Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
🎯કોંસ્ટેબલ /PSI પરીક્ષા માટે ઉપયોગી કન્ટેન્ટ:-Gk

વિશ્વની ગુપ્તચર સંસ્થાઓ:
❤12👍2
🎯રિઝનીંગ:-

➡️ લોહીનો સંબંધ:-

કોંસ્ટેબલ /PSI/CCE પરીક્ષા માટે ઉપયોગી કન્ટેન્ટ:-

👉રિઝનીંગના ૧૦ પ્રશ્નો તેના જવાબ સાથે મૂક્યા છે જેને તમે જાતે સોલ્વ કરો અને પછી જવાબ સાથે સરખાવો કે કેટલા પ્રશ્નો તમારા સાચા પડ્યા છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11👍4
🎯કોંસ્ટેબલ /PSI પરીક્ષા માટે ઉપયોગી કન્ટેન્ટ:-Gk

ગુજરાતના અભયારણ્યો:-
⚡11
DYSO - STI MAINS લેખન સૂત્ર 03-03-26.pdf
330.9 KB
લેખનસૂત્ર:૦૩/૩/૨૦૨૬

ટોપિક:

(૧) સોઇલ હેલ્થ 2:0 :- ટકાઉ ખેતી અને જમીન સંરક્ષણનો નવો યુગ

(૨) સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી :ડિજિટલ રુપીયા નું ભવિષ્ય
❤5
🔥"હોળીનો તેજ પહોંચ્યો પોર(ગત વર્ષ) ઉંચે આભમાં,
અને જવાળા ઉઠી મનમાં,
આ તારલાઓ તો છે કોસો દૂર નભમાં,
તો બે'ને લાઇ દીધા ઓણ (આ વર્ષે) સ્કંધ(ખભો) પર"
🔥

👮ખાખીના રંગમાં રંગાઈ ચૂકેલા પ્રાજસ્વ ફાઉન્ડેશનના તારલાઓ"


ધૂળેટી પહેલા જ ખાખીના રંગ માં રંગાયેલા PSI ની પરીક્ષા માં ઉતીર્ણ થયેલા તમામ પ્રાજસ્વ ફાઉન્ડેશનના વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.
ગયા વર્ષે લગભગ આજ સમયે આ વિધાર્થીઓ ખાખી ના રંગે રંગાવા માટે મહેનત કરી રહ્યા હતા અને આ વર્ષે તેઓ ખાખીના રંગે રંગાઈ ગયા છે.

આ ધૂળેટીનો પર્વ તમામ વિધાર્થીઓના જીવન માં સફળતા,આત્મવિશ્વાસ,તંદુરસ્ત શરીર,અને ખુશીઓ રૂપી રંગો પ્રસરાવે એવી શુભકામનાઓ.

🔠🔠🔠🔠🔠
🔠🔠🔠🔠🔠🔠🔠
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤12🔥2🏆2👌1
🎆🏆તાજેતરમાં આવેલ ASSISTANT DIRECTOR OF AGRICULTURE,(CLASS-2),(ADVT.NO.121/2024-25) માં ઉતીર્ણ થયેલા પ્રાજસ્વ ફાઉન્ડેશનના વિધાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤9
DYSO - STI MAINS લેખન સૂત્ર 04-03-26.pdf
330.4 KB
લેખનસૂત્ર:૦૫/૩/૨૦૨૬

ટોપિક:

(૧) નારી શક્તિ વંદન અધિનિયમ :પ્રતિનિધિત્વથી સશક્તિકરણ સુધી નો પ્રવાસ

(૨) બહુઆયામી ગરીબીમાં ઘટાડો :આર્થિક વૃદ્ધિથી સર્વગ્રાહી વિકાસ તરફનો પ્રવાસ
🎉PSIમાં જ્વલંત સફળતા મેળવનાર પ્રાજસ્વનું ગૌરવ.🎉

રેન્ક -131
નામ-દેસાઈ પ્રિન્સ

તાજેતર માં જાહેર થયેલ PSI ના આખરી પરિણામમાં સમગ્ર ગુજરાતમાં રેન્ક - ૧૩૧ સાથે ઉતીર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
❤7
🎉PSIમાં જ્વલંત સફળતા મેળવનાર પ્રાજસ્વનું ગૌરવ.🎉

રેન્ક -200
નામ-કામલિયા ઋતુરાજ

તાજેતર માં જાહેર થયેલ PSI ના આખરી પરિણામમાં સમગ્ર ગુજરાતમાં રેન્ક - ૨૦૦ સાથે ઉતીર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
❤9
5_6150196419715144545.pdf
602.3 KB
👉UPSC CSE 2025 FINAL RESULT
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤3
DYSO - STI MAINS લેખન સૂત્ર 06-03-26.pdf
339.8 KB
લેખનસૂત્ર:૦૬/૩/૨૦૨૬

ટોપિક:

