Praajasv For UPSC and GPSC
46.5K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
UPSC + GPSC Evening Foundation Batch (English Medium)

Key Features of the Batch
- ​Highly experienced faculty team
- ​Free access to recorded & live lectures for 2 years
- ​Free Mock Tests
- ​Booklets + Expert Notes
- ​Personal Mentorship Program

Atria, B-Block, Second Floor,
Sargasan Cross Road, Gandhinagar
📞 Registration : 89805 04644
❤7🎉1
Forwarded from Praajasv For UPSC
👍10❤2
અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી ઘનશ્યામભાઈ Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે.

આપને પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ
❤10
અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી લીલાબેન ચૌધરી Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે.
જેમની હાલમાં STIની EXAM પણ સારી ગઈ છે અને Security Assistant/Executive (IB) નું ઇન્ટરવ્યૂ પણ છે
આપને પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ
❤25👏6👍2
🎉 ગૌરવની ક્ષણ 🎉
💐 અમારી ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થી આકાશ રાઠોડે Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે.

તેમજ STI & DySO Mains Exam પણ ખૂબ સારી ગઈ છે અને GPSC Class 1/2 Interview પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

🌟 તેમની મહેનત, લગન અને સતત પ્રયત્નો તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે.

💐 પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી તેમને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ. 💐
❤28🏆4
અમારી ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થી નિષિત જોશી અને નીરજ જોશી બંને ભાઈઓએ Revenue Talati પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે.

આજે તેઓ ઉત્સવ ભટ્ટ સાહેબની શુભેચ્છા મુલાકાત માટે સંસ્થા ખાતે આવ્યા હતા. તેમની આ સિદ્ધિ સતત પરિશ્રમ, યોગ્ય માર્ગદર્શન અને મજબૂત આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે.

પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી બન્ને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ. 💐
❤19
અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી સાગર કટારિયા Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની આ નોંધપાત્ર સફળતા બદલ આજે તેઓ સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા.

પ્રાજસ્વ ફાઉન્ડેશન પરિવાર તરફથી સાગર કટારિયાને હાર્દિક અભિનંદન
અને તેમના ઉજ્જવળ, સફળ તથા પ્રેરણાદાયી ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ.
🥰8
અમારી ફાઉન્ડેશન બેચના પ્રતિભાશાળી વિદ્યાર્થી ઘનશ્યામ મકવાણાએ Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

તેમની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ આજે તેઓ સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સફળતા સતત મહેનત, શિસ્તબદ્ધ તૈયારી અને આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ છે, જે અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે.

પ્રાજસ્વ ફાઉન્ડેશન પરિવાર તરફથી ઘનશ્યામ મકવાણાને હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જવળ, સફળ અને પ્રેરણાદાયી ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ. 💐
❤17
અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી દેવાંગ બાંભણીયા Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની આ નોંધપાત્ર સફળતા બદલ આજે તેઓ સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા.

પ્રાજસ્વ ફાઉન્ડેશન પરિવાર તરફથી દેવાંગ બાંભણીયાને હાર્દિક અભિનંદન
અને તેમના ઉજ્જવળ, સફળ તથા પ્રેરણાદાયી ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ.
❤10
પ્રાજસ્વ ફાઉન્ડેશનની ફાઉન્ડેશન બેચની વિદ્યાર્થીની હાર્મી પટેલે Revenue Talati પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી સંસ્થાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે।

પ્રાજસ્વ ફાઉન્ડેશન પરિવાર તરફથી હાર્મી પટેલને દિલથી અભિનંદન અને તેમના ઉજ્જવળ, સફળ તથા પ્રેરણાસભર ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ।
❤4🔥4
🎯 રેવન્યુ તલાટીનું પરિણામ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે… 🎯

રેવન્યુ તલાટીના તાજેતરના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે હવે માત્ર પરીક્ષાનું Notification આવે પછી તૈયારી શરૂ કરીને સફળતા મેળવવી લગભગ અશક્ય બની ગઈ છે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે લાંબા ગાળાની તૈયારી, સતત પ્રેક્ટિસ અને વિષયની ઊંડાણપૂર્વક સમજણ અનિવાર્ય બની ગઈ છે. ખાસ કરીને Mains જેવી પરીક્ષાઓમાં લેખન કૌશલ્ય, Answer Writing Practice અને Conceptual Clarity અત્યંત જરૂરી બની ગઈ છે. ✍️📚

🌱 “ઉતાવળે આંબા ન પાકે” 🌱
કોઈપણ મોટી સફળતા રાતોરાત મળતી નથી. તેના માટે વર્ષો સુધી સતત પરિશ્રમ, ધીરજ અને સમર્પણ જરૂરી હોય છે.

જો તમારી તૈયારી GPSC Class 1-2 લેવલની હશે, તો CCE, Revenue Talati અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાની સંભાવના ઘણી વધી જાય છે. 🚀

🔥 “પરિશ્રમનો કોઈ પર્યાય નથી.” 🔥
આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે હવે માત્ર વાંચન પૂરતું નથી —
પરંતુ સતત Revision, Knowledge માં Depth, વધુમાં વધુ Test Practice અને Accuracy વિકસાવવી Compulsory બની ગઈ છે.

