Praajasv For UPSC and GPSC
46.5K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
📝પ્રાજસ્વ ફાઉન્ડેશન આપને સુનિશ્ચિત કરે છે કે આ 4 ફૂલ મોક ટેસ્ટ આપને GPSC દ્વારા લેવામાં આવતી પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નોના તમામ માપદંડોને આવરી લેશે તેમજ પરીક્ષાખંડ જેવો જ માહોલનો અનુભવ પૂરો પાડશે.

👉નોંધ:-
૧) પ્રાજસ્વના તમામ વિદ્યાર્થીઓ માટે આ મોક ટેસ્ટ તદ્દન ફ્રી રહેશે પરંતુ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે.

૨) દરેક વિદ્યાર્થીએ (Paajasv 's+ Other) નીચે આપેલ લિંક દ્વારા google form ભરી ને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

૩) જે વિધાર્થીનું google form દ્વારા રજિસ્ટ્રેશન થયેલ હશે તેઓને જ મોક ટેસ્ટ આપવા મળશે.

Register yourself Now:- https://docs.google.com/forms/d/e/1FAIpQLScIOIRZSO57AZHgO37hmuxXjp6pHgQDzJKkEWtiMB8k7Y2-uw/viewform?usp=publish-editor
❤7
M2 50 MARKS TEST.pdf
226.7 KB
ગ્રામ સેવક સ્માર્ટ સરદાર બેચ 2026

સ્પેશિયલ સ્ટડી મટિરિયલ
1. જમીન વિજ્ઞાન
2. મૃદા નુ ખવાણ અને જમીનની રચના


1. સ્કોલરશીપ ટેસ્ટ : 100 ગુણ
2. ટેસ્ટ


Courseમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો
https://courses.praajasvfoundation.in/courses/840954?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

વધુ માહિતી માટે : 96649 48280
❤6
Praajasv For UPSC and GPSC pinned «🔈GPSC CLASS 1/2 Exam 2026 માટે સંપૂર્ણ સ્ટ્રેટેજી ▪️Prelims માટે અસરકારક સ્ટ્રેટેજી ▪️શું વાંચવું અને શું છોડવું ▪️ટાઈમ મેનેજમેન્ટ અને રિવિઝન પ્લાન 🕠 Today 5:30 PM https://youtu.be/27-4OZ9UUlE?si=1WL3_fNblqQ02r5g»
📣 UPSC - GPSC Class 1-2 Foundation Batch 2027

🔊 શરૂઆત: 11 MAY
⏰ સમય: સવારે 8:30 AM Onwards
📆 સમયગાળો: 1 YEAR ( 2 YEAR APPLICATION )
🎯 ફક્ત ક્લાસ નહીં — Selection સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન

➡️ Foundation થી Final Selection સુધી STRUCTURED તૈયારી

🟢 બેચની ખાસિયતો

➡️ અનુભવી ફેકલ્ટી ટીમ + SPIPA Faculties સાથે ભણવાની તક
➡️ Prelims + Mains + Interview નું Integrated Preparation
➡️ કુલ 1000+ કલાકના Concept-Based Lectures
➡️ Answer Writing Practice + Personal Feedback
➡️ Dedicated Mentorship System (દરેક વિદ્યાર્થી માટે વ્યક્તિગત માર્ગદર્શન)
➡️ Latest GPSC Syllabus + Current Affairs સાથે Integrated Study
➡️ All-in-One Study Material
➡️ Modern Classrooms + Offline + Online Hybrid Learning
❤7
ગ્રામ સેવક SMART SARDAR BATCH 2026

🚨 ગ્રામ સેવક ભરતી 2026 માટે શરૂ થઈ રહ્યો છે SMART SARDAR BATCH 🚨
📚 પરીક્ષાની તૈયારી નવીન પદ્ધતિથી
👨‍🏫 ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ
📖 150+ કલાકથી વધુ લાઈવ લેક્ચર્સ
📝 દરેક વિષયમાં Topicwise Test, Revision Test અને Mega Test
📂 પ્રીમિયમ સ્ટડી મટિરિયલ અને ટેસ્ટ સિરીઝ સાથે

🗓 બેચ શરૂ: 11 મે 2026
⏰ સમય: સાંજે 6:00 થી 9:00

💰 ફી: ₹6999/-

દિવ્યાંગ, Ex. આર્મી મેન, જરૂર મંદ મહિલાઓ માટે Special Discount


📍 Gandhinagar: Atria, B-Block, Second Floor, Sargasan Cross Road

📞 સંપર્ક: 96649 48280
❤4