SMC પોર્ટલ
SMC COMITTEE
SMC MEETING
CTS પોર્ટલમાં SMC COMITTEE અને SMC MEETING ની વિગતોની ઓનલાઈન માહિતી અપડેટ કરવા માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. જેમાં SMC ના સભ્યોની વિગત (નવી ગાઈડલાઈન મુજબ), SMC ની મીટીંગ અને તેના એજન્ડા પોર્ટલ પર મુકવા તેમજ મીટીંગમાં થયેલ નિર્ણયો/ઠરાવોની કોઈન અપલોડ કરવી જેવી માહિતી અપડેટ કરવાની થાય છે. જેમાં સૌપ્રથમ SMC ના સભ્યોની વિગત અપડેટ કરવની કામગીરી શાળા કક્ષાએ કરવાનીં થાય છે. હાલની નવી જોગવાઈ મુજબ SMC સભ્યોની સંખ્યા વિધાર્થીઓની કુલ સંખ્યા ધ્યાને રાખી કરવાની હોય છે. જે આ મુજબ છે,
* Up to 100 students: 12 to 15 members
* 100 to 500 students: 15 to 20 members
* Above 500 students: 20 to 25 members
આ જોગવાઈ મુજબ SMC સભ્યોની વિગતો પોર્ટલ પર તેની વિગતો અપડેટ કરવા અંગે શાળા કક્ષાએ સુચના આપશો. શાળાઓમાં SMC ની વિગતો અપડેટ કરીને માહિતી FREEZ કર્યા બાદ તેમાં કોઈ ફેરફાર કે સુધારો કરવા માટે તાલુકા કક્ષાએથી UNFREEZ થઇ શકશે, જેના માટે BRC ભવનનો સંપર્ક કરશો.
શાળા કક્ષાએ SMC સભ્યોની વિગત પોર્ટલ પર કરવાની કામગીરી સત્વરે શરુ થાય અને નિયત સસમ્ય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો...