમંદર સે,
જો ટકરાને કે લિયે પથ્થર ઢૂંઢતા હૈ...
- ઉત્સવભટ્ટ 👍

👏18❤7👌2
DYSO - STI MAINS લેખન સૂત્ર 11-02-26.pdf
353.1 KB
લેખનસૂત્ર:૧૧/૨/૨૦૨૬
ટોપિક:
(૧) CBAM અને ભારતની નિકાસ સામેના પડકારો
૨)ગ્લોબલ ફૂડ સિક્યુરિટી અને ભારતની "શ્રી અન્ન"પહેલ
ટોપિક:
(૧) CBAM અને ભારતની નિકાસ સામેના પડકારો
૨)ગ્લોબલ ફૂડ સિક્યુરિટી અને ભારતની "શ્રી અન્ન"પહેલ
❤3
DYSO - STI MAINS લેખન સૂત્ર 12-02-26.pdf
350.5 KB
લેખનસૂત્ર:૧૨/૨/૨૦૨૬
ટોપિક:
(૧) સોશિયલ મીડિયા રેગ્યુલેશન અને અલગોરિધમિક જવાબદારી
(૨) ભારત -મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર
ટોપિક:
(૧) સોશિયલ મીડિયા રેગ્યુલેશન અને અલગોરિધમિક જવાબદારી
(૨) ભારત -મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર
3_27-202021.pdf
219.4 KB
આવનારી DYSO મુખ્ય પરીક્ષા અને STI મુખ્ય પરીક્ષા મા મદદ રૂપ થઈ શકે તે માટે GPSC દ્વારા લેવાયેલ 2018 થી 2025 સુધીના STI અને DYSO મુખ્ય પરીક્ષાના ભાષાના તેમજ GSના પ્રશ્ન પત્રો મૂકેલ છે.
🔥10❤3⚡2👍1👌1