Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
ગુજરાતના વહીવટીતંત્રમાં ફેરફાર
👌18👍3❤2
🙏 વર્ગ-૧ અને વર્ગ-૨ના તમામ માનનીય અધિકારીઓને એક નમ્ર વિનંતી

સાદર નમસ્કાર,

રાજ્ય જાહેર સેવા આયોગ (GPSC) ની અગાઉની ભરતી પ્રક્રિયા દ્વારા વર્ગ-૧ અથવા વર્ગ-૨ના અધિકારી તરીકે પસંદગી પામેલા અને હાલમાં સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તેમજ તાજેતરના જાહેરાત 47મા પરિણામમાં પણ જેમની પસંદગી થઈ હોય તેવા તમામ માનનીય અધિકારીઓને એક નમ્ર વિનંતી છે.

જો આપને તાજેતરની જાહેરાત 47મા આપની ઇચ્છા મુજબની સેવા કે કેડર પ્રાપ્ત ન થતી હોય અને આપ નવી ફાળવવામાં આવેલી સેવા સ્વીકારવા ઇચ્છતા ન હોય, તો લાગુ પડતા નિયમો મુજબ આપની ઉમેદવારીમાંથી સ્વૈચ્છિક રીતે ખસી જવા અંગે વિચારશો, તેવી નમ્ર અપીલ છે.

આપનો આ એક નિર્ણય એવા અનેક મહેનતુ અને લાયક ઉમેદવારો માટે નવી આશા બની શકે છે, જેમણે કદાચ આપના કરતાં ઓછા ગુણ મેળવ્યા હોય, પરંતુ જેઓ આ પસંદગી દ્વારા રાજ્યની સેવામાં જોડાવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે.

અમે આપની મહેનત, સફળતા અને કારકિર્દી અંગેના વ્યક્તિગત નિર્ણયનો સંપૂર્ણ આદર કરીએ છીએ. આ વિનંતી પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે જો આપ નવી સેવા સ્વીકારવા ઇચ્છતા ન હોવ, તો આપની જગ્યાએ અન્ય કોઈ લાયક ઉમેદવારને તક મળી શકે.

ક્યારેક આપણે જે તક સ્વીકારવા ઇચ્છતા નથી, તે તક અન્ય કોઈના જીવનનું સૌથી મોટું સ્વપ્ન સાકાર કરી શકે છે.

આપ સૌએ અત્યાર સુધી મેળવેલી સફળતા બદલ હાર્દિક અભિનંદન અને આપની ઉદારતા તથા સહકારની અપેક્ષા સાથે આ નમ્ર વિનંતી.


આભાર સહ
આશાસ્પદ ઉમેદવારો અને સ્પર્ધાત્મક ક્ષેત્રના ફેકલ્ટીઓ🙏
👍31❤17👏2
Live Now....

Gujarat’s Five Pillars of Progress | Pakshik to Paper | Governance with Vision | Mains Ready Answer

https://youtu.be/fo6P9lw1YQw?si=IBu9QdOvQunCYhLs
❤12
ADV 47 Update 📍
👍19❤6
WE ARE HIRING 📍
👍7❤5⚡3
સફળ બિઝનેસમેનમાંથી સરકારી અધિકારીની સફર ⭐

SAI CAD CENTER ના બિઝનેસને નવી ઊંચાઈએ પહોંચાડ્યા બાદ પણ મનમાં એક સપનું જીવંત હતું, સરકારી અધિકારી બનવાનું.

કોરોના કાળમાં સરકારી તંત્રને કામ કરતું જોઈને તૈયારી શરૂ કરી. 2021થી શિક્ષણ, બિઝનેસ અને બીજી જવાબદારીઓ વચ્ચે પણ પોતાના સપનાને જીવંત રાખ્યું.

આખરે, મહેનત રંગ લાવી! GPSC માં Rank 120 મેળવી મનોજ દેસાઈ સર ગુજરાત સચિવાલયમાં Section Officer બન્યા.

આ સફરમાં પ્રાજસ્વ ફાઉન્ડેશનના પ્રિય ફેકલ્ટી બન્યા અને 23 વર્ષ જૂના મિત્ર તરીકે માર્ગદર્શન આપવું એ મારી ફરજ રહી હતી.

મનોજ દેસાઈ સરની આ સફળતા દરેક Aspirantને એક જ સંદેશ આપે છે: સપનું મોટું હોય તો તમારી મહેનત જ તમારી ઓળખ બને છે!

મનોજ દેસાઈ સરને હાર્દિક અભિનંદન, આપની સફર અનેક Aspirants માટે પ્રેરણા બને, એવી શુભેચ્છાઓ.

✍️ UTSAV BHATT SIR
❤58👏6🔥2💯2🏆1
IND-27-2526-281026.pdf
521.5 KB
STI OPT OUT
❤2👍1
સેક્શન ઓફિસર @ સચિવાલય 🫰
❤42👍6👌6🏆6👏1💯1
મહેસૂલી વહીવટને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય!

મામલતદાર, વર્ગ-2 સંવર્ગની કુલ 673 જગ્યાઓની કેડર સ્ટ્રેન્થ નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં 540 મૂળ જગ્યાઓ, 118 કાયમી પ્રતિનિયુક્તિની જગ્યાઓ અને 15 પ્રતિનિયુક્તિની જગ્યાઓ નો સમાવેશ થાય છે.
👍18👌2❤1🔥1
Commendable Work By GPSC 💯
💯30❤7👏4👍3🔥2
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 151મી જન્મજયંતિ પર શત શત નમન!

આજે આપણે યાદ કરીએ છીએ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને, જેઓએ સ્વતંત્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધ્યું.

તેમની દૃઢ ઈચ્છાશક્તિ, નેતૃત્વ અને દેશભક્તિ દરેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે.
🔥19❤7👍3
5_6291549789200851445.pdf
33.9 MB
CCE MARK DECLARED
👍6❤2
5_6291549789200851636.pdf
1.1 MB
CCE 2.0 Notification
❤3👍1