❤3
IN-08-127-67-202425.pdf
129 KB
DySO Update
Detailed Instructions Regarding
1. Mark-Sheet and
2. Re-Checking of marks in Answer-Book
Detailed Instructions Regarding
1. Mark-Sheet and
2. Re-Checking of marks in Answer-Book
❤4👍2
જાહેરાત ક્રમાંક : ૮/૨૦૨૫-૨૬, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-૩ માટે ઉમેદવારો અહીં આપેલ લિંક દ્વારા મુખ્ય પરીક્ષાના માર્ક્સ જોઈ શકશે.
📌https://www.formonline.co.in/G11SRG9416Z/

👍11❤3
📢 એક નમ્ર અપીલ | Opt-Out
તાજેતરમાં STI જાહેરાત ક્રમાંક–27ની Opt-Out યાદીમાં 519 ઉમેદવારોનો સમાવેશ થયો છે.
DYSO-Advt- 08, DYSO-Advt - 127 અને DYSO Legalમાં સફળ થયેલા ઉમેદવારોને પણ નમ્ર વિનંતી છે કે, જો આપ અન્ય સરકારી સેવામાં પસંદગી પામ્યા હો અને આ જગ્યાની જરૂરિયાત ન હોય, તો સ્વૈચ્છિક Opt-Out અંગે વિચારશો.
🙏 આપનો એક Opt-Out, અન્ય એક લાયક ઉમેદવાર માટે સરકારી નોકરીની તક બની શકે છે અને એક પરિવારના જીવનમાં રોજગારનો દીવો પ્રગટાવી શકે છે. 🪔
“તમારી પાસે રહેલી એક વધારાની તક, કોઈ બીજાના જીવનની સૌથી મોટી આશા બની શકે છે.”
@PraajasvFoundation

👍25❤13💯13