(૧) ધરતી આભા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: આદિવાસી સશક્તિકરણ નું નવું સોપાન

(૨) ભારત ઇઝરાયેલ સંબંધો: સ્પેશિયલ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ નો નવો યુગ
⚡2❤2
🎉UPSC CSE 2025 માં ઉતીર્ણ થયેલા ગુજરાતના ૩૪ વિધાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🎉


"कर्मभूमि पर चलो निरंतर, थमना यहाँ निषेध है,
जीवन की हर राह कठिन है, संघर्षों का ही गेह है।
आशा मत बाँधो फल की, केवल कर्म तुम्हारा सत्य,
परिश्रम से ही खिलते हैं, सफलता के मधुर रथ।"
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤27⚡5
🎉તાજેતરમાં જાહેર થયેલા PSI ના પરિણામમાં ઉતીર્ણ થઈને ભાવેશભાઈ ખાચર આજે સંસ્થા ખાતે મુલાકાત માટે આવ્યા.

ભાવેશભાઈ Ex.આર્મીમેન છે.તેઓનું વ્યક્તિત્વ ખુબજ પ્રેરણાદાયી છે,તેઓ નું લાસ્ટ પોસ્ટિંગ દક્ષિણ ભારતમાં હતું, ડ્યુટીનો છેલ્લો દિવસ હતો અને તેઓએ સંસ્થામાં કોલ દ્વારા એડમિશન કરાવેલ ,બીજા જ દિવસે તેઓ જેવા વતન પાછા ફર્યા ,ઘરેથી સામાન લઈ ને સીધા જ ગાંધીનગર આવી ગયેલા જે તેમનું PSIની એક્ઝામ માટે dedication અને ફોર્સની શિસ્ત દર્શાવે છે. સ્વાભાવિક છે કે ૧૭/૧૮ વર્ષ ફોર્સમાં રહ્યા હોય એટલે વાંચવાનું,ગણિત ગણવાનું,લખવાનું બધું છૂટી ગયું હોય એટલે એકદમ નવા નિશાળીયા ની જેમ બધું જ ફરી થી શીખવું પડે,જ્યારે તેઓ આવેલા ત્યારે ઉત્સવસરને આવી ને સીધા જ મળ્યા અને કહેલું કે સર આ રીતે છે તમે કહેશો એટલી હું મહેનત કરીશ અને તેમણે મહેનત કરી પણ જેના ફળ તેમને મળ્યા એક સાથે બે પરીક્ષા STI અને PSI બંને માં પાસ થયા.

તમારી સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ

- Praajasv foundation
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤26⚡3🏆1
🎉PSIમાં જ્વલંત સફળતા મેળવનાર પ્રાજસ્વનું ગૌરવ.🎉

રેન્ક -47
નામ-ચૌધરી યશ

તાજેતર માં જાહેર થયેલ PSI ના આખરી પરિણામમાં સમગ્ર ગુજરાતમાં રેન્ક - ૪૭ સાથે ઉતીર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
❤5🎉1
10 - સંક્ષેપીકરણ.pdf
223.8 KB
🎯PSI ના પેપર -૨ માટે ખૂબ જ ઉપયોગી (૧૦ ગુણ) :-

✍️સંક્ષેપીકરણ

👉૧૦ સંક્ષેપીકરણ પ્રેક્ટિસ માટે મૂકેલા છે પહેલા તમારી જાતે લખો અને પછી જવાબ જોઈ ને સરખાવો .
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤6🔥3
DYSO - STI MAINS લેખન સૂત્ર 07-03-26.pdf
339.4 KB
લેખનસૂત્ર:૦૭/૩/૨૦૨૬

ટોપિક:

(૧) વ્યુહરચના "પ્રહાર": ભારતનું નવું આતંકવાદ વિરોધી આર્કિટેક્ચર

(૨) IEA માં ભારતનું પૂર્ણકાલીન સભ્યપદ: વૈશ્વિક ઊર્જા શાસનમાં ભારતની ભૂમિકા
❤8
IN-07-03-2026.pdf
149.2 KB
👉જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની મુખ્ય લેખિત પરીક્ષાના ગુણપત્રક અને ગુણની પુનઃ ચકાસણી માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤8
🌸 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ! 🌸

શક્તિ, સહનશીલતા, પ્રેમ અને પ્રેરણાનું બીજું નામ એટલે સ્ત્રી.
માતા, બહેન, પત્નિ ,મિત્ર, શિક્ષિકા કે નેતા – દરેક રૂપમાં સ્ત્રી સમાજને નવી દિશા આપે છે.

તમામ મહિલાઓના સંઘર્ષ, મહેનત અને સફળતાને સલામ.
❤28👏2🏆2⚡1
🏆તમારી મહેનત અને જુસ્સાએ ઈતિહાસ રચી દીધો.
ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા બદલ દિલથી આભાર! 🇮🇳
❤25⚡1