સ્વામી વિવેકાનંદના શબ્દોમાં —
✨ “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો!” ✨

અને હું હંમેશા દરેક Aspirant ને એક જ વાત કહું છું —

💡 “CONSISTENCY + CONTINUITY + COMMITMENT” 💡

આ ત્રણ બાબતો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટેની સૌથી મોટી જરૂરિયાત છે.

અત્યાર સુધીમાં 80 થી વધુ પાસ થયેલ Revenue Talati દ્વારા સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો છે અને આ સંખ્યા સતત વધી રહી છે. અમારી Foundation Batch ના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભવ્ય સફળતા મેળવીને મને ગર્વ અનુભવવાનો અવસર આપ્યો છે. 💫

દરેક Revenue Talati પાસ કરનાર વિદ્યાર્થીને દિલથી ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. 🌟

— ઉત્સવ ભટ્ટ
❤37💯4🎉1🏆1
5 Months Current Affairs by Praajasv Foundation.pdf
40.6 MB
🚨 GPSC પ્રિલીમ્સ 2026 માટે Most IMP Current Affairs 🚨

છેલ્લા 5 મહિનાના (Dec 2025 – April 2026) સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ હવે એક જ જગ્યાએ 🔥

✅ GPSC Exam Oriented Topics
✅ To The Point Explanation
✅ Most Expected MCQs
✅ ગુજરાત કેન્દ્રિત + National + International Coverage
✅ Economy + Science & Tech + Environment + Awards + Reports
✅ પ્રાક્ષિક દ્રષ્ટિએ સૌથી વધુ મહત્વપૂર્ણ મુદ્દાઓ

📌 ખાસ કરીને GPSC Class 1-2, CCE, PSI, STI, DySO, Constable અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી.

🎯 જો પ્રિલીમ્સમાં Current Affairs માં Score વધારવો હોય તો આ Topics અવશ્ય તૈયાર કરો.
❤15👌2
MAY CURRENT AFFAIRS by Praajasv Foundation.pdf
3 MB
🚨 GPSC પ્રિલીમ્સ 2026 માટે Most IMP Current Affairs 🚨

1st to 15th MAY 2026 સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ
🔥

✅ GPSC Exam Oriented Topics
✅ To The Point Explanation
✅ Most Expected MCQs with explanation
✅ ગુજરાત કેન્દ્રિત + National + International Coverage
✅ Economy + Science & Tech + Environment + Awards + Reports
✅ પ્રાક્ષિક દ્રષ્ટિએ સૌથી વધુ મહત્વપૂર્ણ મુદ્દાઓ

📌 ખાસ કરીને GPSC Class 1-2, CCE, PSI, STI, DySO, Constable અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી.
❤15
🔴 અમારી ઓફલાઇન બેચના વિધાર્થી હાર્મી પટેલ Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની આ નોંધપાત્ર સફળતા બદલ આજે તેઓ સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા. 💐💐

🔴 તેમણે 21 વર્ષની જ ઉંમરે ગ્રેજ્યુએશન સાથે સતત મહેનત અને સમર્પણ દ્વારા પ્રથમ પ્રયાસે જ પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ ખરેખર પ્રેરણાદાયી છે. અને હજુ પણ આગળ GPSC CLASS 1/2 | UPSC સુધીની પરીક્ષાઓ પાસ કરે તેવી શુભકામનાઓ. 🌟

“સફળતા ત્યાં મળે છે જ્યાં સપનાઓ સાથે સતત મહેનત અને સાચું માર્ગદર્શન જોડાય છે.”💫💫
❤16👏1
અમારી ઓફલાઇન બેચના વિદ્યાર્થી યશ્વી ભગોરાએ Revenue Talati પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે! 👏ગઈકાલે મેળવેલી સિદ્ધિ એ આજે માત્ર શરૂઆત છે!

" સફળતા કોઈ અકસ્માત નથી, તે સપના, અથાગ પરિશ્રમ અને સાચા માર્ગદર્શનનું પરિણામ છે! " 🔥

🌟અમે ઈચ્છીએ છીએ કે યશ્વીબેનની આ સફળતાની કલમ અહીં જ ન અટકે! તેઓ આગામી સમયમાં GPSC Class 1/2 પણ પાસ કરીને પરિવારનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ! 💪
❤14
અમારી ઓફલાઇન બેચના હોનહાર વિદ્યાર્થી ક્રિષ્ના તુવેર એ Revenue Talati પરીક્ષામાં ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે! 👏

ગઈકાલે મેળવેલી સિદ્ધિ એ આજે માત્ર શરૂઆત છે! ક્રિષ્નાબેન અગાઉ પણ STI (State Tax Inspector) ની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે. તેમની આ અવિરત વિજયયાત્રા બદલ આજે તેઓએ સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 💐✨
"આજનો આકરો પરિશ્રમ અને અભ્યાસ, આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે."
" 🔥


🌟અમે ઈચ્છીએ છીએ કે ક્રિષ્નાબેનની આ સફળતાની કલમ અહીં જ ન અટકે! તેઓ આગામી સમયમાં GPSC Class 1/2 અને UPSC જેવી દેશની સર્વોચ્ચ પરીક્ષાઓ પણ પાસ કરીને સંસ્થા અને પરિવારનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ!

💪 શું તમે પણ સરકારી અધિકારી બનવાનું સપનું જુઓ છો? યાદ રાખો, યોગ્ય સમયે લેવાયેલો એક સાચો નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે.
- UTSAV BHATT
❤13👍6