GPSC MOCK TEST - 1 PAPER.pdf
3 MB
- Team Praajasv
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤29⚡3👍1👌1
GPSC MOCK TEST-1 RESULT....pdf
68.8 KB
નોંધ:- આ રિઝલ્ટ આખરી રહેશે જેને ૦.૩૩ દ્વારા નેગેટિવ કરેલ છે. જે વિધાર્થીએ એક પ્રશ્નમાં ૨ ટિક કર્યા હશે કે ટિક કરવા માં સરખું રાઉન્ડ નહીં કર્યું હોય તેનો તે પ્રશ્ન ગણતરી માં નહીં ગણવામાં આવે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤15
DOC-20260416-WA0005..pdf
1.6 MB
કુલ જગ્યાઓ - 500
ફોર્મ ભરવાની શરૂઆત -16/04/2026 થી...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤6🤩3
SYP-3-202627.pdf
2.8 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤2👍2
SYP-5-202627.pdf
3.5 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤8⚡2
📍 GANDHINAGAR
🔴NEW UPSC and GPSC|
FOUNDATION BATCH
ઉત્સવ ભટ્ટ સાહેબ(Ex.Mamlatdar,Ex.T.D.O,UPSC INTERVIEWS,2014/2015/2016)ના સીધા માર્ગદર્શન હેઠળ તમારી તૈયારીની શરૂઆત કરો.
🗓બેચ શરૂ :-22 એપ્રિલ 2026થી
🤩 સમય:- 8.30 વાગ્યે સવારે
🧧 સ્થળ: ગાંધીનગર
👉 સિવિલ સર્વિસીસ દિવસના રોજ Guidance Programમાં હાજર રહેનાર દરેક વિધાર્થીને એક સ્પેશિયલ ઓફર મળવાને પાત્ર છે
🤳વધુ માહિતી માટે સંપર્ક કરો,,
8980504644
🔴NEW UPSC and GPSC|
FOUNDATION BATCH
ઉત્સવ ભટ્ટ સાહેબ(Ex.Mamlatdar,Ex.T.D.O,UPSC INTERVIEWS,2014/2015/2016)ના સીધા માર્ગદર્શન હેઠળ તમારી તૈયારીની શરૂઆત કરો.
🗓બેચ શરૂ :-22 એપ્રિલ 2026થી
🤳વધુ માહિતી માટે સંપર્ક કરો,,
8980504644
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤3
DocScanner 19 Apr 2026 12-41 pm.pdf
34 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤12🏆1
GPSC MOCK TEST-2 ANS KEY 2-20-04-2026.pdf
344 KB
19 તારીખે લેવાયેલ MOCK TEST -2 (GEOGRAPHY AND POLITY)
❤10👏1
પ્રિય વિદ્યાર્થી મિત્રો
આજે આપણા માટે ગૌરવ અને આનંદનો વિશેષ દિવસ છે. પ્રાજસ્વ ફાઉન્ડેશનના સ્થાપનાના ૭ વર્ષ પૂર્ણ થયા છે – આ સફર માત્ર સમયનો માપદંડ નથી, પરંતુ સમર્પણ, મહેનત અને વિશ્વાસની એક સુંદર કહાની છે.
આ ૭ વર્ષોમાં, આપણે અનેક વિદ્યાર્થીઓના સપનાઓને પાંખ આપી છે, તેમને માર્ગદર્શન આપ્યું છે અને સફળતાની દિશામાં આગળ વધાર્યા છે. આ સિદ્ધિ કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ દરેક શિક્ષક, દરેક વિદ્યાર્થી અને દરેક સહયોગીનું યોગદાન છે.
હું દિલથી આભાર વ્યક્ત કરું છું:
* અમારા મહેનતી શિક્ષકોનો, જેમણે પોતાના જ્ઞાનથી અનેક જીવન ઉજ્જવળ બનાવ્યા
* અમારા વિદ્યાર્થીઓનો, જેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો
* અને દરેક સહયોગીનો, જેમણે દરેક પડકારમાં સાથ આપ્યો
આગળ પણ, આપણે એ જ જુસ્સા અને પ્રતિબદ્ધતા સાથે વધુ ઊંચાઈઓ હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહીશું.
ચાલો, આ ૭ વર્ષની સફળ યાત્રાને ઉજવીએ અને આવનારા વર્ષોમાં વધુ મોટી સફળતાઓ મેળવવાનો સંકલ્પ લઈએ.
-Utsav Bhatt
આભાર! 🙏

❤35🎉5⚡4👍3
📍 GANDHINAGAR
🔴NEW UPSC and GPSC|
FOUNDATION BATCH
ઉત્સવ ભટ્ટ સાહેબ(Ex.Mamlatdar,Ex.T.D.O,UPSC INTERVIEWS,2014/2015/2016)ના સીધા માર્ગદર્શન હેઠળ તમારી તૈયારીની શરૂઆત કરો.
👉 ડેમો લેક્ચર શરૂ
🗓બેચ શરૂ :-22 એપ્રિલ 2026થી
🤩સમય:- 8.30 વાગ્યે સવારે
🧧સ્થળ: ગાંધીનગર

❤6🎉1