A એક કામ 12 દિવસમાં અને B એ જ કામ 6 દિવસમાં પૂરું કરે છે. તો બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂરું કરશે?
Anonymous Quiz
12%
3 દિવસ
70%
4 દિવસ
13%
6 દિવસ
5%
8 દિવસ
❤43👍10🔥2🙏1👌1
ચેતન એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. તો તે જ કામ 5 દિવસમાં કેટલો ભાગ પૂરું કરશે?
Anonymous Quiz
2%
1/2
85%
1/3
9%
1/4
4%
2/3
❤37👍5🎉5👏2🔥1
A અને B બંને સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરે છે. જો બંનેની કાર્યક્ષમતા સમાન હોય, તો A એકલો એ કામ કેટલા દિવસમાં પૂરું કરશે?
Anonymous Quiz
28%
8 દિવસ
14%
12 દિવસ
57%
16 દિવસ
1%
20 દિવસ
❤36👏9🔥3👌2👍1🎉1🙏1
A એક કામ 20 દિવસમાં અને B એ જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. તો બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂરું કરશે?
Anonymous Quiz
8%
10 દિવસ
71%
12 દિવસ
17%
15 દિવસ
4%
20 દિવસ
❤59👍6🎉4🔥3👌2👏1🙏1
વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય.
આપણા દરેકની અંદર અસત્ય, અહંકાર, નકારાત્મકતા, લોભ, દંભ, ક્રોધ જેવા અલગ અલગ સ્વરૂપે રાવણ વસવાટ કરતો હોય છે.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આપણને આવા રાવણોથી બચાવે.
જય શ્રી રામ
આપણા દરેકની અંદર અસત્ય, અહંકાર, નકારાત્મકતા, લોભ, દંભ, ક્રોધ જેવા અલગ અલગ સ્વરૂપે રાવણ વસવાટ કરતો હોય છે.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આપણને આવા રાવણોથી બચાવે.
જય શ્રી રામ
❤642🙏197🔥23👍15👏5🎉2👌2
CCE પ્રિલિમ્સના પરિણામની ચર્ચાઓ થવા માંડી છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ દ્વિધામાં છે કે CCE માં કયા ગ્રુપની તૈયારી કરવી ? - શું તમે પણ Confused છો ?
👉 આ CCE માં કુલ 7338 જગ્યા પૈકી 4396 જગ્યા GROUP - B પ્રકારની છે અને બાકીની 2942 જગ્યા GROUP - A પ્રકારની છે. એટલે કે 4396 જગ્યાની મુખ્ય પરીક્ષા માત્ર MCQ પ્રકારની હશે અને 2942 જગ્યા માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની હશે તો હવે કયા ગ્રુપની તૈયારી કરવી ?
♦️ જો તમે ક્યારેય કોઈપણ વર્ણનાત્મક પ્રકારની એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની પરીક્ષા નથી આપી/લખવાની ફાવટ નથી અને તમે હાલ કોઈપણ સરકારી નોકરી નથી ધરાવતા તો Group-B ની તૈયારી કરવી વધારે હિતાવહ છે. કારણ કે મુખ્ય પરીક્ષાની તૈયારી માટે સારો એવો સમય છે અને પરીક્ષા પદ્ધતિ પણ MCQ પ્રકારની છે.
♦️ પણ જો તમે અગાઉ લેખિત પરીક્ષા આપી છે, અથવા હાલ કોઈ સરકારી નોકરીમાં છો અથવા લેખિત પરીક્ષામાં ફાવટ છે તો તમે ગ્રુપ A ની તૈયારી કરી શકો. પણ સમય ટૂંકો છે એટલે આયોજન એ પ્રમાણે કરજો.
👉 ટૂંકમાં, લખવાની ફાવટ સારી હોય, અનુભવ હોય અથવા પહેલેથી સરકારી નોકરીમાં હોય તો GROUP-A કરી શકો. પણ હાલ કોઈ સરકારી નોકરી નથી, લખવાની ફાવટ કે અનુભવ ના હોય, આ જ પ્રયાસમાં સરકારી નોકરી જોઈતી હોય તો GROUP-B ની તૈયારી કરવી જોઈએ.
@bhainskipathshala

❤837👍181🙏53🔥25👌14👏4🎉1
જો 12 માર્ચ 2012 ના રોજ સોમવાર હતો, તો 12 જૂન 2012 ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હશે?
Anonymous Quiz
12%
સોમવાર
54%
મંગળવાર
25%
બુધવાર
10%
શનિવાર
❤31🔥4👍3👌1
જો 18 જુલાઈ 2011 ના રોજ સોમવાર હતો, તો 18 ઑક્ટોબર 2013 ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હશે?
Anonymous Quiz
20%
બુધવાર
35%
ગુરુવાર
36%
શુક્રવાર
9%
રવિવાર
❤24🎉5👍1🙏1
જો 7 ફેબ્રુઆરી 2013 ના રોજ ગુરુવાર હતો, તો 7 મે 2016 ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હશે?
Anonymous Quiz
11%
ગુરુવાર
28%
શુક્રવાર
41%
શનિવાર
20%
રવિવાર
❤19🙏6👍2🎉1
જો 15 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હતો, તો 15 એપ્રિલ 2014 ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હશે?
Anonymous Quiz
12%
સોમવાર
50%
મંગળવાર
23%
બુધવાર
15%
ગુરુવાર
❤27👍5🎉5👌3
જો આજે મંગળવાર હોય, તો આજથી 64મો કયો દિવસ હશે ?
Anonymous Quiz
10%
મંગળવાર
75%
બુધવાર
12%
ગુરુવાર
3%
શુક્રવાર
❤27🙏6👍2
TPLOCCFOOP-47-202324c.pdf
132.3 KB
GPSC Class 1-2 | Opt Out પ્રક્રિયા માટે પસંદ થયેલ ઉમેદવારોની યાદી
❤32🙏10👍8
❤55👍9🔥4👌2👏1🎉1
❤54👍8🔥4🙏1
❤56👍6🎉4🔥3
❤56🔥8🎉7👍5
❤65🙏9👍7👌7🔥4🎉1