Praajasv For UPSC and GPSC
46.5K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
GK BOOK DEMO COPY (1).pdf
5.7 MB
📔"સામાન્ય જ્ઞાન"
'જ્ઞાનનો એક નવો પ્રારંભ'

📌GPSC,CCE,PSI, CONSTABLE,તેમજ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનાર તમામ પરીક્ષાઓની તૈયારી "સામાન્ય જ્ઞાન"(GK) થી શરૂ કરવાની હોય છે ,ત્યાર બાદ સામાન્ય અભ્યાસ (GS) શરૂ કરવાનું હોય છે ,તેમજ હાલ ના દરેક પરીક્ષાના ટ્રેન્ડ મુજબ સીધા જ ફેકટ વાળા પ્રશ્નો પૂછાય છે.તેથી પ્રાજસ્વ ફાઉન્ડેશન વિધાર્થીઓ માટે પ્રસ્તુત કરે છે " "સામાન્ય જ્ઞાન"(GK book).

✍️પુસ્તકની વિશેષતાઓ:-

➡️GCERT તેમજ NCERT ના ગહન અભ્યાસ પર થી પરીક્ષાલક્ષી અગત્યના મુદ્દાઓનો  સમાવેશ

➡️નવા બનેલા  જીલ્લાઓ અને તાલુકાઓ નો સમાવેશ

➡️Update થયેલા ડેટા અને ફેકટનો સમાવેશ

➡️વિધાર્થીને સમજાય તેવી સરળ અને સ્પષ્ટ ભાષાનો ઉપયોગ

🫴Launching offer
35% Discount

કિંમત:- 344/-

Book ખરીદવા નીચેની લિંક ક્લિક કરો,,,,,https://courses.praajasvfoundation.in/courses/819319?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
❤10
🚨 *આજે છેલ્લો દિવસ...*
વધુ માં વધુ આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં રજિસ્ટ્રેશન કરાવો .ક્લાસ રૂમ બધા જ full થઈ ગયા છે જો આપ ૫ વાગ્યા સુધી માં રજિસ્ટ્રેશન કરાવો છો તો આપના માટે વધારા ના ક્લાસની વ્યવસ્થા કરી શકીએ.

👉Note:-જે વિધાર્થીએ રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે તેઓ નીચે આપેલ લિંક ક્લિક કરી ને GPSC PRELIMS MOCK TEST 2026 નામની ચેનલ માં ઍડ થઈ જશો જ્યાં આપને EXAM SEAT NUMBER અને ક્લાસ રૂમ નંબર મળી રહેશે .ચેનલ માં જો એડ નહીં થાઓ આપ તો રોલ નંબર આપને મળશે નહીં તેથી ફરજિયાત ચેનલ માં join થાઓ.

👉ચેનલ માં જોડાવા ક્લિક કરો ;https://t.me/+asZS1QqwgjBlODQ9
❤10🏆2⚡1
👉GPSC CLASS-1/2 CONSENT FORM & DEPOSIT ભરવા બાબત
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🚨🔽આવતી કાલે મોક ટેસ્ટ આપવા આવનારા દરેક વિધાર્થી માટે જરૂરી સૂચના.

ROLL NUMBER જોવા JOIN કરો:

GPSC PRELIMS MOCK TEST-2026:-

https://t.me/+asZS1QqwgjBlODQ9
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤15👍3⚡1
👉Great opportunity to join Team Praajasv
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤3
GPSC MOCK TEST - 1 ANS KEY 1.pdf
138.9 KB
👉12/4/2026 ના રોજ લેવાયેલ GPSC PRELIMS મોક ટેસ્ટ- 1 ની Answer key.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤8
જલિયાનવાલા બાગ હત્યાકાંડ 🇮🇳

ભારતના ઇતિહાસનો એક અત્યંત દુઃખદ અને કાળો અધ્યાય છે.

13 એપ્રિલ 1919ના દિવસે અમૃતસરના જલિયાનવાલા બાગમાં હજારો નિર્દોષ લોકો શાંતિપૂર્ણ રીતે એકત્રિત થયા હતા, ત્યારે જનરલ ડાયરના આદેશ પર બ્રિટિશ સેનાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

આ ઘટનામાં સૈંકડો લોકો શહીદ થયા અને સમગ્ર દેશ હચમચી ગયો. આ ઘટના ભારતની સ્વતંત્રતા લડતને વધુ તેજ બનાવનાર બની.

શહીદોને શત શત નમન 🙏🇮🇳
❤22👏7🥰1
5_6262477688150171092.pdf
516.1 KB
👉Interview program:-

જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, વર્ગ-૧ અને વર્ગ-૨ની જાહેરાત માટે ઇન્ટરવ્યુ પ્રોગ્રામ(ફેઝ-૧) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, બાકીના ઉમેદવારો માટે હવે પછી તબક્કાવાર રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤9
"Cultivation of mind should be the ultimate aim of human existence".

ડૉ.બાબા સાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ પર કોટી કોટી વંદન.🙏
❤35👏7🥰1
🧠 MIND DRILL:

✍️એક મહાન વ્યક્તિએ ખૂબ જ સારી વાત કહેલી:
"ચારો તરફ જ્ઞાન બટ રહા હૈ,જહાં સે મિલે લપેટ લો....
- રણછોડદાસ શામળદાસ ચાંચડ (રેન્ચો)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤22🔥5
GPSC MOCK TEST - 1 PAPER.pdf
3 MB
✍️ઘણા બધા વિધાર્થીઓના સતત કોલ/ મેસેજ આવી રહ્યા છે કે online પણ મોક ટેસ્ટ નું આયોજન કરો. માત્ર ઓફલાઈન જ ટેસ્ટ લેવાનું કારણ એ છે કે પરીક્ષામાં જે વાતાવરણ મળે છે અને જે સ્ટ્રેસ વિધાર્થીઓ અનુભવે છે તેને પ્રેક્ટિસ દ્વારા હળવો કરી શકાય અને જે વિધાર્થીઓ દૂર ગામડે બેઠા છે તેમજ ઓફલાઇન આવી શકે તેમ નથી તેઓના માટે આપણે અહીં મોક ટેસ્ટ પેપર તેમજ Answer key મૂકેલ છે અને સાથે સાથે OMR પણ મૂકેલ છે જેને તમે જાતેજ ૩ કલાક બેસીને fill કરો અને ત્યાર બાદ answer key મુજબ સ્વમુલ્યાંકન કરો.
- Team Praajasv
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤29⚡3👍1👌1
GPSC MOCK TEST-1 RESULT....pdf
68.8 KB
➡️Result: Mock Test-1

👉12 એપ્રિલના રોજ લેવાયેલ GPSC મોક Test-1 નું રિઝલ્ટ રેન્ક મુજબ મૂકવા માં આવેલ છે.

નોંધ:- આ રિઝલ્ટ આખરી રહેશે જેને ૦.૩૩ દ્વારા નેગેટિવ કરેલ છે. જે વિધાર્થીએ એક પ્રશ્નમાં ૨ ટિક કર્યા હશે કે ટિક કરવા માં સરખું રાઉન્ડ નહીં કર્યું હોય તેનો તે પ્રશ્ન ગણતરી માં નહીં ગણવામાં આવે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤15
DOC-20260416-WA0005..pdf
1.6 MB
👉GPSSB ગ્રામસેવક વિગતવાર જાહેરાત

કુલ જગ્યાઓ - 500

ફોર્મ ભરવાની શરૂઆત -16/04/2026 થી...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤6🤩3