🎯STI MOCK TEST ANSWERS KEY:
ગઈ કાલે STIની મોક ટેસ્ટ નો સેટ-1મૂક્યો હતો,આજે મોડેલ Answers key મૂકવામાં આવેલ છે જેના પર થી તમે તમારા લખેલા જવાબને ચેક કરી શકશો.
ગઈ કાલે STIની મોક ટેસ્ટ નો સેટ-1મૂક્યો હતો,આજે મોડેલ Answers key મૂકવામાં આવેલ છે જેના પર થી તમે તમારા લખેલા જવાબને ચેક કરી શકશો.
❤8👍4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤18
"નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી."
🎉 આજે સંસ્થા ખાતે અમારી ફાઉન્ડેશન બેચના ખૂબ જ મહેનતુ અને ધૈર્યવાન જૈમિન દેસાઈ PSI રેન્ક -૬૨ શુભેચ્છા મુલાકાત માટે આવ્યા .આપને આવનારા સમય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી."
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20⚡12🏆2
STI MAINS લેખન સૂત્ર.pdf
8.3 MB
STI MAINS માટે વર્તમાન પ્રવાહ(લેખન સૂત્ર)જે આપણે દરરોજ ચેનલમાં મૂકતા હતા,રવિવાર થી પરીક્ષા શરૂ થઈ રહી છે અને બધા જ મહત્વના ટોપિક એક જ જગ્યાએ તમને રિવિજન કરવા માટે મળી રહે અને સમય પણ વ્યર્થ ન થાય તે માટે 68 ટોપિકની આ PDF મૂકી છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20🔥9⚡3
૧)PM વિશ્વકર્મા યોજના
૨)PM સૂર્ય ઘર યોજના
૩)મેરા ગાવ મેરી ધરોહર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤33🏆3⚡2
ભારતીય ઋષિના મતે ખુશી એટલે "સમયની જાળવણી અને વર્તમાનની સાચવણી એ જ સાચી ખુશી"
ASPIRANTS માટે ખુશી એ sustainable (ટકાઉ)(લાંબાગાળાની)હોવી જોઈએ.એક ઉદાહરણ તરીકે સમજીએ.પરીક્ષાને ૧ મહિનો બાકી હોય, ખુબ જ તણાવ ભર્યું વાતાવરણ હોય,મગજ એકદમ હેન્ગ થઈ ગયું હોય અને કંઇ પણ નવું યાદ રહેતું ના હોય,ત્યારે આપણ ને એવો વિચાર આવે કે એક web series જોઈ લઉ જે લગભગ ૧૦ કલાક ની છે. જે મને ખુશી આપશે.આ ટૂંકા ગાળા ની ખુશી થઈ ૧૦ કલાક તમે મસ્ત ખુશ રહેશો પરંતુ જ્યારે પરીક્ષામાં માત્ર ૩ માર્ક્સ થી નાપાસ થશો તો ત્યારે યાદ આવશે કે ૧૦ કલાક જો વાંચ્યું હોત તો પાસ થઈ જાત અને આખું જીવન ખુશી જ ખુશી હોત.
😊નાની નાની વસ્તુઓ ઘટનાઓ માંથી ખુશી શોધતા શીખવાનું છે પણ યાદ રહે સમય નો વ્યય નથી કરવાનો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤32⚡4👌3🎉2🏆2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤8
STI GUJARATI LANGUAGE PAPER (1).pdf
2.6 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
STI MAINS ENGLISH LANGUAGE PAPER (1).pdf
4.5 MB
👉આજે લેવાયેલ STI MAINS
📝 English language પેપર
📝 English language પેપર
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🇮🇳IT HIT DIFFERENT WHEN HE SAID''
"मेरी दुल्हन तो आज़ादी है"
"मेरी दुल्हन तो आज़ादी है"
❤18
5_6199585708940730204 (1).pdf
529.5 KB
👉આજે લેવાયેલ STI MAINS
📝 GS-1 પેપર
📝 GS-1 પેપર
STI GS 2 Paper.pdf
960.8 KB
👉આજે લેવાયેલ STI MAINS
📝 GS-2 પેપર
📝 GS-2 પેપર
"નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી."
આજે સંસ્થા ખાતે અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થીની ભૂમિકાબેન થોરાટ Assistant Director of Agriculture,Class-2તરીકે પસંદગી મેળવ્યા બાદ વિધાર્થીઓના મેન્ટર અને ગાઈડ ઉત્સવભટ્ટ સાહેબની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા.આપને આવનારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હજુ સફળતાના ઊંચા શિખરો સર કરો તેવી શુભકામનાઓ.
ભૂમિકાબેન દરેક વિદ્યાર્થી માટે રોલ મોડલ સમાન છે,તેઓએ CCE અને કૃષિ મદદનીશની પરીક્ષા પાસ કરી છે તેમજ બીજી અન્ય ૨ પરીક્ષા ના આખરી પરિણામ બાકી છે અને હાલ માં જ આવેલ Assistant Director of Agriculture,Class-2 માં પસંદગી પામ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે એક વાર તમારું ફાઉન્ડેશન તૈયાર થઈ જશે પછી પરીક્ષા કોઈ પણ આવે પરિણામ તમારું જ હશે.
-Team Praajasv

❤37⚡3🏆3
https://youtube.com/shorts/2ckP1-sHv3U?si=QeDn3Vq6Wl_OGH3P
🎯 UPSC-GPSC GUIDANCE PROGRAM
👉 Date:-5 april 2026
👉 Time:-10:00 Am
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
UPSC - GPSC GUIDANCE PROGRAM | રજિસ્ટ્રેશન કરવા નીચેની લીંક ક્લિક કરો
રજિસ્ટ્રેશન કરવા નીચેની લીંક ક્લિક કરો. https://docs.google.com...
❤6⚡1