Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
સફળ બિઝનેસમેનમાંથી સરકારી અધિકારીની સફર ⭐

SAI CAD CENTER ના બિઝનેસને નવી ઊંચાઈએ પહોંચાડ્યા બાદ પણ મનમાં એક સપનું જીવંત હતું, સરકારી અધિકારી બનવાનું.

કોરોના કાળમાં સરકારી તંત્રને કામ કરતું જોઈને તૈયારી શરૂ કરી. 2021થી શિક્ષણ, બિઝનેસ અને બીજી જવાબદારીઓ વચ્ચે પણ પોતાના સપનાને જીવંત રાખ્યું.

આખરે, મહેનત રંગ લાવી! GPSC માં Rank 120 મેળવી મનોજ દેસાઈ સર ગુજરાત સચિવાલયમાં Section Officer બન્યા.

આ સફરમાં પ્રાજસ્વ ફાઉન્ડેશનના પ્રિય ફેકલ્ટી બન્યા અને 23 વર્ષ જૂના મિત્ર તરીકે માર્ગદર્શન આપવું એ મારી ફરજ રહી હતી.

મનોજ દેસાઈ સરની આ સફળતા દરેક Aspirantને એક જ સંદેશ આપે છે: સપનું મોટું હોય તો તમારી મહેનત જ તમારી ઓળખ બને છે!

મનોજ દેસાઈ સરને હાર્દિક અભિનંદન, આપની સફર અનેક Aspirants માટે પ્રેરણા બને, એવી શુભેચ્છાઓ.

✍️ UTSAV BHATT SIR
❤58👏6🔥2💯2🏆1
IND-27-2526-281026.pdf
521.5 KB
STI OPT OUT
❤2👍1
સેક્શન ઓફિસર @ સચિવાલય 🫰
❤42👍6👌6🏆6👏1💯1
મહેસૂલી વહીવટને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય!

મામલતદાર, વર્ગ-2 સંવર્ગની કુલ 673 જગ્યાઓની કેડર સ્ટ્રેન્થ નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં 540 મૂળ જગ્યાઓ, 118 કાયમી પ્રતિનિયુક્તિની જગ્યાઓ અને 15 પ્રતિનિયુક્તિની જગ્યાઓ નો સમાવેશ થાય છે.
👍18👌2❤1🔥1
Commendable Work By GPSC 💯
💯30❤7👏4👍3🔥2
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 151મી જન્મજયંતિ પર શત શત નમન!

આજે આપણે યાદ કરીએ છીએ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને, જેઓએ સ્વતંત્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધ્યું.

તેમની દૃઢ ઈચ્છાશક્તિ, નેતૃત્વ અને દેશભક્તિ દરેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે.
🔥19❤7👍3
5_6291549789200851445.pdf
33.9 MB
CCE MARK DECLARED
👍6❤2
5_6291549789200851636.pdf
1.1 MB
CCE 2.0 Notification
❤3👍1
GPSC Update 📌
👍14❤3
𝑮𝒐𝒅 𝑫𝒉𝒂𝒏𝒗𝒂𝒏𝒕𝒂𝒓𝒊 𝑮𝒊𝒗𝒆 𝑮𝒓𝒂𝒄𝒆 𝑨𝒏𝒅 𝑾𝒊𝒔𝒅𝒐𝒎 𝒕𝒐 𝒚𝒐𝒖 𝒂𝒏𝒅 𝒀𝒐𝒖𝒓 𝑭𝒂𝒎𝒊𝒍𝒚,𝑯𝒂𝒑𝒑𝒚 𝑫𝒉𝒂𝒏𝒕𝒆𝒓𝒂𝒔. ⭐
❤15👌6
Section Officer Promotion 📍
👍16❤1